Steps
- 1
સૌપ્રથમ એક બાઉલ મા પાવડર સુગર (ખાંડ) અને ઘી ને મિક્સ કરી સરસ ફેટી લો. ક્રિમ જેવું થઇ જાય ત્યાં સુધી.
- 2
ત્યારબાદ તેમાં મેંદો, બેસન અને સુજી તેમજ બેકિંગ પાવડર અને નીમક ઉમેરી મિક્સ કરી લો અને લોટ બાંધી લો.
- 3
હવે એક સરખી નાનખટાઈ વાળી લો અને બેકિંગ ટ્રે મા ઘી લગાડી મૂકી દો.
- 4
ઓવન ને 180 ડિગ્રી પર કનવોકેશન મોડ પર 10 મિનિટ પ્રિ-હિટ કરી લો.
- 5
ત્યારબાદ 160 ડિગ્રી પર 20 મિનિટ નાનખટાઈ ને બેક કરી લો. તો ત્યાર છે નાનખટાઈ...
Similar Recipes
More Recipes
-

Barnali Debdas
-

cindybear
-

Arezu
-

Kulsoom Bukhari
-

🍪 Healthy Dark Chocolate Ragi Mixed Nut Cookies 🍪
Rosalyn John
-

Grilled Salmon Fillets with Peppers and Courgette
Xavier Seror
-

Kulsoom Bukhari
-

Karuna Naveen Chandwani
-

Dan Flynn
-

Sourdough Discard Banana Bread
Hi, its me! -

SherryRandall: The Leftover Chronicles
-

Eddie Corbijn
-

California Farm Rolled Up Potato Chips
Hobby Horseman
-

Yogesh Bindal
-

Komal Vasani
-

Geeta Godhiwala
-

Juhi Prakash Sewani
-

Amin Cakes And More
-

evamamo -

bhannu kapoor
-

Amin Cakes And More
-

Suchitra S(Radhika S)
https://cookpad.wasmer.app/us/recipes/16599225














Comments