રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મેંદો લઈ ઘી નું મોણ નાખી દુધ થી કણક બાંધવી પછી થોડી વાત રાખવી
- 2
પછી પેન માં માવો લઈ માવો ગુલાબી સેકવાનો પછી તેમાં સાકર પાઉડર નારિયેળ પાઉડર એલચી પાવડર કાજુ બદામ પિસ્તા કતરણ કેસર નાખી બધું મિક્સ કરી સ્ટફિંગ બનાવું
- 3
પછી બનાવેલ મેંદા ના લોટ ની કણક માંથી નાની પુરી કરવી તેમાં બનાવેલ સ્ટફિંગ નો બોલ બનાવી પુરી માં મૂકી પેક કરી દેવું
- 4
ત્યાર બાદ ગરમ ઘી માં તળી લેવી ઘારી ને ગુલાબી કલર ની તળવી
- 5
તળાઈ ગયા પછી ઘી ને ગરમ કરી ફ્રીઝર માં જમવા મૂકવું પછી બાર કાઢી બીટ કરવું અને તેમાં તળેલી ઘારી ઠડી થઇ પછી ઘી માં ડીપ કરી પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સવ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કેસર રાઇસ પુડીગ (Kesar Rice Pudding Recipe In Gujarati)
શુભ પ્રસંગે બનતી પરમ્પરાગ વાનગી છે..રસોડા મા થી મળી જાય એવી સામગ્રી થી બને છે ઘરે મેહમાન આવ્યા હોય તો પૂજા ના પ્રસાદ ભોગ માટે ની શ્રેષ્ઠ રેસીપી છે Saroj Shah -
-
-
-
-
-
-
-
-
લીલા નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
#HRHappy holi to all હોળી નીમીતે બધા ના ઘરે મીઠાઈ બનતી જ હોય છે. મેં લીલા નાળિયેર નો હલવો ( ખાદીમ પાક ) બનાવ્યો છે. (ખાદીમ પાક) Kajal Sodha -
સુરતી ઘારી (Surati Ghari recipe in Gujarati)
#GCGanesh Chaturthi special#Prasadગણપતિ બાપ્પા મોરિયા 🙏#cookpadindia#cookpad_gujસુરતી ઘારી એ ગુજરાત માં આવેલા સુરત શહેર ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે ગોળ આકાર માં હોઈ છે અને માવા નાં મિશ્રણ ને મેંદા ની પાતળી પૂરી જેવું લેયર બનાવી અંદર માવા નું સ્ટફ્ફિંગ કરી, ઘી માં ફ્રાય કરી ને ડ્રાયફ્રૂટસ થી ગાર્નિશ કરી ને બનાવવા માં આવે છે અને ચંડીપડવા નાં દિવસે રાત્રે ચંદ્ર નાં શીતળ પ્રકાશ માં બેસી ને ચવાણું સાથે ખાવામાં આવે છે. પરંતુ આજે મેં આ ઘારી ગણપતિ બાપા ના પ્રસાદ નિમિતે બનાવી છે. મોદક, લાડુ બાપ્પા ને ખૂબ ભાવે છે પણ મને આજે બાપ્પા ને ઘારી નો ભોગ કરવાની ઈચ્છા થઈ. આજે મેં પહેલી વાર બનાવવાની કોશિશ કરી અને બાપ્પા ની કૃપા થી ખરેખર ખૂબ જ સરસ બની છે. Chandni Modi -
-
-
-
-
-
-
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#supersકોપરાપાક -- એક વિસરાતી મિઠાઈમારા સાસુજી એ મને શિખવાડેલી મિઠાઈ જે જન્માષ્ટમી માં ખાસ અમે બનાવતા. લાલા ની મનભાવન મિઠાઈ. Bina Samir Telivala -
-
ઘારી (બદામ પિસ્તા ઘારી હોમ મેડ માવા માંથી)
#RC2#white#ghari#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10262902
ટિપ્પણીઓ