કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરવડી
#flamequeens#તકનીકએક જલ્દી બની જતી અને નાના માેટા સૈવને પસંદ આવે એવી વાનગી છે. આને તમે નાસ્તામાં લઇ શકાે અને લાંબા સમય સુધી સ્ટાેર પણ કરી શકાે છાે. Ami Adhar Desai -
ભાખરવડી (Bhakhrwadi Recipe in Gujarati)
આ રેસિપી હું @palak_sheth દી પાસેથી ઝૂમ માં શીખી હતી. સરસ બની થેન્ક્યુ. thakkarmansi -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2આ ભાખરવડી મેં જિજ્ઞા શાહ જી ની રેસીપી ફોલો કરી બનાવી. ખૂબ ટેસ્ટી બની છે. Bhavini Kotak -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2આ ભાખરવડી મે પલકબેન ના zoom live session માં શીખી હતી અને ખૂબ જ સરસ બની હતી. Varsha Patel -
-
ભાખરવડી
#ઇબુક૧#૩૬# ભાખરવડી બહુજ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે બાળકો ને પસંદ આવે છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
બૅકડ / શેકેલી ભાખરવડી
ચા કે કોફી સાથે ખવાય છે એ ગુજરાતી નાસ્તો. લાંબા સમય સુધી સાચવી ને મૂકી શકો છો. તેને તળી ને બનાવાય છે, હું એને તાવી પર શેકી ને બનાવીશ. Kalpana Solanki -
ભાખરવડી
#ff3#cookpadindia#cookpadgujarati#bhakarwadiટેસ્ટમાં ચટપટું ફરસાણ ભાખરવડી મસાલેદાર નાસ્તો છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં લોકપ્રિય છે. ભાખરવડી લીલી અને સૂકી એમ બે પ્રકારની બને છે. જો પરફેક્ટ માપ પ્રમાણે ભાખરવડી બનાવવા માં આવે તો એકદમ ટેસ્ટી બને છે. Ranjan Kacha -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ટી ટાઈમ સ્નેક્સ માં ભાખરવડી ની રંગત કઈ ઓર જ હોય છે અને ચા સાથે ફરસાણ એક બેસ્ટ ઑપસન છે મેં આજે ભાખરવડી બનાવી છે મારા ઘેર બધા ની પસંદગી ની છે Dipal Parmar -
ભાખરવડી (Bhakharwadi recipe in Gujarati)
આ ભાખરવડી મે @palak_sheth જી ના ઝૂમ કુક અલોંગ લાઈવ માંથી શીખી. પ્રોપર માપ સાથે નાં મસાલા અને ભાખરવડી બનાવવાની ટેકનિક તેમને શીખવાડી. ખૂબ જ સરળ રીતે અને સ્વાદિષ્ટ ભાખરવડી કઈ રીતે બનાવવી તે જાણ્યું. મેં ખાલી તેમાં લસણ નથી વાપર્યું અને લીલા મરચાં થોડા ઓછા વાપર્યા છે. Disha Prashant Chavda -
-
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2બરોડા ની પ્રખ્યાત ભાખરવડી ક્રિસ્પી સોફ્ટThursday Treat Challenge Ramaben Joshi -
-
-
-
-
-
ભાખરવડી (Bhakharwadi Recipe In Gujarati)
ગુજરાતનું બહુ જ લોકપ્રિય એવું ચટપટું ફરસાણ કે નાસ્તો છે. ખટાશ, તીખાશ અને મીઠાશ બધું ચડિયાતું હોવાથી મોં માં ટેસ્ટ રહી જાય છે અને સ્વાદ રસિયાઓ ખૂબ પસંદ કરે છે...તેના પરફેક્ટ ટેસ્ટ માટે મસાલાનું માપ પરફેક્ટ હોવું જરુરી છે. સાથે તળતી વખતે મસાલો તેલમાં છૂટો ના પડે કે તેલ ના ભરાય તે રીતનો મસાલો હોવો જોઈએ...ભાખરવડી લીલી અને સૂકી એમ 2 પ્રકારની બને છે. તેમાંથી લીલી ભાખરવડીની આસાન અને સરસ રેસિપી શેર કરી રહી છું... Palak Sheth -
ભાખરવડી (Bhakhrvadi recipe in gujarati)
#ફ્રેશ લીલા મસાલા ભાખરવડી..માં ની પસંદ."માં તે માં બીજા વનવગડા ના વા"માના માટે લખવું એ અશક્ય છે મા મારી ભગવંછે/ગુરુ /ગાઈડ/માર્ગદશક/એક સારી શેફ/અને છેલ્લે કહું તો એક પ્રેરણામૂર્તિ રહી છે..જગત માં રામ અને કૃષ્ણ પણ માં વિના અધૂરા ગણતા હતા પોતાને..આવી મારી પણ માં (હતી😢).શાંત શાંત નમન માં🙏🏻🙏🏻🙏🏻🌹😌મારી મોમ ને સ્વીટ ઓછી પસંદ હતી એને તો ચટાકેદાર જમવાનું ગમતું ચાહે નાસ્તો હોય કે જમવાનું..એ ખૂબ સારી કૂક હતી એની પ્રેરના થી હું આ ક્ષેત્રે આગળવધી છુંઆજે હું એના માટે .. એને પસંદ એવી ભાખરવડી એપણ લીલા મસાલા વાળી એ હું બનાવી મોમ ને ડેડીકેટ કરું છું. Naina Bhojak -
વેજ. કોહલાપુરી (Veg. Kohlapuri recipe in Gujarati)(Jain)
#EB#Week8#vegkohlapuri#CookpadIndia#COOKPADGUJRATI પંજાબી સબ્જી વાઈટ, રેડ, યલો, ગ્રીન તથા brown એમ અલગ અલગ ગ્રેવી માં તૈયાર થતી હોય છે. આ ઉપરાંત તેમાં વપરાતા મસાલા થી સ્વાદમાં વિવિધતા આવે છે. અહીં વેજ કોલ્હાપુરી જૈન બનાવેલ છે જેમાં મે તાજો કોહલાપુરી મસાલો બનાવી તેની ફ્લેવર સબ્જીમાં આપેલ છે. Shweta Shah -
-
-
-
ભાખરવડી (Bhakhrwadi Recipe in Gujarati)
#RC1#yellowtheme#Weekend recipeબરોડા સિટી ની ફેમસ છે chef Nidhi Bole -
મેન્ગો ભાખરવડી (સ્વીટ ભાખરવડી)
મારા છોકરાએ મને કહ્યું મમ્મી મને ભાખરવડી તીખી લાગે છે મારા માટે ગળી ભાખરવડી બનાવ ને Prerita Shah -
આટે કી પિન્ની
#શિયાળાપંજાબ ના ખૂબ ફેમસ લાડુ છે તમે રોજ સવારે એક ખાસો તો શિયાળામાં તમને આખો દિવસ એની તાકાત મળી રહેશે કારણ કે એમાં પ્રોટીન વિટામીનથી ભરપૂર છે અને એને તમે શિયાળા માં તો ખાઈ શકો છો પણ કોઈ બીજી સીઝનમાં પણ તમે ખાઈ શકો છો અને ખૂબ જ હેલ્ધી છે Kalpana Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10449610
ટિપ્પણીઓ