Steps
- 1
સૌ પ્રથમ ગુંદર લો,ડ્રાયફૂટ ને મીકસર મા ગ્રાઇન્ડ કરો,દૂધ ને ગરમ કરવા મૂકો
- 2
પેન મા ઘી ગરમ કરવા મૂકો,ઘી ગરમ થાય ત્યારે ગુંદર નાખી સાંતળો,ગુંદર બરાબર ફૂલી જશે.
- 3
પછી તેમા દૂધ ઉમેરો,થોડી વાર મા દૂધ ફાટી જશે,તેને બરાબર હલાવો,પછી બધુ દૂધ બળી જવા આવે ત્યારે સાકર,ડ્રાયફૂટ પાવડર,જાયફળ પાવડર, ઇલાયચી પાવડર અને સુંઠ પાવડર નાખી મીક્ષ કરી લો.
- 4
પછી થાળી મા ઘી લગાવી પાથરી દો,બદામ - પિસ્તા ની કતરણ થી ગારનીશ કરી તેને બરાબર ઠરવા દો,ઠરી જાય એટલે કાપા પાડી ડબ્બા મા ભરી ફ્રીજ મા મૂકો,તૈયાર છે ગુંદર પાક
Similar Recipes
More Recipes
-

Aishwarya Kitchen A
-

pinal Patel
-

Heenaba jadeja
-

Thecha filled Aloo Pakora Chaat
Madhumita Bishnu
-

Sparkling Pomegranate Fizz Anaar Soda
Rumana Irfan
-

ShaiLeeds
-

cudi
-

Sarvat Hanif
-

Sticky Miso Salmon with Sesame Greens & Edamame Rice
Mark Baldwin
-

Air Fry with Me
-

sharon -

Chef Nena
-

Neha Singhal Gupta
-

jyoti prkash -

Food Food
-

Epseeta Panigrahi
-

Neelam Gupta
-

Soy meat and Oyster sauce stir-fry
Atsumi cook
-

Er. Amrita Shrivastava
-

Mukti Sahay
-

Bibhasini Patra
https://cookpad.wasmer.app/us/recipes/11227795





















Comments