રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધી ખીરું માટે ની સામગ્રી મિક્ષ કરો.
- 2
પછી ચોકપાઈ માં સ્ટિક ભરાવી ખીરા માં બોળી તળી લો. ઠંડુ થાય એટલે ફ્રીજ માં મૂકો.
- 3
હવે ટોપીગ માટે ની સામગ્રી મિક્ષ કરી ગેસ પર મુકો. થોડું જાડું થાય એટલે બંધ કરી ઠંડું થાય એટલે ફ્રીજ માં મુકો.
- 4
બધું બરાબર ઠંડુ થાય એટલે પાઈપીન બેગમાં ભરી મનગમતી નોઝલ ભરાવી ફ્રાય ચોકોપાઈ પર ડેકોરેટ કરો. વચ્ચે આઈસક્રીમ મૂકી ઠંડુ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cooksnap#foodfotografy#funny#crezyઆજે મે સવારના ફની અને ક્રેઝી નાસ્તો બનાવ્યો ..નાના બાળકો ને પ્રિય ( મોટા ને પણ)બ્રેડ માં બટર અને જામ સાથે કાર્ટૂન બનાવ્યા ..બાળકો પણ ખુશ ,હોંશે હોંશે ખાય લે . Keshma Raichura -
જામફળ જામ જ્યુસ
#એનિવર્સરી#વીક1મહેમાનો નું વેલકમ એકદમ નવા જ્યુસ થી કરો.જે આજે મેં "જામફળ જામ જ્યુસ " બનાવી ને સ્વાગત કર્યું. એકવાર જરૂર થી ટ્રાય કરજો અને આવા જ્યુસ ની મજા માણો. Urvashi Mehta -
-
મિકસ્ડ ફ્રૂટ જામ કપકેક🧁
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, સાંજ ના સમય માં કોલ્ડ કે હોટ કોફી સાથે મીઠાશ વાળી કપકેક મળી જાય તો? આમ પણ બાળકો અને મોટેરાઓને બ્રેડ જામ પસંદ હોય છે. મેં તેમાં ટ્વીસ્ટ કરીને મિક્સ્ડ ફ્રૂટ જામ કપકેક બનાવી છે જે ગરમ કે ઠંડી બંને રીતે સારી લાગે છે. asharamparia -
-
કેરેટ જામ નેશિયા
#ZayakaQueens#પ્રેઝન્ટેશનકેરેટ અને મિક્સફ્રુઈટ જામ નો શ્રીખંડ બનાવ્યો છે ચોકલેટ કપ માં. પીરશિયો છે આ એક ડેઝર્ટ છે Vaishali Joshi -
-
-
-
ટોમેટો પેપર જામ
#ટામેટાટામેટાં માંથી આપણે સૂપ, કરી , સોસ બનાવતા જ હોઈએ છીએ, પણ આજે હું લાવી છું ટામેટા માંથી બનતો જામ, જે ટેસ્ટ માં ખરેખર ખૂબ જ મસ્ત લાગે છે એનો ટેસ્ટ ટેંગી, મીઠો આવે છે..અને તમે સ્ટોર કરી પણ રાખી શકો છો. Radhika Nirav Trivedi -
-
ચોકો કેક(Choco Cake Recipe in Gujarati)
ઘઉં એ પ્રોટીન થી ભરપૂર હોય છે. મેંદા કરતા પચવા માં હલકું હોય છે.#GA4#week14 Nirixa Desai -
-
સ્ટ્રોબેરી જામ વિથ રોટી પાઈન વ્હિલ સેન્ડવીચ
#ફ્રૂટ્સ#ઇબુક૧#૩૪મોટા નાના ને બધાને સ્ટ્રોબેરી ખૂબ જ ભાવતી હોય છે અને એમાં પણ મેં સ્ટ્રોબેરી ફ્લેવરની રોટી પાઈન વ્હિલ સેન્ડવીચ Bansi Kotecha -
-
-
-
-
-
બનાના બ્લુબેરી જામ મફીન્સ
#ZayakaQueens#પ્રેઝન્ટેશન#આ મફીનસમાં કેળુ ,ઘંઉનો લોટ,મેંદો ,દૂધ અને બ્લ્યુબેરી જામ પણ લીધુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
-
ચોકો ડ્રાયફ્રુટ પોકેટ્સ
#CulinaryQueens#તકનીકઅહીં મે એક અલગ જ પ્રકારની સ્વીટ બનાવી છે ડીપ ફ્રાય તકનીક યુઝ કરીને...... મિત્રો જરૂરથી ટ્રાય કરજો..... ફેમિલી મેમ્બર્સ ખુશ થઈ જશે.....😋😋😋 Dhruti Ankur Naik -
એપલ હલવા વિથ દાડમ કેન્ડી અને જામફળ નો જ્યુશ
#SG2અત્યારે આવતા ફ્રુટ દાડમ , સફરજન અને જામફળ નો ઉપયોગ કરી ને નાના મોટા. બધા ને ખુજ ભાવે એવી ડીશ બનાવાની ટ્રાઈ કરી છે. Jasmina Shah -
-
-
-
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફૂડ ફેસ્ટિવલ સિઝન 3#વાટી દાળ ના ખમણખમણ મારા પરિવાર માં ખુબ ફેવરીટ છે આમ તો હુ લોટ ના બનાવું છું પણ આજે મેં દાળ ને વાટી ને બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10468520
ટિપ્પણીઓ