ભજીયા (Bhajiya Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૨-૩ વ્યકિત
  1. ૧ વાટકીચણાનો લોટ
  2. મોટું બટાકું
  3. ૧/૪ ચમચીહળદર
  4. ચપટીખાવાનો સોડા
  5. સ્વાદ મુજબ મીઠું
  6. જરૂર મુજબ પાણી
  7. તળવા માટે તેલ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાની છાલ કાઢીને તેને ધોઈ નાખો પછી તેને પતરી પાડી લો અને પાણીમાં ધોઈ લો.

  2. 2

    હવે ચણાના લોટમાં મીઠું ખાવાના સોડા અને હળદર અને પાણી ઉમેરીને જાડું ખીરું તૈયાર કરો.

  3. 3

    હવે ચણાના લોટના ખીરામાં બટેટાની પતરી ને બોળીને ગરમ તેલમાં તળી લો બન્ને બાજુએથી ક્રિસ્પી થાય ત્યાં સુધી.

  4. 4

    બટાકા ના ભજીયા બનીને તૈયાર છે ગરમા ગરમ પીરસો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

Similar Recipes