વેજ કેસેડીલાસ
#સ્ટફ્ડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્ટફિંગ માટે એક બાઉલમાં ત્રણ કલરના કેપ્સિકમ, ડુંગળી,ઑરેગેનો, મિક્સ હબ્સ,મીઠું સ્વાદ મુજબ,ચીલી ફ્લેક્સ અને પ્રોસેસ ચીઝ છીણેલું ઉમેરી બધી સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો.
- 2
હવે એક નોન સ્ટિક તવા પર બટર લગાવી તેમાં કાચી પાકી શેકેલી રોટલીને બન્ને તરફ શેકી હવે રોટલીના અડધા ભાગમાં બનાવેલું સ્ટફિંગ મૂકી રોટલીને મૂન શેપમાં અડધી ફોલ્ડ કરી કેસેડીલાસ ને બન્ને તરફ બટર લગાવી બ્રાઉન સ્પોટ આવે ત્યાં સુધી કુક કરો.
- 3
હવે તૈયાર કરેલા કેસેડીલાસ ને પિત્ઝા કટરની મદદ થી ટ્રાય એન્ગલ કટ કરી સર્વ કરો તો તૈયાર છે.વેજ કેસેડીલાસ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11550430




ટિપ્પણીઓ