Cooking Instructions
- 1
આ ચાટ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલમાં ડુંગળી, ટામેટું, કોથમીર જીના સમારી લઈ લેવા.
- 2
હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું, શેકેલા જીરા નો પાવડર, સંચર,મીઠું, ચાટ મસાલો અને લીંબુ નો રસ નાખી બરાબર મિક્ષ કરી લેવું. હવે તેમાં ખારા બી નાખી બરાબર હલાવી લો.
- 3
હવે તેને સર્વ કરો. આ ચાટ સાંજે નાસ્તા માં ખાઈ શકો છો. આ ચાટ તમે પાઉભાજી કે છોલે માં સાઈડ ડીસ તરીકે રાખી શકાય છે. તો તૈયાર છે આપણી ટેસ્ટી, હેલ્થી અને ઝટપટ બની જાય એવી પીનટ ચાટ.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
-
-
-
Peanut Chutney Peanut Chutney
#GA4 #Week12 #PeanutPeanut Chutney is quick, easy to make and delicious recipe of chutney made with peanuts that can be served with idli, dosa, uttapam, pongal or upma for a wholesome healthy meal. This delicious peanut chutney is protein packed and boosts the nutrition profile of breakfast or dinner. It is excellent substitute for coconut chutney.The sweet nutty flavor of peanuts are perfectly balanced with heat from red chili and tanginess from tamarind. The blend of flavors is finger licking good.Peanuts are dry roasted, skin is removed and used for grinding chutney. That’s a lot of work but the chutney tastes much more nutty, creamy, flavorful and delicious. Peanuts can be roasted in bulk and stored for 1-2 months. And chutney can prepared in jiffy for breakfast or dinner.Roasted peanuts are grounded to fine paste with garlic, red chili, tamarind and salt. Grounded chutney is diluted with water and tempered with mustard and urad dal tadka.If you love peanuts, you would go Gaga over this South Indian recipe of Peanut Chutney. Do try once and would end up making many a times. Monica Rangaswamy -
પુડલા સેન્ડવીચ (Pudala Sendwich Recipe in Gujarati) (Jain) પુડલા સેન્ડવીચ (Pudala Sendwich Recipe in Gujarati) (Jain)
#CWT#Bread#besan#cheese#spicey#Bombay#breakfast#Quick#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
-
રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati) રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
#BW#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં મોટા રીંગણા જે ઓળાના રીંગણાના નામે પણ જાણીતા છે તે ખૂબ સરસ આવે છે. આ રીંગણા બે કલરના આવે છે. બંને કલરના રીંગણાથી ઓળો ખૂબ જ સરસ બને છે. રીંગણાનો ઓળો બે રીતે બનાવી શકાય છે રીંગણાને બાફીને અથવા તો આખા રીંગણાને શેકીને બંને રીતે ઓળો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. લસણ, ડુંગળી અને ટમેટાના વઘારની સાથે બનાવવામાં આવતો આ ઓળો બાજરીના રોટલા સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે. હવે આજે જ્યારે શિયાળાની સિઝન પૂરી થવામાં છે ત્યારે મેં શિયાળાને ગુડબાય કહેતા રીંગણા નો ઓળો બનાવ્યો છે. આટલા સરસ અને મીઠાશવાળા રીંગણા હવે ફરીથી આવતા શિયાળે જ મળશે. Asmita Rupani -
ટેસ્ટી મોને કો બિસ્કીટ પીઝા ટેસ્ટી મોને કો બિસ્કીટ પીઝા
#JWC2#January weekend challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/14159453
Comments (4)