Steps
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં પનીરને છીણી લો. તેમાં જ ચીઝને પણ છીણી લો. હવે તેમાં ચાટ મસાલો મિકસ હર્બ પેપરીકા, કોથમીર લીલાં મરચાં નાખી મિક્સ કરો.
- 2
હવે એક વાટકીમાં મેંદો લઈ તેમાં પાણી નાખીને પેસ્ટ બનાવી લો.
- 3
સમોસા પટ્ટી માં મિશ્રણને ભરી મેંદા ની લાયથી બંધ કરો.
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.
- 5
સમોસા ને ધીમે તાપે ગુલાબી તળો.
- 6
આ સમોસા ને ટોમેટો સોસ સાથે સર્વ કરો.
- 7
બાળકો આ સમોસા ખાય ખુશ થઈ જશે. તો આજે જ બનાવો.
Similar Recipes
More Recipes
-

Francesco
-

Kelsey Davis
-

Kashk Kadoo (Kerman-Style Persian Zucchini Dish)
Fateme Persian Kitchen
-

Sabudana_Waffle /Savoury waffles
Swati Ganguly Chatterjee
-

mary jane
-

Madhumita Bishnu
-

Prachi Phadke Puranik
-

Mad Cook
-

Chicken Piccata over Angel Hair Pasta
Kendall Sampson -

Crock Pot Chicken Noodle or Rice Soup
agarcia14
-

Easy! Nuts and Dried Berry Baked Cheesecake
Fumie's Recipe
-

Peanut Butter Cereal Bar Treats
Chef Mommy Nessa
-

Chef Mommy Nessa
-

Slow cooked pumpkin pie oatmeal
family style
-

Varsha Bhatt
-

Alka Bhandari
-

Alka Bhandari
-

Mamta Sahu
-

Falgooni Mangrola
-

Shamila Ali
-

Zainab’s kitchen❤️
-

Kumkum Chatterjee
-

Jasmin Motta _ #BeingMotta
-

Juliette Vercruysse
https://cookpad.wasmer.app/us/recipes/16620856









Comments