Cookpad BangladeshCookpad Bangladesh
অতিথি
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
Cookpad BangladeshCookpad Bangladesh
Bhagyashreeba M Gohil's header image
Bhagyashreeba M Gohil

Bhagyashreeba M Gohil

@Luck
Ahmedabad
  • ব্লক
82 যাদের অনুসরণ করছি 69 অনুসরণকারীরা
প্রোফাইল এডিট করুন
  • Recipes (131)
  • Cooksnaps (19)
  • ખાટા ઢોકળા

    ચોખા • અડધી વાટકી ચણાની દાળ • મસાલો બનાવવા માટે • મરચાં લસણની પેસ્ટ • મીઠું સ્વાદ મુજબ • હળદર પાવડર • જીરૂ • ખારો
    • 20 થી 25 મિનિટ
    • ત્રણ થી ચાર
    • 2
  • મિક્સ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)

    વટાણા • બટેકુ • રીંગણ • ટમેટું • કોબી સમારેલી • ફ્લાવર સમારેલું • ઝીણી સમારેલી ડુંગળી • સરગવાની શીંગ • 1/2 ગાજર સમારેલ • આદુ-મરચા-લસણની પેસ્ટ • તેલ • જીરૂ •
    • 25 મિનિટ
    • ૩ લોકો માટે
  • ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)

    મોટા બટેકા • સાબુદાણા ક્રશ કરેલા • 1/2 વાટકી ક્રશ કરેલા શીંગદાણા • લીલા મરચા ક્રશ કરેલા • ધાણા ભાજી • મરી પાઉડર • લીંબુનો રસ • ખાંડ • મીઠું સ્વાદ મુજબ • શેકેલ જીરું પાઉડર • કિસમિસ • 3 થી 4 ચમચી દાડમના દાણા
    • 25 થી 30 મિનિટ
    • ત્રણ લોકો માટે
  • ઓટ્સ બીટરૂટ રોટી (Oats Beetroot Roti Recipe In Gujarati)

    ઓટ્સ નો લોટ • ૧ ચમચી ઘઉંનો લોટ • બીટ નું છીણ • અજમો • જરૂર મુજબ પાણી • તેલ મોણ માટે
    • 15 મિનિટ
    • બે લોકો માટે
  • લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

    ૧૦૦ ગ્રામ ધાણા ભાજી • ૭ થી ૮ લીલા મરચા • નાનો આદુ નો ટુકડો • દાળીયા ની દાળ • મીઠું સ્વાદ અનુસાર • બરફ ના ટુકડા • ૧ ચમચી જીરું
    • ૧૦ મિનિટ
    • ૩/૪ લોકો માટે
    • 1
  • સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)

    ૧વાટકી ખીચડીયા ચોખા • મગની દાળ • તુવેરની દાળ • ગાજર • ૩ચમચી વટાણા • બટાકા • લીલા મરચા • કોબીજ • ટામેટાં • પાણી • રાઈ • હળદર •
    • ૨૦ મિનિટ
    • ૩ લોકો માટે
  • ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક

    રીંગણા • બટાકા • ટામેટાં • ડુંગળી • તેલ • ૧ગલાસ પાણી • મરચું પાઉડર ની લસણની પેસ્ટ • મીઠું સ્વાદ અનુસાર • ખાંડ • ધાણાજીરૂ • હળદર • હિંગ •
    • ૨૦મિનીટ
    • ૨ લોકો માટે
    • 1
  • નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)

    ૨૫૦ ગ્રામ નાયલોન પૌવા • તેલ • ૪ થી ૫ નારીયેળ ની સ્લાઈસ,(સુકુ) • દાળીયા ની દાળ • લીલા મરચા • ૧૦ થી૧૨ કળી પતા • શીંગ દાણા • હળદર • મીઠું સ્વાદ અનુસાર • રાઇ
    • ૨૦ મિનિટ
    • ૪લોકો માટે
    • 1
  • ચમચમીયા (Chamchamiya Recipe In Gujarati)

    બાજરીનો લોટ • દહીં • આદુ મરચાની પેસ્ટ • લસણની પેસ્ટ • લીલું લસણ • મેથી ની ભાજી • ટીસ્પુન અજમો • ૧ટી સ્પૂન જીરું • તલ જરૂર મુજબ • ધાણા જીરું પાઉડર • ગોળ • મીઠું સ્વાદ પ્રમાણે •
    • ૨૫ થી ૩૦ મિનિટ
    • ૨ લોકો માટે
  • પનીર રાડા મસાલા (Paneer Rada Masala Recipe In Gujarati)

    ટામેટાં મીડીયમ સાઈઝના • ચારથી પાંચ ચમચી તેલ • જીરૂ • તમાલપત્ર • એલાયચી • મોટી ઈલાયચી • લાલ મરચું • તજ • ધાણાજીરું • લાલ મરચું પાઉડર જરૂર મુજબ • પનીર • ચીઝ જરૂર મુજબ •
    • 25 થી 30 મિનિટ
    • ૪ લોકો માટે
  • ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)

    દૂધ • ચોખા • ખાંડ જરૂર મુજબ • ઈલાયચી પાઉડર • 1/2વાટકી ડ્રાયફ્રુટ મિક્સ • જાયફળ પાઉડર • વાટકો ઘઉંનો લોટ • મોણ માટે ઘી • પાણી જરૂર મુજબ
    • 25 થી 30 મિનિટ
    • ત્રણ લોકો માટે
  • બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

    બટેકા બાફેલા • લીલા મરચા ઝીણા સુધારેલા • આદુની પેસ્ટ • લીલા ધાણા જરૂર મુજબ • લીંબુ નો રસ • મીઠું સ્વાદ પ્રમાણે • ખાંડ • ગરમ મસાલો • દાડમના દાણા • તેલ તળવા માટે • ચણાનો લોટ • ચોખાનો લોટ •
    • 30 મિનિટ
    • બે થી ત્રણ લોકો
  • વેજ પૌવા (Veg Pauva Recipe In Gujarati)

    બટાકા બાફેલા • વટાણા બાફેલા • ડુંગળી ઝીણી સમારેલી • લીલા મરચા • ૫થી ૬ પાંદડા કરી પતા • જીરું • હીંગ • હળદર • મીઠું સ્વાદ મુજબ • ખાંડ • લીંબુનો રસ સ્વાદ મુજબ • ગરમ મસાલો •
    • ૩૦ મિનીટ
    • ૨ લોકો માટે
  • સાંભાર (Sambhar Recipe In Gujarati)

    તુવેર દાળ • સરગવા ની શીંગ • દુધી • બટાકુ • ટામેટાં • ડુંગળી • લીલુ મરચું • તમાલ પત્ર • લાલ મરચા • બાદીયા • ૧ ટી સપુન હળદર • લાલ મરચું પાઉડર •
    • ૨૦ થી ૨૫ મિનીટ
    • ૪ લોકો માટે
    • 1
  • ગરમાણું (Garmanu Recipe In Gujarati)

    ૫૦૦ ગ્રામ દુધ • ઘઉં નો લોટ • ઘી • ખાંડ • ઈલાયચી પાઉડર • જાયફળ પાઉડર • ડ્રાયફ્રૂટ કતરણ
    • ૨૦ મિનીટ
    • ૨ લોકો માટે
    • 1
  • ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

    ૨૫૦ ગ્રામ ખજુર • ૨૦ થી ૨૫ બદામ • જાયફળ પાઉડર • ઈલાયચી પાઉડર • ઘી જરૂર મુજબ
    • ૨૦ મીનીટ
    • ૩થી૪ લોકો માટે
  • ભુગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

    ૧૦ થી ૧૫ નાની બટાકા(બાફેલા) • લસણ વાળુ મરચું • ચમચા તેલ • ભુગળા બટાકા નો મસાલો • મીઠું સ્વાદ મુજબ • ખજુર આમલીની ચટણી જરૂર મુજબ • હીંગ • ૧/૨ ચમચી હળદર • ધાણા ભાજી • ૨૫૦ ગ્રામ ભુગળા
    • ૨૦ મિનીટ
    • ૪ લોકો માટે
  • કોબીજ તુવેર નું શાક (Kobij Tuver Shak Recipe In Gujarati)

    ૧૦૦ ગ્રામ કોબી • તુવેર દાણા • બટેકુ • ટામેટાં • તેલ • રાઈ જીરુ • હીંગ • હળદર • લાલ મરચું પાઉડર • ધાણાજીરું પાઉડર • મીઠું સ્વાદ મુજબ • ગોળ
    • ૧૦ મીનીટ
    • ૨ લોકો માટે
  • ઢેબરા (Dhebra Recipe In Gujarati)

    બાજરીનો લોટ • ઘઉં નો લોટ • મોટી વાટકી મેથી ભાજી • લસણ મરચા ની પેસ્ટ • ગોળ નુ પાણી • મીઠું સ્વાદ મુજબ • જીરુ • હળદર • ધાણા જીરુ • લાલ મરચું પાઉડર • દહીં
    • ૨૦ થી ૨૫ મિનીટ
    • ૩ લોકો માટે
  • પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

    પાલક પ્યુરી • કળી લસણ • લીલા મરચા • નાનો ટુકડો આદુ • જીરુ • અજમો • મીઠું સ્વાદ મુજબ • તેલ જરૂર મુજબ • નાનુ બાઉલ ઘઉં નો લોટ
    • ૨૦ મિનીટ
    • ૩ લોકો માટે
আরও দেখুন

আমাদের সম্পর্কে

কুকপ্যাডে আমাদের উদ্দেশ্য হল প্রতিদিনের রান্না করুন মজাদার ও আনন্দময়!, কারন আমরা বিশ্বাস করি রান্না হল মানুষের , কম্যুনিটির এবং এই পৃথিবীর জন্য আনন্দময় ও সুস্থ জীবনের চাবিকাঠি ।আমরা পৃথিবী জুড়ে সব হোমকুকদের ক্ষমতাশালী করেছি একে অপরকে সাহায্য করুন রান্নার টিপস ও রেসিপি শেয়ার করার মাধ্যমে ।

কুকপ্যাড কম্যুনিটি

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 সব দেখুন

আরও জানুন

কর্মজীবন ফিডব্যাক ব্যবহারের নিয়মাবলী Community Guidelines গোপনীয়তা নীতি সচরাচর জিজ্ঞাস্য (FAQ)

আমাদের অ্যাপ ডাউনলোড করুন

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
কপিরাইট © Cookpad Inc. সব অধিকার সংরক্ষিত
close