ભાખરવડી (Bhakhrwadi Recipe in Gujarati)

#RC1
#yellowtheme
#Weekend recipe
બરોડા સિટી ની ફેમસ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે ત્રણે લોટ ને ચારણી વડે ચારી લો
તેમાં મીઠું હળદર નાખી લઈએ પછી તેને ભાખરી જેવો લોટ બાંધવાનો છે બંધાય જાય એટલે તેને ઢાંકી દો અડધો કલાક સુધી - 2
હવે આપણે એક પેનમાં સફેદ તલ વરિયાળી ખસ ખસ ધીમા તાપે સેકી લો પછી તેને ઠંડુ થવા દો ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો એક બાઉલમાં કાઢી લઈએ
- 3
એક વાટકી નાની ચણાનો લોટ ને પેન માં સેકી લઇએ છે થી કરી ટેસ્ટ સારો આવશે
ત્યારબાદ બાઉલમાં ક્રશ કરેલું મિશ્રણ તેમાં બધા મસાલા નાખી લઈએ આદું મરચાં ની પેસ્ટ હળદર, આમચૂર પાઉડર, સુકા નાળિયેર ની છીણ અને લીલુ નાળિયેર ની છીણ
સેકેલો ચણાનો લોટ, ક્રશ કરેલી ખાંડ, વરિયાળી, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર, એક ચમચી લીંબુનો રસ આ બધું મિક્સ કરી લઈએ સરસ રીતે તમે જોઈ શકો છો આ રીતે તૈયાર છે ભાખરવડી નો મસાલો - 4
હવે આપણે લૂયા કરી લઈએ મોટી સાઈઝ ના કરવા ના રેશે
ચકલા પર બટર પેપર સેટ કરી લો જે થી કરી ચોંટી નઈ જાય
વળી લો ત્યારબાદ તેમાં તૈયાર કરેલું મિશ્રણ પાથરી દો પછી ધીમે ધીમે રોલ કરી લો
રોલ થઈ જાય એટલે ચાકુ વડે એક સરખા પીસ કરી લો
બધા એજ રીતે બનાવી લો - 5
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં મિડીયમ ફલેમ તરી લો
ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી
આ રીતે - 6
તો આવો આપણી લીલી ભાખરવડી બરોડા ની ફેમસ છે તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાખરવડી(Bhakharvadi recipe in Gujarati)
#સેફ2 #week2 #floursAttaભાખરવડી નું નામ સાંભળતા જ બરોડા નું નામ યાદ આવી જાય. આજે મેં બરોડા ની ફેમસ ભાખરવડી બનાવી છે . મારા દીકરાને બરોડા ની ભાખરવડી ખૂબ જ ભાવે છે. હું તમારી સાથે આ રેસિપી શેર કરવા માંગુ છું. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
સ્પાઈસી વડાપાઉં
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, મુંબઈ નું ફેમસ વડાપાઉં ફાસ્ટ ફૂડ ની દુનિયા માં સૌથી વધુ ખવાતી વાનગી છે. asharamparia -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#palakઆ રેસિપી મેં પલક મેમ સાથે ઝૂમ લાઈવ પર સીખી છે જેનો સ્વાદ એકદમ બરોડા ની ફેમસ જગદીશ ની ભાખરવડી જેવો જ થયો છે. Shital Jataniya -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2બરોડા ની પ્રખ્યાત ભાખરવડી ક્રિસ્પી સોફ્ટThursday Treat Challenge Ramaben Joshi -
ભાખરવડી
#ff3#cookpadindia#cookpadgujarati#bhakarwadiટેસ્ટમાં ચટપટું ફરસાણ ભાખરવડી મસાલેદાર નાસ્તો છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં લોકપ્રિય છે. ભાખરવડી લીલી અને સૂકી એમ બે પ્રકારની બને છે. જો પરફેક્ટ માપ પ્રમાણે ભાખરવડી બનાવવા માં આવે તો એકદમ ટેસ્ટી બને છે. Ranjan Kacha -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છેલારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
*ભાખરવડી*
બરોડાની ફેમસ ભાખરવડી હવે ઘેર જ બનાવો.બહુ.ટેસ્ટી અને ઓલટાઈમ ખાવી ગમે .#ગુજરાતી Rajni Sanghavi -
ભાખરવડી
#કૂકબુક #પોસ્ટ3ભાખરવડી નું નામ પડે એટલે તરત જ બરોડા નું જગદીશ ફરસાણ યાદ આવે. તો મેં અહીંયા શેર કરી છે જગદીશ ની ભાખરવડી ની રેસિપી. Harita Mendha -
ભાખરવડી (Bhakharwadi recipe in Gujarati)
આ ભાખરવડી મે @palak_sheth જી ના ઝૂમ કુક અલોંગ લાઈવ માંથી શીખી. પ્રોપર માપ સાથે નાં મસાલા અને ભાખરવડી બનાવવાની ટેકનિક તેમને શીખવાડી. ખૂબ જ સરળ રીતે અને સ્વાદિષ્ટ ભાખરવડી કઈ રીતે બનાવવી તે જાણ્યું. મેં ખાલી તેમાં લસણ નથી વાપર્યું અને લીલા મરચાં થોડા ઓછા વાપર્યા છે. Disha Prashant Chavda -
પાલક ના ચીલા (Spinach Chila Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પાલક ના ચીલા ની રેસિપી કહીશ જે ખુબજ હેલ્ધી તેમજ ઝડપથી બનાવી શકાય છે Dharti Vasani -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ભાગ્યે જ કોઈ એવા ગુજરાતી હશે જેને ભાખરવડી ન ભાવતી હોય. જો કે મોટાભાગના ઘરોમાં ભાખરવડી બહારથી જ લવાતી હોય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે જોવામાં અટપટી લાગતી ભાખરવડી બનાવવામાં સાવ આસાન છે અને ઘરે બનાવેલી ભાખરવડી ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. આ રેસિપી વાંચીને તમને પણ ઘરે ભાખરવડી બનાવવાનું મન થઈ જશે.મરાઠી અને ગુજરાતી પરિવારમાં સહુ થી વધુ સૂકા ફરસાણ તરીકે ભાખરવાડીનો જ ઉપયોગ કરાય છે .આ રેસિપીથી ઘરે બનાવેલી ભાખરવડી તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.કેમ કે મેં આંબલી ના બદલે આમચૂર વાપર્યો છે તેથી વધુ ટીમે સ્ટોરે કરી શકાય , ઘરે ભાખરવડી બનાવવી સાવ આસાન છે કે નહિં? Juliben Dave -
-
-
મેન્ગો ભાખરવડી (સ્વીટ ભાખરવડી)
મારા છોકરાએ મને કહ્યું મમ્મી મને ભાખરવડી તીખી લાગે છે મારા માટે ગળી ભાખરવડી બનાવ ને Prerita Shah -
શાહી ઠંડાઇ (હોલી સ્પેશિયલ)
#હોળી#એનિવર્સરીફ્રેન્ડસ,ભારત નો એક એવો તહેવાર કે જેમાં વિવિધતા માં પણ એકતા જોવા મળે છે અને દરેક પ્રદેશમાં આ તહેવાર ની રંગેચંગે ઉજવણી પણ કરવામાં આવે છે. આવા હોળી - ઘુળેટી ના તહેવાર નું ઘાર્મિક મહત્વ છે અને આ તહેવાર ની પૌરાણિક કથા પણ ખુબ જ પ્રચલિત અને માનનીય છે. અને સાથે એકબીજા ના અવગુણો ને હોળી માં હોમી ને ફરી નવા સંબંધો નું સ્થાપત્ય એટલે ઘુળેટી નો તહેવાર. એકમેકને રંગી ને એકબીજા ના સુખ- દુ:ખ માં સહભાગી થવાનો આડકતરો વાયદો એટલે ઘુળેટી . પરસ્પર પ્રેમ નો સ્વીકાર એટલે ઘુળેટી .વાહ, ચારેતરફ એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળે અને સાથે- સાથે કેટલીક ટ્રેડિશનલ વાનગી અને પીણાં ની રમઝટ.... મેં પણ આપણા ઉત્સાહ ભર્યા દિવસ ને વઘાવવા તહેવાર સ્પેશિયલ "શાહી ઠંડાઈ "બનાવી છે કે જેના વગર આ તહેવાર ખરેખર અઘુરો લાગેશે. તો ફ્રેન્ડ્સ, ઠંડાઈ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મસાલા વડા (Masala Vada Recipe In Gujarati)
આ સાઉથ ઇન્ડિયન ડીશ છેકેરેલા ની ફેમસ છેમે ટ્વીસ્ટ કરીને બનાવી છેમસાલા વડામે રેસ્ટોરન્ટ સ્ટાઈલ સાંભાર સાથે પ્રેઝન્ટ કર્યું છે#ST chef Nidhi Bole -
-
પાતળભાજી (Patarbhaji Recipe In Gujarati)
આ એક મરાઠી ડીશ છેમહારાષ્ટ્ર ની વાનગી તરીકે ઓળખાય છેઆ શાક મા ચણા ની દાળ અને શીંગ દાણા નો ઉપયોગ કરવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT2 chef Nidhi Bole -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#weekend. recipe... @Darshcook_29046696Darshna Pandya -
-
ભાખરવડી (Bhakharwadi Recipe In Gujarati)
ભાખરવડી એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ઉત્તર ભારત માં ખૂબ જ લોકપ્રિય છે. ભાખરવડી માં શેકીને વાટેલા મસાલા, લીંબૂ અને ખાંડ ઉમેરવામાં આવે છે જેના લીધે ખાટી-મીઠી અને સ્પાઈસી લાગે છે. ચા કે કોફી સાથે પીરસી શકાય એવો આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. ભાખરવડી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દિવાળી ના સમય દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે ઉત્તર ભારતીય પ્રદેશો માં હોળીના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે.વડોદરાની ભાખરવડી ખૂબ જ પ્રખ્યાત છે. દેશ વિદેશથી આવતા લોકો પણ વડોદરાથી ભાખરવડી લઈ જવાનું ભૂલતા નથી. મેં અહીંયા એ જ ભાખરવડી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. તૈયાર ખરીદેલી ભાખરવડી કરતા ઘરે બનાવેલી ભાખરવડી વધારે ફ્લેવરફુલ લાગે છે તેમજ આપણે એમાં પસંદગી પ્રમાણે ના મસાલા વધારે ઓછા કરી શકીએ છીએ જેથી એનો સ્વાદ આપણી રુચિ અનુસાર રાખી શકાય છે.#CT#cookpadindia#cookpad_gu spicequeen -
-
બફવડા (Bafvada Recipe In Gujarati)
બફ વડા બધા જ બનાવતા હોય છેમે અમદાવાદ ની સ્ટાઇલ થી બનાવ્યા છેકાલુપુર મંદિરમાં પાસે મળે છેકાલુપુર ના ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને#EB#week15#ff2#friedfaralipetis#weekendrecipies chef Nidhi Bole -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ રેસિપી સુરત માં મળતી ડુમસ ની ફેમસ મકાઈ ની ભેળ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week8 chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી સુરત શહેર ની ફેમસ છેઅમદાવાદ ની પણ ફેમસ છેસુરત મા બનતી સેવ ખમણી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
ભાખરવડી (Bhakhrwadi Recipe in Gujarati)
આ રેસિપી હું @palak_sheth દી પાસેથી ઝૂમ માં શીખી હતી. સરસ બની થેન્ક્યુ. thakkarmansi -
ભાખરવડી
#ઇબુક૧#૩૬# ભાખરવડી બહુજ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે બાળકો ને પસંદ આવે છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#zoomclass@palak_shethZoom class માં live ભાખરવડી શીખ્યા.Palak mam એ ખુબ સરસ રીતે બનાવતા શીખવ્યું Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ (5)