રાંધવાની સૂચનાઓ
- 1
તખમરિયા ને ૨ કલાક પહલા પાણી માં પલાળી મુકો. દૂધ ઉકળી ને માવો નાખી ને બરાબર હેન્ડમિક્સી થી મિક્સ કરો.એમાં કુસ્ટર પાઉડર નાખી ને ફ્રીઝ માં ૪ કલાક મૂકી રાખો.
- 2
ત્યારબાદ ગ્લાસ માં થોડું કાચું દૂધ નાખી ને એના ઉપર તખમારિયા નાખો.ઉપર થી માવા આઇસક્રીમ નાખી ઉપર થી બદામ ની કતરી અને શરબત નાખી ને સર્વ કરો.
Similar Recipes
-
કેસર પિસ્તા ફાલુદા (Kesar Pista Falooda Recipe In Gujarati)
તકમરિયાં, તખમરીયા કે તકમરીયા એ તુલસી અને ડમરાના કૂળની જ વનસ્પતિના બીજ છે. અંગ્રેજી ભાષામાં તેને બેસિલ/બાસિલ/બાઝિલ કહેવામાં આવે છે. ઠંડક આપતા પીણા ફાલુદાનો તે અગત્યનો ઘટક છે. તકમરિયામાં કેલશીયમ, આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. ઓમેગા ૩ ફેટ્ટી એસીડ, ફાઈબર, પ્રોટીન, એન્ટી ઓક્સીડેન્ટ, આ બધા તત્વો તકમરિયા માં મળી રહે છે.ગરમીમાં કુદરતી ઠંડક આપે એવી વસ્તુઓનો આપણા આહારમાં સમાવેશ કરી લેતા હોઈએ છીએ. જે આપણને ગરમીથી રક્ષણ આપે, લૂ થી બચાવે અને સ્કીનને પ્રોટેકટ કરે. એવા ફળ અને શાકભાજી ખાતા થઇ જઈએ છીએ કે જે શરીરને ઠંડક આપે, ત્વચાનું રક્ષણ કરે. એવું જ એક સુપર ફૂડ છે “તકમરિયા”આવા હેલ્થી ફાલુદાને જો કેસર પિસ્તાની ફ્લેવર મળી જાય તો....!! કોને ના ભાવે..???#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#falooda#kesarpistafalooda#drink#તકમરીયા Mamta Pandya -
કેસર ફાલુદા.(Kesar Falooda Recipe in Gujarati)
#RB5 ફાલુદો એ ઉનાળામાં પીવાતું સ્વાદિષ્ટ પીણું છે. અમારા ઘરમાં સૌનું મનપસંદ પીણું છે. ઘરે પણ ખૂબ જ સરળ રીતે ઓછા સમયમાં તૈયાર થાય છે. Bhavna Desai -
કેસર પિસ્તા ફાલુદા (Kesar Pista Falooda Recipe In Gujarati)
#childhoodહું નાની હતી ત્યારે અમારા નવસારી માં પારસી કોલ્હાજી નો ફાલુદા ખૂબ જાણીતા હતા. એમને સારા result ની treat માં કોલ્હા નો ફાલુદા પીવડાવવામાં આવશે એવું કેવામાં આવતું...એનો સ્વાદ આજે પણ યાદ આવે છે..આજે તો એ બંધ થઈ ગયું છે...પણ એનો સ્વાદ યાદ રાખી મે એને ઘરે બનવાની try કરી છે...લગભગ સફળ થઈ છું..મે આઇસ્ક્રીમ પણ ઘરે જ બનાવ્યું છે. Kunti Naik -
કેસર પિસ્તા સીતાફળ સ્મુધી (Kesar Pista Sitafal Smoothie Recipe In Gujarati)
Diwali Special Pooja Shah -
માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા)
માવા પનીર પેંડા માં પનીર નાખવાથી કણી વાલા બને છે અને કેસર નાંખવાથી કેસરી સુંદર બને છે હવે બધી નવી sweet આવવાથી આ મીઠાઈ થોડી લુપ્ત થતી જાય છે.#India 2020.#west# રેસીપી નંબર 54.#sv#i love cooking. Jyoti Shah -
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#GCRઅત્યારે બધા ના ઘરો માં અલગ અલગ વેરાયટી ના મોદક બનતા હોય છે. હું પણ મારા ઘરે આ એક વેરાયટી ના કરી છું પ્રસાદ માટે. Kunti Naik -
-
કેસર પિસ્તા આઇસ્ક્રીમ (Kesar Pista Icecream Recipe In Gujarati0
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
-
-
શાહી કેસર ફાલુદા (Shahi Kesar Falooda Recipe In Gujarati)
#RB1 અમારા ઘર માં બધાં ને ફાલુદા બહુ ભાવે છે ગરમી શરૂ થાય એટલે ઠંડક માટે અવારનવાર ફાલુદા બનાવીએ છીએ Bhavna C. Desai -
-
-
માવા કુલ્ફી (Mava Kulfi recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #કુલ્ફી #માઇઇબુક #પોસ્ટ૧૧ Harita Mendha -
કેસર રબડી ખીર (Kesar Rabdi Kheer Recipe In Gujarati)
#mr કેસર રબડી ખીર -૨બડી એકલી ખાવી તેનાં કરતાં એમાં કેસર ને Coconut વારા ભાત સાથે વધુ ટેસ્ટી ખીર... ઢંડી કરી રાત્રે ટીવી જોતા ખાવાની મઝા આવી જાય.નિંદ્રા રાણી જલ્દી આવી જાય #mr Sushma vyas -
-
-
માવા નાં પેંડા (Mava Penda Recipe In Gujarati)
#WD મેં જીજ્ઞાબેન ની રેસિપી જોઈને થોડા ફેરફાર કરીને મેં પણ માવા ના પેંડા બનાવીયા સરસ બન્યા છે Bhavisha Manvar -
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
કેસર પિસ્તા આઇસ્ક્રીમ
#FDS#cookpedindia#Cookpadgujaratiઆ મારી બેસ્ટ ફ્રેન્ડ રાધિકા માટે મેં રેસીપી બનાવી છે ભગવાન એને સુખી રાખે તંદુરસ્ત રાખે બધી મનોકામના એની પૂરી કરે Hinal Dattani -
ઇન્સ્ટન્ટ કેસર ફાલુદા(instant kesar Falooda Recipe In Gujarati)
# વીક મિલ ચેલેન્જ 2# સ્વીટ#માઇ ઇબુક# પોસ્ટ ૭ Kalika Raval -
-
રોઝી સાબુદાણા અને કેસર સાબુદાણા ફાલુદા(Rose Sabudana Kesar Sabudana Falooda Recipe In Gujarati)
હંમેશા શાહી ડેઝર્ટ મા ફાલુદો બનાવીએ છીએ. પરંતુ જ્યારે ઉપવાસ હોય ત્યારે ફાલુદો ખાઈ શકાતો નથી. કારણકે ફાલુદા ની સેવ મેંદાની બને છે કે કોન ફ્લોર ની બને છે. માટે મે સાબુદાણા creamy ફાલુદો બનાવ્યો છે. જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ઉપવાસ માં લઇ શકાય છે. Jyoti Shah -
માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)
#ff#non fried farali recipe daksha a Vaghela -
-
કેસર બદામ પિસ્તા માવા કુલ્ફી (kesar badam pista mawa kulfi Recipe In Gujarati)
#મોમમધર્સ ડે સ્પેશિયલ ... મારા મમ્મીને અને મારા સાસુને આ કુલ્ફી ખૂબ જ ભાવે છે. અને હું એક મમ્મી તરીકે મારા બાળકોને પણ ઘરની હજેનિક વસ્તુ જ વધારે પ્રોવાઇડ કરૂ છું. તો મારા બાળકોને પણ આ કુલ્ફી ખૂબ જ ભાવે છે.તો આજે આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Minu Sanghavi -
અવધિ કેસર ફિરની (Awadhi Kesar Firni Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week 3 Nisha Mandan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16146134
ટિપ્પણીઓ