||ગુજરાતી સ્ટાઇલ પાવભાજી||

||ગુજરાતી સ્ટાઇલ પાવભાજી||
Steps
- 1
સૌપ્રથમ બધાય શાકભાજી બાફી લેવાના. એક બાઉલમાં બે ચમચા તેલ નાખી તેમાં તજ લવિંગ નાખી તેમાં થવા દો ત્યાર પછી તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી બધું શાકભાજી બાફી તૈયાર રાખેલું હોય તે તૈયાર રાખવાનું અને આદુ લસણની પેસ્ટ સંતળાઈ જાય પછી તેમાં તમે તેની ગ્રેવી અને ડુંગળીની ગ્રેવી નાખી હલાવવાનું
- 2
એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું બે ચમચી મરચાની જો તીખું વધારે ખાતા હોય તો વધારે નાખવાનું ત્યારબાદ બધા શાકભાજી બાફેલા અધકચરા ક્રશ કરી તેમાં નાખી દેવાના હલાવી પછી તેમાં પાલકની ભાજી ઝીણી સમારીને નાખવાની ત્યારબાદ નવી ઉપર બ્રેડને બટરમાં શેકી અને ગરમ ગરમ ટમેટા ડુંગળીના કચુંબર સાથે સર્વ
Similar Recipes
More Recipes
-

culinarycubit
-

Edey Rosina
-

Swati Sheth
-

Edey Rosina
-

Beef Bulgogi and Ssamjang dipping sauce
Edey Rosina
-

Edey Rosina
-

Navnita Jaiswal
-

Rachana Sagala
-

Heena Jani
-

Leftover Sweet Potato Stuffed Paratha
Ananthi @ Crazy Cookie
-

Fumie's Recipe
-

Pineapple and chicken mac salad
Robert Gonzal
-

Christina
-

Ashley Delgatto
-

Ifeoma Obianagha
-

Naznin Waghbakriwala -

Dr.Madhumita Mishra
-

Dr Vidyashree
-

Spinach onion pakoda and mirchi bajji
Rachana Gopireddy
-

prisha khera
-

Zahra Shaikh
-

Jantullu'sbakery
-

Pineapple and chicken mac salad
Robert Gonzal
-

Sorghum Paratha(jawar ka paratha)
Naheed Alam





Comments