વરા ની ખાટી મીઠી કઢી
Steps
- 1
સૌપ્રથમ ખાટી છાસ અથવા દહીં તેમાં થોડું પાણી નાખી ચણાનો લોટ નાખી તેને જરણી ની મદદથી મિક્સ કરો હવે એક વાસણમાં વઘાર મુકો તેલ અને ઘી નાખી તેમાં લવિંગ,તજ, સુકી મેથીદાણા, રાઈ, જીરું, નાખી હવે વઘાર થઈ જાય પછી તેમાં લીમડો સૂકું મરચું ખમણેલું આદુ નાખી બે મિનિટ હલાવો
- 2
હવે દહીં છાશ લોટનું મિશ્રણ વઘારો હવે તેમાં મીઠું ખાંડ નાખી ઉકળવા દો તેમાં લીલું મરચા ના મોટા બટકા અને કોથમરી નાખી ઉકળવા દો સહેજ ઘટ થાય ત્યાં સુધી ચડવા દો તૈયાર છે ખાટી મીઠી વરાની કઢી
Similar Recipes
More Recipes
-

chef Nidhi Bole
-

Muniswari.G
-

Hannah 🌻
-

SPCooks1
-

culinarycubit
-

Francesco
-

Fateme Persian Kitchen
-

Fateme Persian Kitchen
-

⚡Welderwoman⚡
-

bibi
-

Taylor Topp Comacho
-

Spicy Kenyan wet fry beef liver 🇰🇪🌶️
QueenMel👸🏿
-

Paneer Pasanda (Restaurant Style) !!
Jagruti Manish (Dalwadi) Shah
-

Aqsa mukhtiar
-

Sanuber Ashrafi
-

Buttery Creamy pav baji with masala toast pav
Shivani gori
-

Scottie's Award winning Brisket rub
Lon Kluxdal
-

Nutan Shah
-

લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક
Ramaben Joshi
-

Nana Asmau
-

Maria Shujaat
-

Rita Talukdar Adak
https://cookpad.wasmer.app/us/recipes/15980107
















Comments (4)