CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete
CookpadCookpad
A picture of લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક.

લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#LSR
#Rasawala vaak nu shaak
#Marriage style recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
લગ્ન પ્રસંગે અનેક પ્રકારની મીઠાઈ અને વરાના શાક અને દાળ બનતા હોય છે જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તેનો સાદ કંઈક ઓર જ હોય છે આજે મેં લગ્ન પ્રસંગમાં બનતું ચટાકેદાર ખાટું મીઠુ વાલનું શાક બનાવ્યું છે

Read more

Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete
Share
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Ingredients

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  • 1વાટકી મોટા વાલ
  • 1સમારેલું ટમેટું
  • 2સમારેલા લીલા મરચા
  • 1આદુનો ટુકડો કશ કરેલો
  • 4ચમચી તેલ
  • 2ચમચી આમલી
  • 2ચમચી ગોળ
  • 2સમારેલી કોથમીર
  • 1ચમચી અજમો
  • 1/2ચમચી જીરૂ
  • 1/2ચમચી હિંગ
  • 1તમાલપત્ર
  • 2સુકા મરચા
  • 1/2ચમચી હળદર
  • 1ચમચી મરચું
  • 1ચમચી ધાણાજીરૂ
  • 2ચમચી સીંગદાણા અને તલની પેસ્ટ
  • 1ચમચી ગરમ મસાલો
Cookpad Open in Cookpad App
Saved
Save this recipe to come back to it later.

Steps

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકો વાલ લેવા તેને ધોઈને ગરમ પાણીમાં છ કલાક પલાળવા છ કલાક બાદ કુકરમાં ત્રણ કપ પાણી મૂકી ચાર વિશલ વગાડીને વાલને બાફવા

    A picture of step 1 of લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક.
    A picture of step 1 of લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક.
    A picture of step 1 of લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક.
  2. 2

    ત્યારબાદ બે ચમચી સિંગદાણા અને બે ચમચી તલ અને ક્રશ કરીને તેનો પાવડર બનાવો ત્યારબાદ એક બાઉલમાં બે ચમચી આમલી અને બે ચમચી ગોળ લઈ ઉકાળીને ગોળ આમલીની પેસ્ટ બનાવી

    A picture of step 2 of લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક.
    A picture of step 2 of લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક.
    A picture of step 2 of લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક.
  3. 3

    ત્યારબાદ એક લોયામાં ચાર ચમચી તેલ નાખવાનું તેમાં એક ચમચી અજમો નાખવો અડધી ચમચી હિંગ નાખવી અડધી ચમચી જીરૂ નાખવું એક તમાલપત્ર નાખવું બે સૂકા મરચાં નાખવા આ બધાને સાંતળવા પછી તેમાં એક સમારેલું ટમેટું નાખવું સમારેલું મરચું નાખવું ક્રશ કરેલું આદુ નાખવું આ બધાને થોડીવાર સાંતળવા ત્યારબાદ બે ચમચી પાણીમાં એક ચમચી મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું આ બધાને મિક્સ કરી અને તેને વઘારમાં નાખો થોડીવાર સાંતળવું એટલે તેલ બહાર આવશે પછી તેમાં બે કપ પાણી સાથે બાફેલા વાલ નાખવા

    A picture of step 3 of લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક.
    A picture of step 3 of લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક.
    A picture of step 3 of લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક.
  4. 4

    ત્યારબાદ તેમા ગોળ આમલીની પેસ્ટ નાખવી એક ચમચી ગરમ મસાલો નાખો બે ચમચી સીંગદાણા અને તલનો ભૂકો નાખો જેથી શાક રસાદાર અને ઘટ્ટ બનશે ત્યારબાદ લગ્ન પ્રસંગમાં બનતું ચટાકેદાર ખાટું મીઠું શાક તૈયાર થશે પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી મરચાથી ડેકોરેટ કરવું અને સર્વ કરવું

    A picture of step 4 of લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક.
    A picture of step 4 of લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક.
    A picture of step 4 of લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક.
  5. 5

    આ પ્રકારનું શાક ખાસ કરીને લગ્ન પ્રસંગમાં બનાવવામાં આવે છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વારંવાર ખાવાનું મન થાય છે

    A picture of step 5 of લગ્ન પ્રસંગમાં બનતું વાલનું ચટાકેદાર ખાટું મીઠું શાક.
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete

Cooksnaps

Saved
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Copied!

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
on February 01, 2023 18:10

Comments (2)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
February 03, 2023 02:26
Waah...superb
Guest
Add a comment
0/0

Similar Recipes

More Recipes

  1. A picture of Morocco Inspired Chicken.

    Morocco Inspired Chicken

    Maya’s Wine Bar & Kitchen Maya’s Wine Bar & Kitchen
  2. A picture of Fresh Coconut 🥥 & Dragon Fruit Burfi.

    Fresh Coconut 🥥 & Dragon Fruit Burfi

    Bina Samir Telivala Bina Samir Telivala
  3. A picture of Guava chutney.

    Guava chutney

    Swati Sheth Swati Sheth
  4. A picture of Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations).

    Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)

    Navnita Jaiswal Navnita Jaiswal
  5. A picture of Crescent Rolls.

    Crescent Rolls

    Nana Aliyu Nana Aliyu
  6. A picture of Peanuts chaat.

    Peanuts chaat

    Beena Radia Beena Radia
  7. A picture of Gobi aloo.

    Gobi aloo

    Kulsoom Bukhari Kulsoom Bukhari
  8. A picture of Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge).

    Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)

    Krishna Dholakia Krishna Dholakia
  9. A picture of Guava Chaat - Viral.

    Guava Chaat - Viral

    Deepa Rupani Deepa Rupani
  10. A picture of 🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿.

    🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿

    Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen} Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
  11. A picture of Stuffed mushrooms 🍄.

    Stuffed mushrooms 🍄

    ⚡Welderwoman⚡ ⚡Welderwoman⚡
  12. A picture of Low calorie pumpkin bread !.

    Low calorie pumpkin bread !

    mi mi
  13. A picture of Kale Pesto Pasta.

    Kale Pesto Pasta

    bibi bibi
  14. A picture of Coconut Cake.

    Coconut Cake

    Taylor Topp Comacho Taylor Topp Comacho
  15. A picture of Spicy Kenyan wet fry beef liver 🇰🇪🌶️.

    Spicy Kenyan wet fry beef liver 🇰🇪🌶️

    QueenMel👸🏿 QueenMel👸🏿
  16. A picture of Macaroni Kachori.

    Macaroni Kachori

    Sanuber Ashrafi Sanuber Ashrafi
  17. A picture of Buttery Creamy pav baji with masala toast pav.

    Buttery Creamy pav baji with masala toast pav

    Shivani gori Shivani gori
  18. A picture of Scottie's Award winning Brisket rub.

    Scottie's Award winning Brisket rub

    Lon Kluxdal Lon Kluxdal
  19. A picture of વરા ની ખાટી મીઠી કઢી.

    વરા ની ખાટી મીઠી કઢી

     Hina Naimish Parmar Hina Naimish Parmar
  20. A picture of Bhel.

    Bhel

    Nutan Shah Nutan Shah
  21. A picture of Yam porridge (with pumpkin).

    Yam porridge (with pumpkin)

    Nana Asmau Nana Asmau
  22. A picture of 1 minute mug brownie recipe!.

    1 minute mug brownie recipe!

    Maria Shujaat Maria Shujaat
  23. A picture of Green Garlic Pokoda.

    Green Garlic Pokoda

    Rita Talukdar Adak Rita Talukdar Adak
  24. A picture of Strawberry souffle.

    Strawberry souffle

    Subha Suresh Subha Suresh
  25. A picture of A healthy breakfast--Blueberry Waffle.

    A healthy breakfast--Blueberry Waffle

    Lakshmi Sridharan Ph D Lakshmi Sridharan Ph D
https://cookpad.wasmer.app/us/recipes/16783303
Cookpad Open in Cookpad App

About Us

Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

Subscribe to Premium for exclusive features & benefits!

Cookpad Communities

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

Learn More

Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

Download our app

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close