ડપકા કઢી.(Dapka Kadhi Recipe in Gujarati)

#WK5
Post 1
આ ડપકા કઢી ગુજરાતી ગામઠી રીતે બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બને છે.રોટલા,રોટલી કે રાઈસ સાથે ઉપયોગ થાય.
ડપકા કઢી.(Dapka Kadhi Recipe in Gujarati)
#WK5
Post 1
આ ડપકા કઢી ગુજરાતી ગામઠી રીતે બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બને છે.રોટલા,રોટલી કે રાઈસ સાથે ઉપયોગ થાય.
Steps
- 1
ચણા ના લોટ માં બધા મસાલા નાખી મિક્સ કરો.જરૂરી પાણી વડે મધ્યમ લોટ બાંધી બાજુ પર રાખો.
- 2
દહીં અને પાણી સાથે કઢી ના ઘટકો મિક્સ કરો.એક પેનમાં ઘી સાથે વઘાર કરો.છાશનું મિશ્રણ ઉમેરો.સતત હલાવી ઉકાળો.
- 3
તેમાં હાથ વડે લોટ ના ડપકા કઢીમાં મુકો.ડપકા ચડી ને ઉપર આવે ત્યારે ચેક કરી લેવા.બે મિનિટ ઉકળે પછી ગેસ બંધ કરો.ડપકા કઢી રાઈસ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

skunkmonkey101
-

skunkmonkey101
-

🍝 Creamy Green Chili Garlic Pasta Salad
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Methi mathri - fenugreek crispies
Surekha Dongargaonkar
-

Egg Stuffed Mirchi Vada (Fusion style)
Bethica Das
-

Madhumita Bishnu
-

deoyani
-

Bhavnaben Adhiya
-

Swaminathan.V
-

Chef Mommy Nessa
-

supernanny
-

Instant Pot Hearty Vegetable Stew (V/GF)
Kikki Avila
-

Rene St-Hilaire
-

kingfisher 👩🍳
-

Dolly Kachhwani
-

Anam Azhar
-

asma syed
-

Aqsa mukhtiar
-

Broccoli Fritters or Broccoli Pakora
Anamika Banerjee
-

Maryam Harande -

Tiranga Halwa Delight - Pumpkin, Ash Gourd & Bottle Gourd Dessert
Surekha Dongargaonkar
-

pari sara muhal
-

Amatulghaniy
-

Geeta Godhiwala












Comments (20)