મસાલા ટોસ્ટ સેન્ડવિચ
Steps
- 1
એક કડાઈ માં તેલ લઇ તેમાં જીરું નાખી આદું લસણ મરચાં ની પેસ્ટ નાખી તેમાં ડુંગળી અને ટામેટાં એડ કરી થોડી વાર ચડવા દેવું.
- 2
પછી તેમાં હળદર, મરચું, ધાણાજીરુ, ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ અને મીઠું નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બાફેલા બટાકા નો માવો અને વટાણા નાખી મિક્સ કરી લેવું.
- 3
બ્રેડ ની સ્લાઇસ લઈ તેમાં મસાલો પાથરી ઉપર છીણેલું ચીઝ મૂકી બીજી સ્લાઇસ મૂકી હેન્ડ ટોસ્ટર માં તેલ અથવા બટર લગાવી સેન્ડવિચ ને શેકી લેવી.
- 4
ચટણી અને સોસ સાથે સર્વ ગરમાગરમ કરવી.
Similar Recipes
More Recipes
-

Pragati Hakim
-

Bonface kithinji
-

Supriya Devkar
-

Laju Gehani
-

Rekha Bapodra
-

culinarycubit
-

Nutty Herb Stuffed Baingan (Bharwa Baingan)
Rekha Bapodra
-

Mridula Srivastava
-

Pinkblanket's Kitchen
-

Carebear
-

Kels Ro
-

Prime rib (closed oven method)
cdkaleczyc
-

Adrianne Meszaros
-

Chef Nena
-

Bhavya Khoda
-

Pradnya Khadpekar
-

Shaf's cuisine
-

Pradnya Khadpekar
-

Devanshi Neeraj Pamnani (Pooja)
-

Pooja Sabhagchandani
-

Prachi Singhal
-

Anamika Banerjee
-

Chinese style chicken Raan with Red Onion pickle
Hadisa Tabassum
-

ydujgoh
https://cookpad.wasmer.app/us/recipes/13749372














Comments