સફેદ થાબડી પેંડા

Devi Amlani @cook_13336844
અહીં મેં સફેદ પેંડા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#
#goldenapron
#post23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગાળીને એક જાડી કડાઈમાં ખાલી કરો
- 2
હવે ગેસ ચાલુ કરીને આ કડાઈ આવીને તેના ઉપર રાખો અને ત્યારબાદ આ દૂધને સતત હલાવતા રહો એક ઉભરો આવે ત્યારે તેમાં ખાંડ નાખી દો
- 3
બીજો ઉભરો આવે ત્યારે તેમાં ચપટી ફટકડી પાવડર નાખો અને ખૂબ જ હલાવો
- 4
જ્યારે દૂધ એકદમ ઘટ્ટ થઈ જાય અને કડાઈ ની સાઈઝ છોડવા માંડે ત્યારે તેમાં એલચી પાવડર એ જ પ્રમાણે નાખો અને 2 થી 3 મિનિટ હલાવો ગેસ બંધ કરી દો
- 5
હવે આ મિશ્રણને 15 મિનિટ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો
- 6
આ મિશ્રણ ઠંડુ પડે એટલે તેના નાના નાના ગોળ પેંડા વાળી દો અને ઉપર પિસ્તાનું એક એક પીસ લગાડી ડેકોરેશન કરો આ રીતે સફેદ થાબડી પેંડા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)
#EB#week16#ff3#cookpadgujarati કાઠીયાવાડી થાબડી પેંડા એ ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો. આ પેંડા એકદમ ઓછી સામગ્રી માંથી ઘરે જ સરસ એવા બહાર મીઠાઈ ની દુકાને મળતા કંદોઈ જેવા જ પેંડા બનાવી સકાય છે. Daxa Parmar -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EBમારો દીકરો દૂધની વાનગી નહોતો ખાતો એના માટે સ્પેશલી શીખી આ થાબડી પેંડાખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે Jyotika Joshi -
કાઠિયાવાડી થાબડી પેંડા
#EB#week16#cookpadindia#cookpadgujarati#thabdipendaતહેવારોમાં અને ફરાળમાં ખવાતા થાબડી પેંડા મારી પ્રિય વાનગી છે. ફરાળમાં બેસ્ટ એવા થાબડી પેંડાનું વેફર સાથેનું કોમ્બિનેશન મસ્ત લાગે છે... Ranjan Kacha -
મલાઈ ના થાબડી પેંડા (Malai Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week 16થાબડી પેંડાથાબડી પેંડા સ્વાદમાં બહુ જ સરસ બને છે. મેં આજે મલાઈમાંથી થાબડી પેંડા બનાવ્યા છે જે સ્વાદ માં બહુ જ સરસ છે.. Jyoti Shah -
બાસુંદી
અહીં મેં દૂધનો ઉપયોગ કરીને બાસુંદી બનાવી છે જે એક ગુજરાતી મીઠાઈ છે જે પૂરી સાથે ખુબ જ સરસ લાગે છે#goldenapron 3#week 3 Devi Amlani -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB Week 16 થાબડી પેંડા બે રીતે બને છે એક તો દૂધ ફાડીને અને બીજા ઘી બનાવતા કીટુ વધે છે તેમાંથી બને છે. પણ જો કીટુ ખાટું હોય તો પેંડા નો સ્વાદ સારો લાગતો નથી. દૂધ ફાડીને બનાવેલા પેંડા સ્વાદમાં સરસ બને છે Buddhadev Reena -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
-
-
પનીર થાબડી
આ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.અને ઘરે બનાવેલી હાઈ જેનિક હોવાથી તંદુરસ્તી માટે પણ ખૂબ સારી છે. Varsha Dave -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
મેં આજે થાબડી પેંડા બનાવ્યા છે તમે એકવાર જરૂર આ રીતથી ટ્રાય કરજો સરસ બને છે Chandni Dave -
પેંડા
#દૂધ#જૂનસ્ટારઆજે મેં પેંડા બનાવ્યા છે, અહીં પેંડા બનાવવા માટે milkmaid નું ઉપયોગ કર્યો છે, અહીં મેં milkmaid હે દૂધ માંથી બનાવી ને પેંડા બનાવ્યા છે, આપણે milkmaid બનાવી ને રાખી ભી શકી એ ,પેંડા ખાવાં માં ખુબજ સ્વાદિષ્ટ છે Anita Rajai Aahara -
દૂધના પેંડા
#મીઠાઈબજારમાં મળતા દૂધના પેંડા હવે તમે બનાવો ઘરેજે ફક્ત ત્રણ વસ્તુ થી બની જાય છે. Mita Mer -
થાબડી પેંડા
#RB12#week12 આ એક એવી સ્વીટ છે જે બધા ને ભાવતી હોય છે.અને ઘરે આસાની થી બની જાય છે.ફરાળ માં પણ ખાય શકાય છે. Nita Dave -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3 આ એક એવી સ્વીટ છે જે બધા ને ભાવતી હોય છે.અને ઘરે આસાની થી બની જાય છે.ફરાળ માં પણ ખાય શકાય છે. Varsha Dave -
દાણેદાર પાઇનેપલ પેંડા(pineaaple penda recipe in gujarati)
#Gc ગણેશ ઉત્સવમાં પ્રસાદ મા આજે ફૂલ ફેટ દૂધ માંથી પાઇનેપલ ફ્લેવર ના દાણેદાર પેંડા બનાવ્યા છે. #gc Mrs Viraj Prashant Vasavada -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3બજાર જેવા જ પેંડા ઘરે બનાવી શકાય. આ રીતે બનાવતી વખતે માપનું થોડું ધ્યાન રાખીને બનાવીએ તો એકદમ પરફેક્ટ બને છે. Jigna Vaghela -
-
થાબડી પેંડા(thabdi penda recipe in Gujarati)
મલાઈમાંથી ઘી બનાવ્યા બાદ જે કીટુ વધે તેમાંથી બનાવેલ થાબડીના પેંડા ખુબ જ સરસ બને છે. Bindiya Prajapati -
ફરાળી ખીચડી
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#ફરાળી#goldenapron# post 25 Devi Amlani -
પાલકોવા (Palakova /palkova recipe in gujarati)
પાલકોવા સાઉથ ની એક બહુ જ ફેમસ મીઠાઈ છે જે દૂધ બાળીને બનાવવા માં આવે છે. કોવા મતલબ માવો. આપણે દૂધ નો હલવો કે પેંડા બનાવીએ આવી રીતે જ પણ થોડું અલગ હોય. મારા મામા સાઉથ માં રહે એટલે ત્યાં જઈએ એટલે પાલકોવા ખાઈએ જ. પેંડા જેવું જ લાગે. મારી બચપણ ની ઘણી યાદો જોડાયેલી છે પાલકોવા સાથે. ફક્ત 2 વસ્તુઓ થી બની જાય છે પાલકોવા.#south #સાઉથ Nidhi Desai -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16થાબડી પેંડા એ કાઠિયાવાડની પ્રખ્યાત મીઠાઈ છે ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે થાબડી પેંડા એ નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે તે દૂધમાંથી બનતી કણીદાર માવાની મીઠાઈ છે sonal hitesh panchal -
-
ડ્રાયફ્રૂટ દલીયુ
#દૂધઅહીં મેં ઘઉંના ફાડા માંથી અને દૂધ નો ઉપયોગ કરીને ડ્રાયફ્રૂટ દરિયો બનાવ્યું છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenapron#post 19 Devi Amlani -
દૂધ નાં પેંડા (Milk Peda Recipe In Gujarati)
ઘરે જ દૂધ માંથી એકદમ બહાર જેવા પેંડા બની જાય છે.જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
-
નેચરલ દાણેદાર દૂધના પેંડા(natural danedar dudh na peda recip guj
#સાતમમેં આજે દૂધ ના કોઈપણ કલર વગર દૂધ ના પેંડા બનાવ્યા છે તમે માનસો નહી એટલા મસ્ત બન્યા છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને સાતમનો પણ કોન્ટેસ્ટ આવી ગયો છે તો મે તો સવારે ઊઠીને ફટાફટ દૂધના પેંડા બનાવી દીધા.સમય બહુ જ લાગશે પણ ખાવામાં તમે માનસો નહીં દાનેદાર પેંડા બન્યા છે૧ લીટર દૂધ માં લગભગ દસ પેંડા બને. Roopesh Kumar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10306239
ટિપ્પણીઓ