ઘટકો

  1. 3 કપભાત (અગાઉ બનાવેલા)
  2. 1 કપમરચા સમારેલા
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. ચપટીખાવાનો સોડા
  5. 4 કપચણાનો લોટ
  6. જરૂર મુજબ પાણી
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભાતમાં સમારેલા મરચા ઉમેરી પછી તેને મિક્સ કરો.

  2. 2

    પછી તેમાં ચણાનો લોટ, મીઠું અને ખાવાનો સોડા ઉમેરી હલાવો.

  3. 3

    ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને મિક્સ કરો.

  4. 4

    પછી એક પેન લઈ તેમા તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા પાડી લો.

  5. 5

    તેને દહી સાથે સર્વ કરો.તો તૈયાર છે ગરમા ગરમ ભજીયા...🤩

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Kavisha Machchhar
Kavisha Machchhar @cook_17589438
પર
Bhavnagar

Similar Recipes