'જોલીયો' (કાચી કેરી નું સરબત)
Steps
- 1
સોં પ્રથમ કેરી નાં છાલ સહિત નાના ટુંકડા કરવા.
- 2
પછી તેને કૂકર માં પાણી નાખી ને બાફી લેવા. ત્યારબાદ તેને પીસી ને ગાડી લેવું.
- 3
પછી તેમાં ખાંડ ઉમેરવી. ગરમ હોય ત્યારે ખાંડ નાખવા થી જલ્દી ઓગળી જસે
- 4
પછી તે ઠંડુ થાય એટલે તેમા ફુદીના પાવડર, મરી પાવડર, સંચળ પાવડર, જીરુ પાવડર અને મીઠું નાખી બરાબર મિકસ કરવું.
- 5
આ સરબત બહાર તડકા માંથી આવ્યા પછી લેવાથી ખૂબ ફાયદો થાય છે અને ગરમી થી લૃ નથી લાગતી.
Similar Recipes
More Recipes
-

Maya’s Wine Bar & Kitchen
-

Fresh Coconut 🥥 & Dragon Fruit Burfi
Bina Samir Telivala
-

Swati Sheth
-

Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)
Navnita Jaiswal
-

Nana Aliyu
-

Beena Radia
-

Kulsoom Bukhari
-

Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)
Krishna Dholakia
-

Deepa Rupani
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Pawon Indo Bule
-

ldscorpio1
-

Brenda Ruchel
-

Beaut-Kitchen
-

Glazed Donut Strawberry Shortcakes
PittbullMom2014
-

Sally Strong
-

meenaz_bite
-

Asiya Yushau CEO Aysa's cuisine -

Areeba Khan
-

Man-O-Salwa
-

Vidyutaa Kashyap
-

Pardeep kaur
-

Destina
-

Chips Karanga aka Masala Fries
Brent King
-

Personalise your Own Pizza #uwehallslife
UWE.HallsLife
https://cookpad.wasmer.app/us/recipes/12526329




Comments (2)