અજમાના પાન ના મુઠીયા
Prerita Shah @cook_Prerit
# ટીફીન
#goldenapron
આજે હું લાવી છું અલગ ટાઇપ ના મુઠીયા
અજમાના પાન ના મુઠીયા
# ટીફીન
#goldenapron
આજે હું લાવી છું અલગ ટાઇપ ના મુઠીયા
Steps
- 1
અજમાના પાન ને ધોઇ તેને જીણા સમારી લેવા
- 2
કણકી કોકમુ અને ઘઉંનો કકરો લોટ મિક્ષ કરી તેલ થી મોહી લેવું હવે તેમાં અજમાના સમારેલા પાન ઉમેરી મીઠુ, મરચુ, હળદળ મિક્ષ કરી લેવા હવે તેમાં ઘઉંનો જીણો લોટ ચમચી ઉમેરી ચપટી સોડા નાંખી મિક્ષ કરી લેવું
- 3
હવે તેના મુઢીયા વાળી સ્ટીમર મા સ્ટીમ કરી લેવા ૧૫ મીનીટ ચઢવા દેવા
- 4
ઠંડા પડે એટલે તાંસળા મા તેલ, તલ, હીંગ મુકી વઘારી લેવા રેડી છે ટેસ્ટફુલ મુઠીયા
Similar Recipes
More Recipes
-

Namrata sarmah
-

Restaurant style Paneer Onion 🧅 Lachcha Paratha 🫓
Alka Bhandari
-

Joshua Dirks
-

Joshua Dirks
-

Joshua Dirks
-

ZMA
-

Amazing Foodies
-

Sarvat Hanif
-

Khanfaiziya5 -

Garlic Parmesan Crusted Pork Chops😋
Amberly Scott
-

Rick M
-

Delicious Marinaded Skirt Steak
Amberly Scott
-

Maizymay
-

JLitRN
-

Delu's Kitchen
-

mubina b
-

Apple jalebi with kesar ice-cream
Nafeesa Mustafa
-

Yar Mama
-

Chocolate mango dessert ice-cream
Deepika Pushkar Sinha _______#DDV😘
-

Lamb meat balls with grevy#eid k pakwan
Fatima Amna Amna
-

Uzma Ahmad
-

Monica
-

EmmyAdelz Peter
-

Shaheen Syed
https://cookpad.wasmer.app/us/recipes/9390692















Comments