મઠીયા પાપડ પૌવા
#DTRદિવાળી નાસ્તા
Steps
- 1
સૌ પ્રથમ નાયલોન પૌવા ને એક આખો દિવસ તડકે તપાવી લેવું જેથી કડક થાય
- 2
ત્યાર પછી ચાળી લેવું ત્યાર પછી એક પેનમાં 1-2ચમચી તેલ મૂકી હળદર, મીઠું નાખી બરાબર શેકી લો.
- 3
ત્યાર બાદ શીંગ, દાળીયા, કાજુ ના ટુકડા ને તેલ મૂકી શેકી લો
- 4
બધું બરાબર શેકાય જાય પછી તેમાં શેકેલા પાપડ કે તળેલા જે ફાવે એ મિડિયમ ભૂકો કરી નાખવું.
- 5
હવે એક સિક્રેટ સામગ્રી એટલે કે મઠીયા ને પણ શેકી ને ટૂકડા કરી નાખવું
- 6
બધું બરાબર મિક્સ કરી લો પછી તેને એરટાઈટ ડબામાં ભરી લો દિવાળી ના નાસતા મા ખૂબજ અલગ નાસ્તો તૈયાર છે. ઘણા બાળકો ને આ ટ્રેડીશનલ વાનગી નથી ભાવતી તો આવું ચટપટુ હોંશ થી ખાય શકે
Similar Recipes
More Recipes
-

Nicky
-

Gabriel Ivarsson
-

Yuliya
-

Chaz
-

Barnali Debdas
-

pinal Patel
-

Spaghetti alla Carbonara Autentica | Cream-Free, Roman-Style
Gaetano Spampinato
-

Shree Hazra Das
-

Namrata sarmah
-

Crock Pot Girl 🤡
-

Edgar Ruiz -

Garlic Chilli Sardine Spaghetti
Hiroko Liston
-

Mutton liver pepper fry recipe
Rochef's Cooking
-

Jasmin Motta _ #BeingMotta
-

Jasmin Motta _ #BeingMotta
-

_pjs kitchen_
-

Raw curly kale and apple salad
Emma-Jane
-

Shallow Fry Tandoori Chicken Kabab
Bushra Mazhar
-

Madhumita Bishnu
-

Chef Sejal
-

Avocado 🥑 & boiled egg 🥚delish.😋
Dawnann68s

















Comments