#ગ્રીનખીચું

ગ્રીન ખીચું ટેસ્ટ માં બહુ સરસ લાગે છે એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો.
#JWC1
#ગ્રીનખીચું
ગ્રીન ખીચું ટેસ્ટ માં બહુ સરસ લાગે છે એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો.
#JWC1
Steps
- 1
એક બાઉલ માં કેપ્સીકમ,લીલા મરચાં,લીલું લસણ અને ચીલની ભાજી લો. પછી એક ચમચી જીરુ અને એક ચમચી મીઠું લો....
- 2
બધી સબ્જી અને જીરુ,મીઠું મિક્સચર જાર નાંખી ક્રશ કરો....
- 3
ક્રશ કરી બાઉલ માં કાઢી લો...
- 4
હવે એક બાઉલ માં પાણી અને એક બાઉલ માં લોટ લો...
- 5
ગેસ પર પાણી સાથે ખારો અને ક્રશ કરેલ ગ્રીન સબ્જી ને ઉકાળો...
- 6
હવે તેમાં લોટ નાંખો...
- 7
લોટ બરાબર મિક્સ કરી લો...
- 8
હવે બાઉલ માં કાઢી તેલ સાથે પીરસો..
- 9
શિયાળામાં ગરમા ગરમ ગ્રીન ખીચું ખાવાની મજા માણો.
Similar Recipes
More Recipes
-

Shree Hazra Das
-

Namrata sarmah
-

NEEMA AGRAWAL
-

Bina Anjaria
-

Swati Ganguly Chatterjee
-

Jon Michelena
-

Leftover Dal and Potato Cutlets 🥔
Kulsoom Bukhari
-

Seema Sharma
-

Ankita Kapil Varshney
-

Easy Homemade No Salt Cottage Cheese
marimac's Quest for Flavour
-

👩🏽🍳👩🏻🍳SUPER EASY STICKY PORK • THAI STYLE “ MOO TOD CHAOWANG “
ThaiChef food by chef Peach
-

Crock Pot Girl 🤡
-

East Indian Style Curried Chicken Sauté
marimac's Quest for Flavour
-

jglehenbauer
-

Healthy Mixed Millet Flour Appe
Kalpana Rai
-

Sakshi Nillawar
-

Subha Suresh
-

Choc. Chip Brioche Rolls Bread Pudding
Gary Waite
-

Anitha (Annie)
-

Asiyah Naveed Roghay
-

Michaela Walker
-

Jowar flour spring onion paratha (millate)
Archana Devi ( Chaurasia)
-

Methi chicken/ fenugreek chicken☘️
Jayakrite Kande
-

Oatmeal Breakfast Chocolate Chip Cookies
Isabella Charlotte
















Comments (4)