થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#EB
#week16
થાબડી પેંડા એ કાઠિયાવાડની પ્રખ્યાત મીઠાઈ છે ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે થાબડી પેંડા એ નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે તે દૂધમાંથી બનતી કણીદાર માવાની મીઠાઈ છે

થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

#EB
#week16
થાબડી પેંડા એ કાઠિયાવાડની પ્રખ્યાત મીઠાઈ છે ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે થાબડી પેંડા એ નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે તે દૂધમાંથી બનતી કણીદાર માવાની મીઠાઈ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30- 35 મીનીટ
6 લોકો માટે
  1. 1 લીટર દુધ
  2. 3/4 કપખાંડ
  3. 1ટીસ્પુન ફટકડી પાઉડર
  4. 3/4 કપખાંડ (કેરેમલ બનાવવા માટે)
  5. 1/4ઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30- 35 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ફૂલ ફેટ દૂધ લો, દૂધને ઉકાળો, દુધ માં ફટકડીનો પાઉડર ધીરે-ધીરે ઉમેરો દૂધને હલાવતા રહો

  2. 2

    ધીરે-ધીરે દુધ ફાટવા લાગશે,તેમાંથી પનીર છુટુ પડશે તને સતત હલાવ્યા કરે બધું પાણી બળી જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરો ઈલાયચી પાઉડર ઉમેરો અને માવા જેવુ મિશ્રણ થઈ જશે તેને સતત હલાવી ને એક કરવુ

  3. 3

    બીજી બાજુ બીજા પેનમાં ખાંડ ઉમેરી કેરેમલ બનાવી લો કેરેમલ બની જાય એટલે તેને માવાના મિશ્રણમાં ઉમેરો બેથી ત્રણ મિનિટ ચડવા દો પછી ગેસ બંધ કરી દો

  4. 4

    ગેસ બંધ કર્યા પછી પણ બે મિનિટ તેને સતત હલાવ્યા કરવું અને એક કરવું પછી તેને થોડું ઠંડુ થાય એટલે લોયા વાળી અને પેંડા નો આકાર આપી તેના પર બદામની કતરણ ગાર્નિશ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal hitesh panchal
પર

Similar Recipes