વઘારેલી ખીચડી
Steps
- 1
સૌપ્રથમ મગની દાળ ચોખા તુવેરની દાળ બરાબર પાણીથી સાફ કરવી
- 2
એકથી બે કલાક દાળને પલાળવી
- 3
ત્યારબાદ આદુ મરચાં ડુંગળી ટમેટું કટ કરો
- 4
વઘાર કરવા માટે સૌ પ્રથમ જરૂરિયાત મુજબ તેલ મૂકો
- 5
પછી તેમા રાઈ જીરું હળદર ઉમેરો
- 6
ત્યારબાદ તેમાં મીઠો લીમડો મસાલો ઉમેરો
- 7
ત્યારબાદ તેમાં આદું-મરચાં લસણ ઉમેરો
- 8
ત્યારબાદ તેમાં ટામેટા અને ડુંગળી નાખો
- 9
ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ ખાંડ અને મીઠું નાખો
- 10
ત્યારબાદ તેમાં માંડવી ના દાણા નાખો
- 11
ત્યારબાદ તેમાં લાલ મરચું ઉમેરો
- 12
ત્યારબાદ તેમાં પલાળેલી દાળ નાખો અને બરાબર મિક્સ કરો
- 13
ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરો
- 14
ત્યારબાદ બે થી ત્રણ સીટી પડવા દિયો અને પછી સર્વ કરો તેમાં લીંબુ પણ ઉમેરો
Similar Recipes
More Recipes
-

Honey N' Date Muffins - Wild About Rice Cook Book
Cluelesskitty
-

Sanuber Ashrafi
-

Shivani gori
-

Uzma Syed
-

Hannah 🌻
-

Aishwarya Kitchen A
-

Alphonso Mango Coconut Mawa Modak - Ganesh Chaturthi Special
Manisha Sampat
-

Sudipa Gope
-

Chicken Parmesan Stuffed Shells
Leelumae
-

Jenny Lynn
-

The One With The Lebanese Pita Bread
Fey Hankir
-

Jon Michelena
-

Mile Grace
-

Monica Rangaswamy
-

Zainab Hossain
-

Lubna’s Kitchen
-

Jyoti Shashank Tiwari
-

Winnie Kulumba
-

Rita Talukdar Adak
-

Attia Kausar
-

Sunita
-

Naznin Shahabuddin Modasiya
-

Marium Wasim
































Comments (2)