દૂધી નો ઓળો.(Dudhi no Olo Recipe in Gujarati)

#SVC
સ્વાસ્થ્ય માટે દૂધી ખૂબ જ ગુણકારી છે. પરંતુ દૂધી એક એવું શાક છે જે ઘણા બધા લોકો ને નથી ભાવતું. પરંતુ દૂધી નો ઓળો એક સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે.
દૂધી નો ઓળો.(Dudhi no Olo Recipe in Gujarati)
#SVC
સ્વાસ્થ્ય માટે દૂધી ખૂબ જ ગુણકારી છે. પરંતુ દૂધી એક એવું શાક છે જે ઘણા બધા લોકો ને નથી ભાવતું. પરંતુ દૂધી નો ઓળો એક સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે.
Steps
- 1
સૌ પ્રથમ દૂધી ને ધોઈ ને છાલ ઉતારી સમારી લો. દૂધી ને કુકરમાં બાફી લો. એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ નાખી કાંદા નાખી ગુલાબી સાંતળો.
- 2
તેમાં લીલું લસણ અને ટામેટા નાખી મિકસ કરો. બધા મસાલા નાખી તેલ છુટું પડે એટલે બાફેલી દૂધી ક્રશ કરી ઉમેરો.
- 3
સ્વાદ મુજબ મીઠું નાખી ગરમ મસાલો નાખીને મિક્સ કરો. ઉપર થી ઘી ગરમ કરી ચપટી લાલ મરચું નાખી ઢાંકી દો. જેથી ઓળા ની સ્મોકી ફલેવર આવશે. કોથમીર નાખી સર્વ કરો.
- 4
Similar Recipes
More Recipes
-

Hetal Poonjani
-

Dave Vishakha
-

culinarycubit
-

Swati Sheth
-

Edey Rosina
-

Beef Bulgogi and Ssamjang dipping sauce
Edey Rosina
-

Edey Rosina
-

Navnita Jaiswal
-

Rachana Sagala
-

Heena Jani
-

SherryRandall: The Leftover Chronicles
-

Mara Michelle
-

Mara Michelle
-

Ricardo
-

Gopika
-

Steamed Yogurt Pudding With Mango Mousse
Astha Agarwal
-

Uzma Syed
-

Chef Tripti Saxena
-

Kameswari Palanisamy
-

Asmah Javed
-

Saadia Ehtasham
-

Shivani




















Comments (25)