રવા ની ચકરી

Priya Jardosh Darji @cook_16979345
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક કઢાઈ માં પાણી ગરમ કરો.પાણી ઉકળી જાય એટલે તેમાં રવો ઉમેરીને બરાબર મીકસ કરી લો. તેમાં બટર ઉમેરીને બરાબર મીકસ કરી લો. ગેસ બંધ કરી લો.
- 2
એક બાઉલમાં રવા નુ મિક્ષણ લો. તેમાં ચોખાનો લોટ ઉમેરીને તેમાં લાલ મરચું,હળદર,મીઠું,તલ ઉમેરીને બરાબર મીકસ કરીને કણક બાંધી લો.
- 3
કણક ને બરાબર મસળીને લીસો કરી લો.ચક્રી પાડવા ના સંચા માં તેલ લગાવી ને કણક મૂકી ને ચકરી બનાવી લો. તેલ ને ગરમ કરી લો તેમાં ચકરી તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મલાઈ ચકરી
#ચોખા#ભાતઅત્યારે બધાજ ઘરે હોય એટલે નાસ્તા તો જોઈએજ.. બહાર થી nasta લેવા જઈએ તો જે મળે તેજ લેવા પડે. પણ ચકરી ખાવા નું મન થયું વિચાર્યું એવુ કે બહાર ના કોઈ ઘટકો વાપરવા નથી એટલે ચોખાના લોટ ની સાથે, મેંદા ની જગ્યા એ ઘઉં નો લોટ લીધો અને બટર ની જગ્યાએ મલાઈ નો ઉપયોગ કર્યો. ખુબ સરસ બની છે સોફ્ટ એન્ડ ક્રિસ્પી... Daxita Shah -
ચોખા ના લોટ ની બટર ચકરી
#KS7મારી ઘરે નાસ્તા માં બને છે. ચા સાથે સરસ લાગે છે. બટર ને લીધે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#KS7#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
ચોખાના લોટ ની ચકરી
#RB10#Week10નાસ્તા માટે ઉત્તમ છે..બપોર ની ચા સાથે કે બાળકોને બ્રેક ટાઈમ માં ખાવા માટે lanchbox માં આપી શકાય. Sangita Vyas -
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ 🥳🤩🎉🎉#DTRટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર 🥮🧁🧋🥙#TRO Juliben Dave -
-
-
-
ઇન્સ્ટન્ટ ચકરી(Instant Chakri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨#દિવાળીનાસ્તો#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
ચોખા ના લોટ ની બટર ચકરી
#રાઇસ #ઇબુક૧. આજે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. આ બનાવી ખૂબ જ સહેલી છે. અને જલ્દી બને છે. તો બાળકો ને નાશતા માં પણ આપી શકાય છે.ખાવા માં ખૂબ જક્રિસપી છે. તો જુઓ ચોખા ના લોટ ની ચકરી... Krishna Kholiya -
-
-
-
*રવાની ઈન્સટંટ ચકરી*
રવાની આ ચકરી બહુ જલ્દી બની જાય છે લોટને બાફવાની જંજટ નથી એકદમ કિૃસ્પી અનેટેસ્ટી લાગે છે.#રવાપોહા Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10364669
ટિપ્પણીઓ