ડેલીશિયસ મીઠો મધુરો બિરંજ સેવનો દૂધપાક

#HRC
#Holi recipe Challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ફાગણ મહિનાની પૂનમ અને બીજે દિવસે હોળી અને ધુળેટી નો દિવસ ધામધૂમથી ભારત ભરમાં મનાવવામાં આવે છે આ દિવસોમાં પરંપરાગત વાનગી બનાવે છે જેવી કે માલપુવા ઠંડાઈ મીઠી પુરી ફાડા લાપસી પુરણ પુરી સેવનો દૂધપાક વગેરે વાનગીઓ લોકો બનાવે છે અને ભગવાનને ધરે છે અને આ દિવસોમાં આનંદ ઉલ્લાસથી તેનો સ્વાદ માણે છે મેં આજે બીરંજ સેવ નો દૂધપાક બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે
ડેલીશિયસ મીઠો મધુરો બિરંજ સેવનો દૂધપાક
#HRC
#Holi recipe Challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ફાગણ મહિનાની પૂનમ અને બીજે દિવસે હોળી અને ધુળેટી નો દિવસ ધામધૂમથી ભારત ભરમાં મનાવવામાં આવે છે આ દિવસોમાં પરંપરાગત વાનગી બનાવે છે જેવી કે માલપુવા ઠંડાઈ મીઠી પુરી ફાડા લાપસી પુરણ પુરી સેવનો દૂધપાક વગેરે વાનગીઓ લોકો બનાવે છે અને ભગવાનને ધરે છે અને આ દિવસોમાં આનંદ ઉલ્લાસથી તેનો સ્વાદ માણે છે મેં આજે બીરંજ સેવ નો દૂધપાક બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે
Steps
- 1
સૌપ્રથમ એક કપ બીરંજ સેવ લેવી એક લોયામાં એક ચમચી ઘી લઈ તેમાં બીરંજ સેવ સાંતળવી સેવ સંતળાઈ જાય પછી એક ડીશમાં કાઢી લેવી
- 2
ત્યારબાદ છ કાજુ લેવા છ બદામ લેવી છ પિસ્તા લેવા તેને ઘીમા સાંતળીને તેની કતરણ કરવી અને એક વાટકીમાં ભરી લેવું
- 3
બે ચમચી દૂધમાં કેસર પલાળવું એક લીટર ફુલ ફેટ દૂધ લેવું તેને ઉકાળીને ઘટ્ટ કરવું ઘીમાં સાંતળેલી સેવ નાખવી આ બધાને પાંચ થી સાત મિનિટ ઉકાળવું જેથી સેવ બરાબર ચડી જાય ત્યારબાદ તેમાં અડધો કપ ખાંડ નાખવી અને ફરીથી ઉકાળીને દૂધને ઘટ્ટ કરી લેવું તેમાં દૂધમાં પલાળેલું કેસર નાખવું
- 4
ત્યારબાદ આ દૂધમાં ડ્રાયફ્રુટનું કતરણ નાખવું એલચી પાવડર નાખો દૂધ બરાબર ઉકળીને ઘટ્ટ થાય ત્યારબાદ તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેવો ઉપરથી કાજુ બદામ પિસ્તા ના કતરણથી ડેકોરેટ કરવું ઘીમાં સાતડેલા કાજુ નાખવા ઉપર કાજુ બદામ ના કતરણથી ડેકોરેટ કરવું કાજુના ફાડા નાખવા ત્યારબાદ આપણો ડેલિશિયસ સ્વાદિષ્ટ મીઠો મધુરો દૂધપાક તૈયાર થશે હોળી ધુળેટી ના દિવસે પરંપરાગત મીઠી વાનગીઓ ખાસ બનાવવામાં આવે છે આજે મે મીઠો મધુરો સ્વાદિષ્ટ નો દૂધપાક બનાવ્યો તેને સર્વિંગ બાઉલમા ભરો
- 5
ત્યારબાદ આ દૂધપાક ના બાઉલના ઉપરના ભાગમાં ડ્રાયફૂટની કતરણ વડે ડેકોરેટ કરવું એક ચમચી એલચી પાઉડર નાખો કાજુના ટુકડા થી ડેકોરેટ કરવું ડીશ ને ફરતે બદામ ગોઠવી આ ડિલિશિયસ મીઠો મધુરો સ્વાદિષ્ટ દૂધપાક સર્વ કરો અને ભગવાનને પ્રસાદી રૂપે ધરવો આ હોળી ધુળેટીના દિવસે આ પરંપરાગત વાનગી બનાવવામાં આવે છે અને લોકો આનંદથી તેનો સ્વાદ માણે છે
Similar Recipes
More Recipes
-

Elanor
-

Surekha Dongargaonkar
-

Pachadi saatham- lemon cucumber pachadi with left over rice
Lakshmi Sridharan Ph D
-

Bethica Das
-

Vidyutaa Kashyap
-

Tasty crispy left over rice tikki
Ramaben Joshi
-

Vidyutaa Kashyap
-

Supriya Devkar
-

Nichole
-

Steff Werley
-

Ricardo
-

Kenneth Torres
-

Minkie Kapp
-

Naureen Khan Lodhi
-

Turkish Flat Bread n Beef Vegitable soup
Afreeda's_Bakery
-

Ami uday vaidya
-

'Aloo sabzi & spicy puri' (potato curry & Indian fried bread)
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Shivram Pal
-

Surhaan Tahir Wafai
-

Swagatika
-

Erum Ahmed
-

@Tehmina_Ameen






















Comments