રસગુલ્લા
#કુકર ખરેખર કુકર માં ખુબ જ સ્પોજી રસઞુલ્લા બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દુધ ને ઞરમ કરી લેવુ. લીંબુ નો રસ કાઢી લેવો..દુધ ગરમ થઈ જાય પછી ઠંડુ થવા દેવું.થોડુ ઠંડુ પડે પછી ધીરે ધીરે હલાવી હલાવી ને લીબુ નો રસ રેડવો.
- 2
દુધ ફાટવા લાગશે. પછી એક બાઊલ માં ચારણી મુકી ઊપર પાતળુ કપડુ પાથરી દુધ રેડી દેવુ.પછી ઠંડુ પાણી રેડી દુધ ને ધોઇ લો.
- 3
પછી બધું પાણી નિતારી લેવુ.પણી નીતારી લીધા પછી માવા ને બરાબર મસળી ને લીસ્સો કરવો..મીડીયમ સાઈઝ ના ગુલ્લા વાળવા.
- 4
કુકર માં પાણી નાખીને ખાંડ નાખીને ઊકાળવા દેવુ. પછી ઞુલ્લા ને ઊકાળતા પાણી માં નાખીને ઢાંકણ ઢાંકી 1 સીટી વઞાડવી. પછી ગેસ ધીમો કરી 5 મીનીટ ધીમા તાપે ઉકળવા દેવુ.પછી ઢાંકણ ખોલવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસગુલ્લા
#દૂધ#જૂનસ્ટારસોફ્ટ અને સ્પંજી રસગુલ્લા..... બધા જાણે જછે કે આ બંગાળી મીઠાઈ છે. મને બહું જ વધારે પ્રીય છે અને મારા ઘર માં હું વારંવાર બનાવું છું. Hiral Pandya Shukla -
રસગુલ્લા
#મિલ્કીરસગુલ્લા બંગાળી મીઠાઈ છે પણ બધા લોકો એને ખુબ પસંદ કરે છે વળી બનાવવા મા સરળ અને સ્વાદ મા મસ્ત. Varsha Karia I M Crazy About Cooking -
કેસર રસગુલ્લા
રસગુલ્લા એક લોકપ્રિય બંગાળી મીઠાઈ છે. આજના જમાનામાં આ મીઠાઈ બંગાળ જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં લોકપ્રિય છે. જે મુખ્યપણે દૂધમાંથી બનાવવામાં આવે છે. કેસર રસગુલ્લા નોર્મલ રસગુલ્લા કરતાં થોડા અલગ છે જેમાં કેસરનો પણ સ્વાદ ઉમેરીશું. Dip's Kitchen -
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24રસગુલ્લા એકદમ ઓછી વસ્તુ થી અને સરળ રીતે ઘર માં હાજર હોય એ જ વસ્તુઓ થી બનતી મીઠાઈ છે અને એકદમ ફટાફટ અને બધા ને ભાવે એવી મીઠાઈ. Mansi Doshi -
રસગુલ્લા
#એનિવર્સરી#ડેઝર્ટ#વિક 4 અહીં ઘર મા જ છેનો બનાવી ને રસગુલ્લા બનાવ્યા છે સ્પોન્જી અને ટેસ્ટી. Varsha Karia I M Crazy About Cooking -
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24આ એક બંગાળી મીઠાઈ છે. જમણવાર માં આ મીઠાઈ બહુ બને છે જો પનીર રેડી હશે તો 7-8 જ મિનિટ માં કુકર માં જ જલ્દી બની જશે.બહુ ઓછી સામગ્રી ની જરૂર પડશે.... Arpita Shah -
-
-
-
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટભારત ના દરેક રાજ્ય ની ખોરાક પદ્ધતિ ખૂબ જ સરસ છે અને દરેક ની એક ખાસિયત છે આજે મેં બંગાળ ની મીઠાઈ રસગુલ્લા બનાવ્યા છે જે ખૂબ સરસ બન્યા છે Dipal Parmar -
પહાલા રસગુલ્લા(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સુપરશેફ4પહાલા રસગુલ્લાઆપણે ઓરિસ્સા અને વેસ્ટ બંગાળ ની વાત કરીએ અને રસગુલ્લા ના આવે તો કેમ ચાલે. ભગવાન જગ્ગનાથ જી ના ફેવરેટ પ્રસાદ માં એક રસગુલ્લા તો હોય jતો મારી પહેલી યીસ્ટ રેસીપી માં મેં બનાવ્યા છે રસગુલ્લા જે નોર્મલ રસગુલ્લા કરતા થોડા ડિફરેન્ટ છે. સ્વાદ માં લાજવાબ છે. 10 નંગ જેવા બન્યા તા. સાંજે જ પુરા થઇ ગયા.પહાલા રસગુલ્લા બનાવા માટે આપણે એક બીજી નાની પ્રોસેસ કરવાની હોય છે. જે તમને રેસીપી માં વિગતવાર સમજાઈ જશે. Vijyeta Gohil -
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#GA4 #Week10 મે આજે દેવદિવાળી છે તો રસગુલ્લા બનાવ્યા છે. એકદમ સપંજી બનીયા છે.મે થોડા ચપટા બનાવ્યા છે રસમલાઈ માં પણ ચાલે...માટે 😊Hina Doshi
-
-
રસગુલ્લા..(rasgulla Recipe in Gujarati)
મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે રસગુલ્લા એટલે મેં આજે બનાવ્યા છે.. Payal Desai -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
રસગુલ્લા અમારાં ઘરમાં બધા ને બહુ ભાવે. મેં ઘણી વખત પ્રયત્ન કર્યા સારા બનતા નહીં. પણ મેં હાર ના માની અને મારો પ્રયત્ન સફળ થયો Bhavini Kotak -
"થાબડી પેંડા"(thabadi penda recipe in Gujarati)
#ઉપવાસથાબડી પેંડા એ બીજા પેંડા કરતાં દેખાવમાં તથા સ્વાદમાં ખૂબજ અનેરા છે ખાતા કંઈક વિશેષ સ્વાદ આવતો હોવાથી એક કરતાં વધુ ખાઈ શકાય છે. બનાવતા થોડી સમય જાય પણ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા.આપણા આ "થાબડી પેંડા"નું પણ કંઈક એવું જ છે બનાવતા સમય થોડો.....વધુ લે પણ મીઠાશ પણ એવી આવે.બનાવી ને જુઓ.હું એ રેશિપી જ બતાવું છું. ચાલો....... Smitaben R dave -
"રસગુલ્લા"(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એ આમ તો જલ્દી બની જતી બંગાળી મિઠાઈ છે વળી એકદમ ઠંડા જ ખાઈ શકાય. સાતમમાં દરેક વખતે પૂરણપોળી ,સૂખડી,મોહનથાળ એવું બનાવવા કરતાં રસગુલ્લા વધુ સારા લાગે વળી ફરાળમા પણ ખાઈ શકાય એવું વિચારી મેં આખરે આજે "રસગુલ્લા"બનાવી જ નાખ્યા. તમે પણ બનાવજો.હું રેશીપી આપું છું ને........... Smitaben R dave -
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#Rasgullaકેલ્શિયમથી ભરપૂર એવા સોફ્ટ સોફ્ટ રસગુલ્લા તૈયાર છે Sonal Karia -
-
-
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે. જે પનીર માથી બને છે. જેને ઘરે બનાવી ખુબ જ સરળ છે અને બધા ને ઘર માં નાના મોટા ને ભાવે છે ને દરેક શુભ પ્રશંગે ઘરે બનાવે છે. Swara Parikh -
-
-
-
રોઝ ફ્લેવર ના રસગુલ્લા
#દૂધબંગાળી મીઠાઈ રસગુલ્લા મને બહુ ભાવે છે પણ ફ્લેવર વગર ના સફેદ રસગુલ્લા ખાઈ ને કંટાળી ગઈ હોવા થી ગુગલ પર સર્ચ કરતા જાણવા મળ્યું કે કોલકાતા માં અલગ અલગ ફ્લેવર્સ ના રંગબેરંગી રસગુલ્લા મળે છે. તેના પરથી મને વિચાર આવ્યો કે સફેદ રસગુલ્લા ને નેચરલ ફ્લેવર આપી કલરફૂલ બનાવી શકાય જે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે...... અને બની ગયા રોઝ ફલેવર ના રસગુલ્લા! Ejal Sanil Maru -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#PC#FDS શ્રાવણ મહીના ની સર્વ ને શુભેચ્છા સહ મીઠું મો કરીએ. HEMA OZA -
રસગુલ્લા
#ઇબુક#day 8 રસગુલ્લા પનીર માંથી બનાવ્યા છે સરળ અને સ્વાદિષ્ટ આં વાનગી ઘરે ખૂબ જ ઓછા સમય મા બને છે. Varsha Karia I M Crazy About Cooking -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10134418
ટિપ્પણીઓ