ભેળ
ચટપટા ચાટ માં પ્રખ્યાત એવી ચટણીઓથી તરબોળ કલરફુલ ભેળ.
#Cookpadindia
#cookpadgujarati
ભેળ
ચટપટા ચાટ માં પ્રખ્યાત એવી ચટણીઓથી તરબોળ કલરફુલ ભેળ.
#Cookpadindia
#cookpadgujarati
Steps
- 1
સૌપ્રથમ એક તપેલીમાં એક વાટકી મમરા, એક બટાકુ,અડધું વાટકી ચવાણું,અડધી વાટકી પૌવાનો ચેવડો, થોડી મસાલા સિંગ અને થોડો પુરીનો ભૂકો ઉમેરી મિક્સ કરો.
- 2
ત્યારબાદ તેમાં સમારેલું ટામેટું,મરચાંની કટકી, ડુંગળી, ધાણાભાજી ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં ખજૂર ની ચટણી, લીલી ચટણી, લસણની ચટણી,ફુદીનાની ચટણી, ધાણાભાજી ઉમેરી મિક્સ કરો.
- 4
ત્યારબાદ આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ ઉપરથી તેમાં ઝીણી સેવ, ખજૂર ની ચટણી,લીલી ચટણી, મસાલા સીંગ,ટમેટા મરચું,ડુંગળી, ધાણાભાજી,બીટ ઉમેરી સર્વ કરો
- 5
તૈયાર છે ચટપટી ભેળ.
Similar Recipes
More Recipes
-

Durreshahwar Khan
-

Santhoshkumar Kannan
-

Kulsoom Bukhari
-

Khejur or Seedless Dates Khichudi
Madhumita Bishnu
-

Sautéed Sweet Potato and Beetroot Stems
Dorce Kim
-

Vidyutaa Kashyap
-

Keshma Raichura
-

Ready to paint Christmas Ornaments
Smiley_blu3
-

Chantale Barner
-

Ring Liver Sausage with Eggs and Toast
Devilsnew
-

Andrew Simmons -

Vaishali Suhas
-

Mangal Shah
-

spicequeen
-

Rekha Pandey
-

Hadiza Umar
-

Sweet potatoes in spicy porridge beans
Ifeoma Obianagha
-

sudha dhanuka
-

Rekha Pandey
-

shaima'u minkaila Ilyasu






















Comments