રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટી તપેલીમાં 3 ગ્લાસ પાણી લો. ગેસ ચાલુ કરી પાણી ઊકળવા મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં 2 ચમચી ઘી, લવિંગ નાખો. હવે તેમાં ચોખા નાખો. ચોખા નો દાણો આખો રહે એટલા ચડવા દો.
- 2
હવે એક કાણા વાળા વાસણમાં ચોખા કાઢી લો. ચોખા કાઢી તેની ઉપર ઠંડું પાણી નાખો. (એટલે ચોખા વધુ ચઢી ના જાય) (ચોખા ઓસાવાના છે.)
- 3
હવે એક કડાઈમાં 2 ચમચા ઘી ગરમ કરો. હવે તેમાં કાજુ તળી લો એક ડિશમાં કાઢી લો. હવે તેમાં તમાલપત્ર, લવિંગ, તજ, ઈલાયચી, એક ચમચી જીરૂ નાંખીને બરાબર સાંતળો.
- 4
હવે તેમાં ઝિણા સુધારેલ લસણ, ઝિણા સુધારેલ લીલા મરચા, નાખી ને સાંતળો. બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ઝિણા સુધારેલ ગાજર નાખો, હવે તેમાં સુધારેલ કેપ્સિકમ ના ખી 2 મિનિટ સાંતળો.
- 5
બધુ બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ઓસાવેલ ચોખા નાખો. બધું બરાબર મિક્સ કરો. હવે તેમાં ગરમ મસાલો, તળેલા કાજુ, સુધારેલ લીલા ધાણા નાખીને બરાબર મિક્ષ કરી લો.
- 6
હવે 5.. મિનિટ ગેસ પર રાખી ગેસ બંધ કરી દો. પુલાવ સર્વ કરવા માટે તૈયાર છે.
- 7
બાળકો મોટા ભાગે લીલા શાકભાજી નથી ખાતા. પણ આવી રીતે તમે આપસો તો બાળકો હોંસે હોસે ખાશે... આ પુલાવ તમે દહીં જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclubઅવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે hetal shah -
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
વ્હાઇટ પુલાવ (White Pulao Recipe In Gujarati)
#ફટાફટફટાફટ બનતી આ વાનગી one pot meal કહી શકાય.. પુલાવ એવી recipe છે કે જેમાં તમે ઘણાં બધાં વેરિએશન કરી શકો છો. આજે મે પુલાવ માં ગ્રીલ પનીર નો ઉપયોગ કરી.ઘણાં બધાં વેજીટેબલ નાખીને વ્હાઇટ પુલાવ બનાવ્યો છે... Daxita Shah -
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19પુલાવ એ ચોખા, શાકભાજી અને મસાલા ઉમેરી બનતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે હેલ્થી પણ છે. શિયાળા માં મળતા વિવિધ શાકભાજી ના ઉપયોગ થી સરસ રેસિપિઝ બનાવી શકાય છે. મેં પાલક અને બીજા શાક વાપરી ગ્રીન પુલાવ બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
-
પુલાવ(pulav recipe in gujarati)
#ઈસ્ટઆ વાનગી મેઘાલય ની છે. જે એક નોન વેજ વાનગી છે પણ મે એ વાનગી ને મારી રીતે ફેરફાર કરીને વેજીટેરીયન અને હેલ્ધી બનાવી છે. આ પુલાવ ઘણા જ ઓછા મસાલા માં બને છે. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Rupal Gandhi -
વેજ. મિક્સ ચીઝ પુલાવ
#goldenapron3#Week1Goldenapron 3 ના Week 1 નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર અને રાઈસ નો ઉપયોગ કરીને વેજ. મિક્સ ચીઝ પુલાવ બનાવ્યો છૅ#રૅસ્ટૉરન્ટ Parul Patel -
-
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છુંઆજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયોચાલો શરુ કરીએ Deepa Patel -
-
-
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#vasantmasala#Aaynacookeryclub सोनल जयेश सुथार -
-
-
વેજ ડ્રાયફ્રુટ પુલાવ (Veg. Dryfruit Pulao Recipe In Gujarati)
#AM2#week2પુલાવ,બિરિયાની મસાલા ભાત આ બધૂચોખા માંથી બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જમવા માં ખુબ જ પસંદ કરવા માં આવે છે Varsha Karia I M Crazy About Cooking -
ગી્ન ચીઝ પુલાવ(green cheese pulav recipe in Gujarati)
# સુપર શેફ ૪# Week 4# રાઈસ અને દાળ રેસિપી Hiral Panchal -
જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe in Gujarati)
બહુ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં બહુ સરસ પુલાવ છે. Arpita Shah -
-
-
વિન્ટર વેજી પુલાવ
#સ્ટ્રીટશિયાળો ચાલું થઇ ગયો છે ને માર્કેટ માં સરસ તાજી શાક ભાજી નો જમાવડો શરુ થઇ ગયો છે. હું લઇ ને આવી છું મસ્ત ટેસ્ટી પુલાવ રેસીપી. Daxita Shah -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત. Vidhi V Popat -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છુંઆજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયોચાલો શરુ કરીએ Deepa Patel -
શાહી મટર પુલાવ (Shahi Mutter Pulao recipe in Gujarati)
#ભાતએક સાદું અને સુગંધિત પુલાવ ની વાનગી. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ