Register or Log In
Save and create recipes, send cooksnaps and more
Search
Challenges
FAQ
Send Feedback
Region
Your Collection
Your Collection
To start creating your recipe library, please
register or login
.
Jayshree Soni
@jayshreesoni
ব্লক
107
যাদের অনুসরণ করছি
71
অনুসরণকারীরা
অনুসরণ করছি
অনুসরণ
প্রোফাইল এডিট করুন
Recipes (155)
Cooksnaps (118)
નાયલોન ખમણ....... મારા ફેમિલી ના ફેવરિટ છે #/SSM
સૌ પ્રથમ ૩ વાડકા ચણાનો લોટ..૧ ચમચી. લીંબુના ફુલ.૬/૮ચમચી ખાંડ
•
૧ચમચી ખાવા નો સોડા.૧લીંબુ..સ્વાદ અનુસાર મીઠું. લીલા ધાણા.લીલા મરચાં
•
વઘાર માટે તેલ રાઈ હિંગ. મીઠો લીમડો.ને 1/2વાટકી ખાંડ
૩૦/૪૦ મિનિટ
૨/૩ લોકો માટે
1
લુણી ની ભાજી ના મુઠીયા...#/DUV
લુણી ની ભાજી ૨૫૦ ગ્રામ. કણકી કોરમુ ૨૦૦ ગ્રામ. લસણ ૫/૬ કળી
•
મીઠું હળદર આમચૂર પાઉડર ધાણાજીરું. ને તલ
•
વઘાર માટે તેલ રાઈ હિંગ
૩૦/૪૦ મિનિટ
૨ લોકો
મટકા વેજ પુલાવ (Matka Veg Pulao Recipe In Gujarati)
૩ વાટકી બાસમતી ચોખા
•
કેપ્સીકમ
•
૨ નંગ ડુંગળી
•
૧ નંગ બટાકું
•
ટામેટાં
•
૫૦ ગ્રામ ફણસી
•
ગાજર
•
૩ ચમચી ભાજીપાંઉ નો મસાલો
•
૨ ચમચી જીરું
•
૧ નંગ એલચો
•
૧ નંગ તમાલ પત્ર
•
૩-૪ નંગ લીલા મરચા
•
૩૦ મિનિટ
૩ લોકો માટે
વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)
ચોખા
•
તુવેર દાળ
•
ચણા ની દાળ
•
ફોતરા વાળી મગ દાળ
•
અડદ દાળ
•
થેલી છાસ
•
૪૦૦ ગ્રામ દુધી
•
૨૦૦ ગ્રામ મેથી ભાજી
•
૭/૮ કળી લસણ વઘાર માટે તેલ
•
૫/૬ લીલા મરચા.. આદું.
•
મીઠું
•
હળદર
•
૩૦/૪૦ મિનિટ
૨ લોકો માટે
તાંદલજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
૨૫૦ ગ્રામ ભાજી
•
૫/૬ કળી લસણ
•
સ્વાદ અનુસાર મીઠું
•
લાલ મરચું
•
૧ ચમચી ધાણા જીરૂ
•
વઘાર માટે તેલ
•
૧ ચમચી રાઇ
૨૦/૨૫ મિનીટ
૨લોકો માટે
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
૨૫૦ ગ્રામ આથવા ના મરચાં
•
૫-૬ ચમચી રાઈ ના કુરિયા
•
મીઠું
•
૧ ચમચી હળદર
•
૧/૨ ચમચી આમચૂર પાઉડર
•
તેલ જરૂર મુજબ
૧૫/૨૦ મિનીટ
૨/૩લોકો
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર
•
૨૦૦-૨૫૦ ગ્રામ સાકર
•
૧ લીટર દૂધ
•
થોડા કેસર નાં તાર
•
૧૦૦ ગ્રામ કાજુ
•
૧૦૦ ગ્રામ બદામ
•
૧૦૦ ગ્રામ ઘી
૩૦/૪૦ મિનિટ
૨/૪ લોકો માટે
પાલક દુધી ને ગાજર નો સૂપ (Palak Dudhi Gajar Soup Recipe In Gujarati)
પાલક ના પાન
•
દુધી
•
2 નંગ ગાજર
•
1 નંગ ટામેટું
•
મરી પાઉડર
•
સ્વાદ પ્રમાણે મીઠું
15 મિનિટ
2લોકો
ડુંગળી નાં ભજીયા (Dungri Bhajiya Recipe In Gujarati)
૨૦૦ ગ્રામ ડુંગળી
•
૩-૪ નંગ લીલા મરચા
•
લીલા ધાણા
•
ચપટી ખાવા ના સોડા
•
૨ વાટકી ચણા નો લોટ
•
સ્વાદ પ્રમાણે મીઠું
•
૧/૨ ચમચી હળદર
•
તળવા માટે તેલ
૨૦/૨૫. મિનીટ
૨/૩ લોકો માટે
લીલા લસણ નું શાક (Lila Lasan Shak Recipe In Gujarati)
૨૫૦ ગ્રામ લીલું લસણ
•
૧ ચમચી હળદર
•
૨ ચમચી ઘી
•
૧ ચમચી રાઈ
•
૧ ચમચી લાલ મરચું
•
૧ ચમચી ધાણા જીરૂ
•
મીઠું
૧૦ મિનિટ
૨ લોકો માટે
1
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
૨૫૦ ગ્રામ લીલી તુવરના દાણા
•
૧ નંગ બટાકા
•
લીલા ધાણા સમારેલા લીલાં મરચાં
•
૧ ચમચી વરીયાળી
•
૧ ચમચી સુકા ધાણા
•
કાજુ દ્રાક્ષ ના ટુકડા
•
૧/૨ નંગ લીબુ
•
૧ચમચી ધાણા જીરૂ પાઉડર
•
૧ ચમચી ગરમ મસાલો
•
સ્વાદ પ્રમાણે મીઠું
•
વઘાર માટે તેલ
•
રાઈ ને તલ
•
૩૦ મિનિટ
૩.લોકો
વેજ સૂપ (Veg Soup Recipe In Gujarati)
૧૦૦ ગ્રામ દૂધી
•
ટામેટાં
•
નાનો ટુકડો બીટ
•
૧ નંગ ગાજર
•
૩ ડાળખી ધાણા
•
૧/૨ નંગ આમળા ને લીલી હળદર
•
મીઠું
•
મરી
૧૫/૨૦ મિનિટ
૨લોકો માટે.
વેજ સૂપ (Veg Soup Recipe In Gujarati)
દૂધી
•
4 -5 નંગ સરગવો
•
1 નંગ ટામેટું
•
1 નંગ બિટ
•
4 - 5 મીઠા લીમડાના પાન
•
લીલા ધાણા
•
મીઠું
•
મરી
•
લીંબુ
15મિનિટ
2લોકો..
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
અળવી નાં પાન
•
300 ગ્રામ ચણા નો લોટ
•
5/7 કળી લસણ
•
લાલ મરચું
•
1/3 ચમચી ધાણા પાઉડર
•
1 ચમચી હળદર
•
મીઠું
•
2 લીંબુ નો રસ
•
1/2 ચમચી તલ
•
વઘાર માટે તેલ
•
ચોખા નો લોટ
25/30મિનીટ
2લોકો
1
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
મેથી ની ભાજી
•
3-4 લીલા મરચા
•
ગ્રામ ચણા નો લોટ
•
1/2 વાટકી રવો
•
લીલા ધાણા સમારેલા
•
મીઠું
•
1 નંગ લીંબુ
•
1/4 ચમચી ખાવા નો સોડા
•
તળવા માટે તેલ
15/20 મિનિટ
3 માટે
જાડા મઠિયા (Thick Mathia Recipe In Gujarati)
મઠ નો લોટ
•
૨ કપ પીસેલી ખાંડ
•
૧ કપ લાલ મરચું
•
૨-૩ ચમચી અજમો
•
તલ
•
૧ કપ તેલ નું મોણ
•
સ્વાદ અનુસાર મીઠું
•
તળવા માટે તેલ..
૧ કલાક
1
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
રવો
•
150 ગ્રામ ખાંડ
•
200 ગ્રામ ઘી
•
કેસર કેરી નો રસ
•
ચપટી કેસર
•
દુધ
•
1 વાટકી ડ્રાય ફ્રુટ
30મિનીટ
3 લોકો માટે
1
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
૪૦૦ ગ્રામ મકાઈ નો લોટ.
•
૬/૭ લસણ ની પેસ્ટ
•
૧ ચમચી હળદર
•
૧ ચમચી અજમો
•
૨-૩ ચમચી લાલ મરચું
•
સ્વાદ પ્રમાણે મીઠું
•
ગોળ સ્વાદ મુજબ
•
૨-૪ ચમચી ગળ્યા અથાણાં નો મસાલો
•
૧ પેકેટ છાસ
•
૧ વાટકી તલ
૩૦/૪૦ મિનીટ
૨/૪ લોકો માટે
1
રબડી બાસુંદી
દૂધ
•
૧ ચમચી કેસર ના તાર
•
૨ વાટકી ખડી સાકર
•
ઈલાયચી પાઉડર જરૂર મુજબ
•
૧ વાટકો ફ્રેશ મલાઇ
૧ કલાક..
૪ લોકો.
લસણ ની ચટણી..RB/18/
સૂકું લસણ
•
3- 4 ચમચી કુમથી મરચું
•
1/2 ચમચી જીરું
•
1/2 વાટકી ચણા
•
3-4 ચમચી તલ
•
2 ચમચી સીંગતેલ
•
મીઠું
15/20મિનીટ
2/5 લોકો
1
আরও দেখুন