કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

#GA4
#Week11
#Green Onion

#GA4
#Week11
#Green Onion

વધુ વાંચો

લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

#GA4
#Week11
#Green Onion

#GA4
#Week11
#Green Onion

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20- 25 મિનિટ
3 લોકો માટે
  • 250 ગ્રામલીલી ડુંગળી
  • 1 નંગમોટું ટામેટુ
  • 4-5 ચમચીતેલ
  • 1/2 ચમચીહિંગ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીધાણાજીરું પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20- 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 250 ગ્રામ ડુંગળી લઈને એને સાફ કરીને બારીક સમારી લો. હવે એક કડાઈ લો. તેમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ એકદમ ગરમ થઈ જાય એટલે તેમાં હિંગ નાખીને વઘાર કરો.

    લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગરમ તેલમાં હિંગનો વઘાર થઈ જાય એટલે કે હિંગ પાકી જાય પછી તેમાં લીલી સમારેલી ડુંગળી એડ કરો.ડુંગળી ઉમેરીને તેને તેલ સાથે બરાબર મિક્સ કરી લો. બધું બરાબર મિક્સ કરી લીધા પછી 2 થી 3 મિનિટ માટે ઢાકણ ઢાંકી દો.ડુંગળી 2 થી 3 મિનિટ સુધી તેલમાં શેકાઈ ત્યાં સુધી એક નંગ ટામેટું આ પ્રમાણે જીણા જીણા કટકા કરી લો. હવે ડુંગળી થોડીક ગળી ગઈ છે ત્યારે તેમાં ટામેટાં એડ કરો.

    લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટા ઉમેરી દીધા પછી હવે તેમાં બધા મસાલા કરી લો. જરૂર મુજબ મીઠું,2 ચમચી ધાણાજીરૂ, 2 ચમચી લાલ મરચું, 1/2 ચમચી હળદર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો ઢાંકણ ઢાંકી ને બધું ચઢવા દો.

    લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધા જ મસાલા કરી લીધા પછી 5થી 7 મિનિટ મિનિટ સુધી ઢાંકીને ચઢવા દો.ત્યારબાદ તેને ખોલી ને હલાવી લો અને જરૂર લાગે તો અડધો કપ જેટલું પાણી ઉમેરીને 5 મિનિટ માટે પાછું ચડવા દો.હવે ખોલીને જોઈ લો વધારાના પાણીનો ભાગ બધો જ બળી ગયો હશે અને ડુંગળી બધી એકદમ ચડી ગઈ હશે. હવે ગેસ બંધ કરી દો.તૈયાર છે લીલી ડુંગળીનું શાક.હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈને એક બાઉલમાં સર્વ કરો.

    લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી ડુંગળી નું શાક(Green onion Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Solanki
Dhara Solanki @cook_26357331
પર November 29, 2020 11:29

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી ડુંગળી શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
  1. મગ નું શાક(Moong Shaak Recipe in Gujarati)
  2. ફણગાવેલા કઠોળ(Sprouts kathol Recipe in Gujarati)
  3. મસાલા આમળા(Masala Amla Recipe in Gujarati)
  4. આમળાનું જ્યુસ(Amla Juice Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14135675
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close