Steps
- 1
સૌપ્રથમ બાફેલી મકાઈ🌽 ના દાણા કાઢીને એક મોટા બાઉલ માં મૂકો.
- 2
ત્યાર બાદ તેમા મકાઈ નો લોટ, ચોખા નો લોટ, હવેજ, ગરમ મસાલો,ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરી લો.
- 3
તૈયાર થયેલ મીશ્રણ ને ૧૦ થી ૧૫ મીનીટ ફ્રીઝ માં મૂકો. પછી તેને તેલ મા ક્રિસ્પી તળી લો.
- 4
જ્યા સુધી મકાઈ🌽 નો (નીચે ફોટા પ્રમાણે નો કલર) અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લો, લગભગ ૬ થી ૮ મીનીટ સુધી તળી લો.
- 5
ત્યાર બાદ તરેલી ક્રિસ્પી મકાઈ🌽 ને ફરી એક બાઉલ માં કાઢી તેમાં ડુંગળી, કોથમીર, ટમેટુ, ચાટ મસાલો અને લીંબુનો રસ નાખી નાખી મિક્સ કરી લો.
- 6
તૈયાર છે😋.....સ્વાદીષ્ટ મસાલેદાર ક્રિસ્પી મકાઈ🌽..... હવે તેને માટી ની નાની વાટકી🥣 અથવા સ્ટીલ ની નાની વાટકી🥣 માં સવૅ કરો.
Similar Recipes
More Recipes
-

Hetal Poonjani
-

Mom’s Special Dudhi Kadhi – Light & Comforting Gujarati Delight
Krishna Dholakia
-

ifuchi
-

Rainy Krishnan
-

chef Nidhi Bole
-

Whole wheat flour (Aata) Pinwheel cookies(No Oven Recipe)
Nikita Singhal
-

Kulsoom Bukhari
-

culinarycubit
-

Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

MOTHER'S DAY SPECIAL, MOM'S FAV PATISAPTA PITHA (#CA26 #mother's_day'26)
ANANYA BHATTACHARYA
-

Katatonickat
-

Sugar free pistachio cheesecake
Natalie Truscello
-

carrie
-

Simple But Tasty Recipes
-

Imagawayki / Japanese stuffed pancake
Jennifer Su
-

Zainab Hossain
-

Chef Urwat👩🍳
-

Chicken and Mutton Nuggets for children
Prince Shahid
-

Marium Wasim
-

Cakehouse_Haroonabad
-

Meera Siddharth
-

Shazia Mudassir
-

Gillie



















Comments (4)