પાન ટ્રફલ વીથ ગુલકંદ સેન્ટર

JANVI KALYANI
JANVI KALYANI @janvi_99
Rajkot

પાન ટ્રફલ વીથ ગુલકંદ સેન્ટર

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગુલકંદ સેન્ટર માટે:
  2. ૨ ચમચી બદામનો ભૂકો
  3. ૧ નાની ચમચી વરીયાળી
  4. ૩ ચમચી ગુલકંદ
  5. ગ્રીન કોટીંગ માટે:
  6. ૧/૪ કપ કંડેન્સ્ડ મીલ્ક
  7. ૧/૪ કપ ટોપરાનુ જીણુ ખમણ
  8. ૧/૨ નાની ચમચી એલચીનો ભૂકો
  9. ૬ મોટા કલકત્તી પાન
  10. ચાંદીનો વરખ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બદામ અને વરીયાળી શેકીને ગ્રાઈન્ડ કરી લો.

  2. 2

    ત્યારબાદ મીશ્રણને ગુલકંદ સાથે મીક્સ કરી નાના બોલ્સ બનાવી લો.

  3. 3

    હવે ગ્રીન કોટીંગ માટે માઈક્રોવેવ સેફ બાઉલમાં કંડેન્સ્ડ મીલ્ક, ટોપરાનુ જીણુ ખમણ, એલચીનો ભૂકો લઈ માઈક્રોવેવમાં ઊંચા તાપમાને ૧ મીનીટ માટે ગરમ કરો. પાનનાં નાના કટકા કરી તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને મીશ્રણમાં ઉમેરો.

  4. 4

    ગ્રીન મીશ્રણની થેપલી બનાવી મધ્યમાં ગુલકંદના બોલ્સ રાખી ગોળા બનાવી લો. ચાંદીના વરખ વડે સજાવો.

  5. 5

    તૈયાર છે પાન ટ્રફલ વીથ ગુલકંદ સેન્ટર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
JANVI KALYANI
JANVI KALYANI @janvi_99
પર
Rajkot
Follow in Instagram @__hungry__girls__
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes