રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
15/20 નંગ
  1. 2લીટર દૂધ
  2. 4 કપખાંડ
  3. 2 કપપાણી
  4. 2 ટી સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સો પ્રથમ દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે લીંબુ નો રસ નાખી હલાવો પનીર છૂટું પડે ત્યાં સુધી ઉકળવા દો પછી ગેસ બંધ કરી દો.

  2. 2

    હવે એક ગરની થી ગાળી લો ને પનીર ને ઠંડાં પાણી રેડી ને ધોઈ લો ને પછી બધું પાણી નીતરી લો.

  3. 3

    હવે એક વાસણમાં પનીર કાઢી ને મસળી લો તેમાં થી નાના નાના બોલ્સ બનાવી લો

  4. 4

    હવે એક વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરી ગેસ પર ગરમ કરવા મૂકો

  5. 5

    ગરમ થાય એટલે એક તારની ચાસણી જેવું થાય એટલે બોલ્સ એડ કરો ને થાંકી ને 15 મિનીટ થવા દો

  6. 6

    પછી ઠંડા થાય એટલે ફ્રીઝ માં મૂકી ઠંડા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes