દ્રાક્ષ અને સ્ટ્રોબેરીનું રાયતું

Nayna Nayak @nayna_1372
દ્રાક્ષ અને સ્ટ્રોબેરીનું રાયતું
Steps
- 1
સૌપ્રથમ દ્રાક્ષના દાણા અને સ્ટોબેરી ને ધોઈ કોરી કરી લો. ત્યારબાદ તેના પીસ કરી લો.
- 2
હવે એક બાઉલમાં દહીં બુરુખાંડ અને મીઠું ઉમેરીને બરાબર ફેંટી લો. ત્યારબાદ તેમાં દ્રાક્ષ અને સ્ટ્રોબેરીના પીસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
આપણું દ્રાક્ષ અને સ્ટ્રોબેરીનું રાયતું તૈયાર છે. તેને ફ્રિજમાં ઠંડુ કરી એક બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Traditional Bajra-Tomato Jugalbandi
culinarycubit
-

Kumkum Chatterjee
-

Pakhala or Fermented Rice Platter
Madhumita Bishnu
-

Cluelesskitty
-

Amazing Foodies
-

Sirine Chmaysem
-

Shobha Deshmukh
-

Garima Mayur Mangwani -

Soumini Bhattacherjee
-

Slow Cooker Salisbury Steak Meatballs
Christina
-

Ricardo
-

Christina
-

Matcha
-

California Farm Parma Style Cured Ham
Hobby Horseman
-

Bruntha Ramani -

Pakprawee
-

Nayna Nayak
-

Chilli garlic spaghetti with paneer
Arzoo Sahni
-

Sudipa Gope
-

Naureen Khan Lodhi
-

Umme Ali
-

Sami Saqib
https://cookpad.wasmer.app/us/recipes/16833757









Comments (4)