Steps
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બટાકા લઇતેમા મીઠું,લાલ મરચું પાવડર નાખી હલાવવું થોડીવાર પછી તેમાં ચોખાનો લોટ, મેંદા નો લોટ, આદું, મરચાં, લસણ ની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો
- 2
ત્યાર બાદ બટાકા ને તેલમાં તળી લો બાઉન થાય તેવા તડવા.ઍજ રીતે બધા બટાકા ચડી લેવા
- 3
ત્યાર પછી વધાર કરવો એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ ઉમેરીને બરાબર હલાવો પછી તેમાં ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દો
- 4
ત્યાર બાદ તેમાં કોબીજ ઉમેરી હલાવવું થોડીવાર પછી તેમાં સોયા સોસ,રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ,ટૉમેટો કેચઅપ નાખી હલાવવું.
- 5
ત્યાર બાદ તેમાં બટાકા ની વધૅલ સલરી ઉમેરી બરાબર મિક્સ કરો
- 6
ત્યાર બાદ તેમાં તડેલ બટાકા ઉમેરીને બરાબર મિક્સ કરો.બધુ બરાબર મિક્સ થાય ત્યાં સુધી ચડવા દો.
- 7
તો હવે તૈયાર છે સ્વાદિષ્ટ લાગે ઍવા ચિલી પોટેટો. આપણે સૌ પ્રથમ એક બાઉલમાં કાઢી તેને સર્વકરશુ
Similar Recipes
More Recipes
-

Ankita Kapil Varshney
-

Heirloom Traditional Thali ---- Dhokli Nu Shak, Jaggery, Bhakri, & Chaas
Bina Samir Telivala
-

Spaghetti con Bisque di Gamberi
Francesco
-

Allittu Unde (Popped Sorghum Flour Laddus)
Suchitra S(Radhika S)
-

Traditional Bajra-Tomato Jugalbandi
culinarycubit
-

Kumkum Chatterjee
-

Pakhala or Fermented Rice Platter
Madhumita Bishnu
-

Cluelesskitty
-

Amazing Foodies
-

Minty Mama
-

mistydawn -

jenscookingdiary
-

dallasgirls3558
-

JITE fun stuff أحلى العالم
-

amrita Ramnani -

Nazima
-

Seema Rana
-

Mara
-

Akanksha Gupta (24)
-

Sheenu Bansal
-

Anam Sayyed
-

Muskan Ali
-

Peri peri paneer pinwheel Paratha
Anuradha kulkarni
-

Indu Tyagi

























Comments