કાદાં-બટાકા ભજીયા પ્લેટર

Ami Adhar Desai @amidhar10
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાકા ની છાલ કાડી એની નાની ને પતલી કાતરી કરી લાે. પછી ઠંડા પાણી મા થાેડી વાર રાખાે, ચપટી ઇનાે પણ ઉમેરી શકાય(જેથી બટાકા અંદરથી કાચા નહી રહે). હવે કાંદા ને ગાેળ ગાેળ રીંગ જેવા કટ કરી લાે.
- 2
હવે ભજીયાનુ ખીરું તૈયાર કરી લાે, એના માટે એક બાઉલમા બેસન નાે લાેટ લઇ ચાેખાનાે લાેટ ઉમેરી બાકીના બીજા મસાલા પણ ઉમેરી લાે. પછી ધીમે ધીમે પાણી ઉમેરતા જાવ અને સાથે સાથે હલાવતા પણ રહાે જેથી ગરાેટા રહી નહિ જાય, 10 મીનીટ જેવું ખીરું ને આરામ આપાે.
- 3
10 મીનીટ પછી તેલ ને ગરમ કરવા મૂકાે,તેલ ગરમ થયા બાદ ખીરામા એ 1 ચમચી ગરમ તેલ ઉમેરી લાે(આના થી ભજીયા કિ્ષ્પી લાગસે).
- 4
હવે ખીરામા એક પછી એક બટાકા અને કાંદાને ખીરાંથી કવર કરી તેલ મા મૂકી ધીમે તાપે બધા તરી લાે. ગરમા ગરમ જ પીરસાે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
કાેન (મકાઈ) કિ્સ્પી મસાલા
#indiaબહુ સરળ અને થાેડા જ સમય મા બની જતી વાનગી છે. બાળકાે ને કંઇક નવું બનાવી આપવા માટે બેસ્ટ વાનગી છે. સ્ટાટર મા પણ લઇ શકાય એવી છે. નાના-માેટા બધા ને પસંદ આવશે. Ami Adhar Desai -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
સૌનું માનીતું ફરસાણ..ગમે ત્યારે, ગમે તે સમયે ખાઈ શકાય..મારી રીત થી બનાવી જોજો, બહુ જ યમ્મી થયા છે.. Sangita Vyas -
રતાળુ કંદના વડા
#flamequeens#તકનીકઆપણે બટાકા વડા તાે બહુ ખાધા છે પણ અહિ રતાળુ કંદના વડા બનાવ્યા છે. સ્વાદમા ખૂબ જ સરસ છે. Ami Adhar Desai -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#MW3#POST3#ભજીયાબહુ જ ઓછી સામગ્રી માં આ રીંગ ભજીયા બની જાય છે સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે... Hiral Pandya Shukla -
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah -
ભજીયા (Bhajya recipe in gujarati)
#સ્નેકસચોમાસાની મોસમ હોય ને વરસાદ આવતો હોય તો ગુજરાતી લોકોની એક જ ઈચ્છા હોય કે ગરમા ગરમ ભજીયા, ને ભજીયા પણ પોચા રૂ જેવા હોય તો એની મજા જ કાયઁક અલગ જ હોય છે તો આજે મે ભજીયા બનાવીયા છે. Dhara Patoliya -
બ્રોકોલી પરાઠા
#હેલ્થી#indiaબ્રોકોલી ખૂબ જ હેલ્થી છે, વિટામિન, ફાયબર થી ભરપૂર હાેય છે. કેન્સર સામે પણ રક્ષણ કરે છે, બલ્ડ સુગરને બરાબર રાખે. ખાેરાકમા લેવું ખૂબ જ જરુરી છે. અહીં બ્રોકોલીના પરાઠા બનાવ્યા છે. Ami Adhar Desai -
કોલીફ્લાવર ભજીયા (cauliflower bhajiya Recipe in Gujarati)
# કોલીફ્લાવર ના ભજીયા બહુ જ ટેસ્ટી બને છે અને quick બની જાય છે મિક્સ ભજીયા મા એક એડ કરવા જેવા છે Nipa Shah -
ગુજરાતી થાળી
#indiaએક ગુજરાતી થાળી એ ગુજરાતી દાળ વગર અધૂરી છે. અહિ ગુજરાતી થાળીમાં ગુવાર સીંગનું સાક, રાેટી, દાળ, ભાત, કચુંબર, છાસ અને પાપડ. Ami Adhar Desai -
બટાકા ના ભજીયા
#RB20 આ ભજીયા મારા સન અને મારા સસરા ને ખુબ ભાવે છે , એટલે મેં આ ભજીયા બનાવ્યા છે . Rekha Ramchandani -
દૂધપાક-પૂરી ભજીયા
દૂધપાક એ હાલ શ્રાધ્દ્ધ માં બધા ને ઘર માં બનતી વાનગી છે. બટાકા ના ભજીયા નાના બાળકો ને ભાવતા જ હોય છે દૂધપાક પૂરી ભજીયા એ એક બપોરે કે સાંજે પેટ ભરી ને જમી શકાય એવી ડીશ છે Kamini Patel -
શીંગ ભજીયા
#મનગમતીશીંગ બધા ને ભાવે છે એટલે શીંગ નો ઉપયોગ કરી ને મે શીંગ ભજીયા બનાવ્યા છે. જે નાના મોટા બધા ને ભાવે છે. નાસ્તામાં અને બહાર ફરવા જવાનું હોય તો શીંગ ભજીયા બેસ્ટ નાસ્તો છે.lina vasant
-
મિક્સ ભજીયા
#indiapost5#goldenapron5 week recipeવરસાદ આવે એટલે ભજીયા પેલા યાદ આવે આજ હું લાવી છું મીક્સ ભજીયા Jyoti Ramparia -
લાલ મરચા ના ભજીયા(Red Marcha bhajiya recipe in Gujarati)
#MW3#ભજીયા#post1આ કોન્ટેસ્ટ ની થીમ માટે મે લાલ મરચા ના પટ્ટી ભજીયા બનાવ્યા છે.. ખરેખર આ ઠંડી મા ગરમાગરમ ભજીયા ખાવાની મજા પડી જાય છે.. Hiral Pandya Shukla -
ભાખરવડી
#flamequeens#તકનીકએક જલ્દી બની જતી અને નાના માેટા સૈવને પસંદ આવે એવી વાનગી છે. આને તમે નાસ્તામાં લઇ શકાે અને લાંબા સમય સુધી સ્ટાેર પણ કરી શકાે છાે. Ami Adhar Desai -
દાબડા ના ભજીયા
#MRC#Cookpad India#Cookpadgujarati અમારું મૂળ વતન ખંભાત અને ત્યાં આ દાબડા ના ભજીયા બહુજ વખણાય હું બનાવતી જ હોઉં છું તો વરસતા વરસાદ માં આ ભજીયા ખાવા ની મઝા જ કઈ ઔર હોય છે.........ટેસ્ટ માં ટેંગી અને સ્પાઇસિ તો આવી જાવ.... Alpa Pandya -
તંદુરી પાલક ચીઝ માેમાેસ
#flamequeens#મિસ્ટ્રીબોક્સમાેમાેસ તાે આપણે ખાતા જ હાેય છે પણ અહિ તંદુર છે અને પાલકમાં છે જે એક નવી જ વાનગી છે. એકવાર જરૂર થી ઘરે બનાવી ખાવાની વાનગી છે. પાલક અને ચીઝમાં મા માેમાેસ ને ઇન્ડિયન સ્વાદ આપ્યાે છે. Ami Adhar Desai -
કાંદા ના ભજીયા (kanda bhajiya gujrati recipe in Gujarati)
#goldenapron3#week16#onionએમાં પણ લોકડાઉન ચાલી રહ્યું છે અને બીજા ફરસાણ બહાર મળતાં બંધ થાઈ ગયાં છે. ત્યારે ફરસાણ જોઈએજ કાંદા to બધા ના ઘર મા મળી જ જાય એટલે મેં બનાવ્યાં કાંદા ના ભજીયા. દરેક ગુજરાતી ની પસંદ.. Daxita Shah -
અવાેકાડાે સ્ટફ્ડ પરાઠા (Avacado stuffed paratha recipe in Gujarati)
#રાેટીસએવાેકાડાે હેલ્થ માટે ખૂબ જ પાેષ્ટીક છે. કેન્સર જવા રાેગ સામે પણ રક્ષણ આપે છે. હ્દય ના રાેગ, પાચન માટે, સુગર, આંખના રાેગ, વજન ઘટાડવા, હાડકા માટે, લિવર, કીડની જેવા અનેક માટે ઉપયાેગ છે. અહિ એવાેકાડાે નું સ્ટફીંગ કરીને પરાઠા બનાવ્યા છે અને સાથે ટાેમેટાે સુપ છે. Ami Adhar Desai -
ગુજરાતી દાલ
#ગુજરાતીગુજરાતી દાલ થાેડી ખાટી મીઠી હાેય છે. દરેક ગુજરાતી ની ખાવા ની થાલી ખાટી મીઠી દાલ વગર અધુરી છે. ગુજરાતી લગ્નપ્સંગ મા ખાસ હાેય જ છે. તાે આજે અહીં આપણે લગ્નપ્સંગમા હાેય એવી જ બનાવતા શીખી લેશુ. Ami Adhar Desai -
વેજીટેબલ ભજીયા (Vegetable Bhajiya Recipe In Gujarati)
#MRCઆજે કંઇક વેરીસન કરીને ભજીયા બનાવ્યા છે, મોનસુન સીઝન માં ભજીયા ખાવાની ખૂબ મજા પડે,તો મે અહી થોડા વેજીટેબલ નાખી ને ભજીયા બનાવ્યા છે,એકવાર બનાવી જોજો,બધાને બહુ ભાવશે, Sunita Ved -
બાફેલા બટાકા ના ભરેલા મરચાંના ભજીયા
મરચાં ના ભજીયા ધણી બધી રીતે બનાવાય છે પણ્ મેં બટાકા વડા મસાલો કરીને ભરેલા મરચાંના ભજીયા બનાવીયા છે સાથે બટાકા વડાં બનાવી નાખ્યા છે વરસાદમાં સીઝન મા મરચાં ના ભજીયા ખાવાની મજા આવે છે પારૂલ મોઢા -
ભજીયા(Corn Bhajiya Recipe in Gujarati)
#MW3#POST4# ભજીયાઆ ભજીયા મે પહેલી વાર બનાવ્યા છે પણ ખુબ જ સરસ એકદમ મીઠાં બન્યા છે... ઘરમાં નાના મોટા સૌને ભાવ્યા ખરેખર એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7ખુબ જ ઓછા મસાલા થી ઝડપી બનતા આ ભજીયા સ્વાદ મા બજારમાં મળતા મેથી ના ભજીયા જેવા જ લાગે છે , થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Pinal Patel -
બટાકાના ભજીયા(bataka bhajiya recipe in gujarati)
આજે મે વરસાદ ના સ્પેશ્યિલ બટાકા ના ભજીયા બનાયા છે જે ખાવામાં ખુબ જ મજા આવશે અને એ પણ ગરમ હોય તો ખુબ જ મજા આવે છે. એમાં મે ગરમ તેલ એડ કર્યું છે જેનાથી એકદમ ક્રિસ્પી બનશે. Jaina Shah -
ચીઝી ચીલા રૈપ
#indiaચીલાને અહીં થાેડાે અલગ ટેસ્ટ આપ્યાે છે અને અલગ રીતે રૈપ બનાવ્યું છે.એક સરળ અને સારી વાનગી છે. Ami Adhar Desai -
ગોટા ભજીયા
પાર્ટી સ્નેક્સ રેસીપીસ#PAN : ગોટા ભજીયાભજીયા નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . ભજીયા ને પાર્ટી મા સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે . અમારે mombasa મા આજે વરસાદ હતો . વરસાદ ની સિઝનમા ગરમ ગરમ ગોટા ભજીયા ખાવાની મજા આવે yummy 😋 Sonal Modha -
નૂડલ્સ ના ભજીયા (Noodles Bhajiya Recipe In Gujarati)
#સ્નેક્સ# પોસ્ટ ૧ચોમાસું આવે એટલે બધાને ભજીયા ખાવાનું મન થાય. આપણે ગુજરાતમાં તો ભજીયા વિના બધું અધુરૂ. હર એક ઘરમા અલગ-અલગ ભજીયા બનતા જ હશે. કોઈના ઘરમાં મેથીના,કાંદાના, બટાકાના,પાલકના, પાકા કેળાના,મિક્સ ,અજમાના,મરચાના અને એવા તો કંઈક અલગ અલગ ઘણા બનતા હશે. અને મેં આજે બનાવ્યા છે. બાળકોના સ્પેશિયલ નૂડલ્સ ના ભજીયા. REKHA KAKKAD
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10064087
ટિપ્પણીઓ