સક્કરપારા
નાસ્તામાં ખૂબ જ પસંદ એવા ક્રિસ્પી સક્કરપારા
#cookpadindia
#cookpadgujarati
સક્કરપારા
નાસ્તામાં ખૂબ જ પસંદ એવા ક્રિસ્પી સક્કરપારા
#cookpadindia
#cookpadgujarati
Steps
- 1
સૌપ્રથમ મેંદાનો લોટ તથા રવો મિક્સ કરી લો. ત્યારબાદ એક પેનમાં એક વાટકી દૂધ ગરમ કરવા મુકો. થોડું દૂધ ગરમ થઈ જાય એટલે તેમાં એક વાટકી ખાંડ ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. ત્યારબાદ લોટમાં એક ચમચા જેટલું તેલનું મોણ તથા ઉપર તૈયાર કરેલા ખાંડ દૂધના મિશ્રણની મદદથી લોટ બાંધો. જરૂર જણાય તો પાણી ઉમેરી લોટ તૈયાર કરવો.
- 2
ત્યારબાદ તેના મોટા લુવા વાળવા. પાટલા જેટલી મોટી સાઇઝની રોટલી વણી તેને કટરની મદદથી ઉભી તથા આડી કાપવા.
- 3
એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આછા ગુલાબી થાય ત્યાં સુધી ધીમા ગેસ પર સકરપારા તળવા.
- 4
નાસ્તાના તૈયાર છે સક્કરપારા.
Similar Recipes
More Recipes
-

Croissants with chocolate spread 🥐🥐🍫
Kulsoom Bukhari
-

Sampada Shrungarpure
-

Bengal currant chutney (karonda)
Pragati Hakim
-

Supriya Devkar
-

Mridula Srivastava
-

Sooji balls with stuffed potato
Reema's Cozy Kitchen
-

Tomato & Mozzarella Breakfast Pie with Cottage Cheese Dough
OnlyProven Recipes
-

Shital Jataniya
-

Aunty Eiko's international cuisine experience
-

Ready to paint Christmas Ornaments
Smiley_blu3
-

Chantale Barner
-

Ring Liver Sausage with Eggs and Toast
Devilsnew
-

Andrew Simmons -

Sakshi Nillawar
-

Ratna Lalwani
-

anita mehrotra -

Suchitra S(Radhika S)
-

Stuffed Capsicum Recipe With Besan
Sakshi Nillawar
-

Sudipa Gope
-

Julianne Ovie
-

Pragati Hakim
-

Mukti Sahay



















Comments