ભાખરવડી

#flamequeens
#તકનીક
એક જલ્દી બની જતી અને નાના માેટા સૈવને પસંદ આવે એવી વાનગી છે. આને તમે નાસ્તામાં લઇ શકાે અને લાંબા સમય સુધી સ્ટાેર પણ કરી શકાે છાે.
ભાખરવડી
#flamequeens
#તકનીક
એક જલ્દી બની જતી અને નાના માેટા સૈવને પસંદ આવે એવી વાનગી છે. આને તમે નાસ્તામાં લઇ શકાે અને લાંબા સમય સુધી સ્ટાેર પણ કરી શકાે છાે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક માેટા વાસણમાં મંદા અને બેસન લઇ એમા લાેટ માટેની સામગ્રી ઉમેરી બરાબર મીક્ષ કરી જરૂર મુજબ પાણી ઉમેરતા જઇ રાેટલી જેવાે નરમ લાેટ બનાવી લાે. ૧૦ મીનીટ માટે સાઇડ પર રાખાે.
- 2
મસાલા માટે પહેલા બધું એક ડીશમા લઇ લાે, ત્યારબાદ એક નાના બ્લેન્ડર મા લઇ બ્લેન્ડ કરી પાવડર જેવું બનાવી લાે. અને સાઇડ પર રાખાે.
- 3
હવે લાેટ માથી એક માેટાે બાેલ જેવાે ભાગ લઇ લાે. એને રાેટલી જેમ વળી લાે અને ઉપર આમલી નાે પલ્પ લગાવી લાે.ત્યારબાદ એની ઉપર આપણે જે મસાલાે બનાવ્યાે છે એ પણ લગાવી લાે.
- 4
હવે રાેટલીનેા રાેલ કરી દાે, પછી ચપ્પુ ની મદદ થી નાના ભાગમાં કટ કરી લાે અને હાથની મદદથી જ એને દબાવી ફલેટ કરી લાે.
- 5
પછી તેલ ગરમ કરી એમા તરી લાે, મધ્યમ તાપ પર ગાેલ્ડન બા્ઉન કરી લાે. તાે તૈયાર છે ભાખરવડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાેન (મકાઈ) કિ્સ્પી મસાલા
#indiaબહુ સરળ અને થાેડા જ સમય મા બની જતી વાનગી છે. બાળકાે ને કંઇક નવું બનાવી આપવા માટે બેસ્ટ વાનગી છે. સ્ટાટર મા પણ લઇ શકાય એવી છે. નાના-માેટા બધા ને પસંદ આવશે. Ami Adhar Desai -
દાળઢાેકળી કૂકરમાં
#કૂકરગુજરાતી ઘરામાં દાળઢાેકળી સહુની જાણીતી અને પસંદગી છે.ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. ઝટપટ બની પણ જાય છે. Bhavna Desai -
-
દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati)
#માેમમારી મમ્મી ખૂબ જ સરસ બધી જ વાનગી બનાવે છે. હું રસા્ઇ કરતા એમની પાસેથી જ શીખી છું. એમા પણ ગુજરાતી દાળ ખૂબ જ સરસ કરે છે અને દાળઢાેકળી હું એમની પાસે થી જ સીખી છું.ગુજરાતી ઘરામાં દાળઢાેકળી સહુની જાણીતી અને પસંદગી છે.ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. ઝટપટ બની પણ જાય છે. Ami Adhar Desai -
બૅકડ / શેકેલી ભાખરવડી
ચા કે કોફી સાથે ખવાય છે એ ગુજરાતી નાસ્તો. લાંબા સમય સુધી સાચવી ને મૂકી શકો છો. તેને તળી ને બનાવાય છે, હું એને તાવી પર શેકી ને બનાવીશ. Kalpana Solanki -
-
સુરતી પેટીસ
#flamequeens#તકનીકપેટીસ દક્ષિણ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. નાના મોટા સૌ ને ભાવે છે. Grishma Desai -
ગુજરાતી થાળી
#indiaએક ગુજરાતી થાળી એ ગુજરાતી દાળ વગર અધૂરી છે. અહિ ગુજરાતી થાળીમાં ગુવાર સીંગનું સાક, રાેટી, દાળ, ભાત, કચુંબર, છાસ અને પાપડ. Ami Adhar Desai -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
ભાખરવડી મે ઝૂમ કૂકિંગ ક્લાસમાં પલકબેન પાસેથી શીખી.ક્લાસમાં ખૂબ જ મજા આવી અને રેસીપી ખરેખર ખુબ જ સરસ બની. Hetal Vithlani -
ગાર્લિક પનીર પરાઠા
#પરાઠાથેપલાઆ પરાઠાને તમે કાેઇપણ રસાવાળા શાક સાથે ખાઈ શકાે છાે. અહિ મે મગની દાળનું રસાવાળું શાક સાથે લીધું છે. એકદમ સરળ અને જલ્દી બની જાય એવા છે. આ પરાઠા એમ પણ ખાય શકાય છે. રાેટલી ના બદલે આ પરાઠા પણ તમે પીરસી શકાે છાે. Ami Adhar Desai -
ભાખરવડી
#ઇબુક૧#૩૬# ભાખરવડી બહુજ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે બાળકો ને પસંદ આવે છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ભાગ્યે જ કોઈ એવા ગુજરાતી હશે જેને ભાખરવડી ન ભાવતી હોય. જો કે મોટાભાગના ઘરોમાં ભાખરવડી બહારથી જ લવાતી હોય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે જોવામાં અટપટી લાગતી ભાખરવડી બનાવવામાં સાવ આસાન છે અને ઘરે બનાવેલી ભાખરવડી ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. આ રેસિપી વાંચીને તમને પણ ઘરે ભાખરવડી બનાવવાનું મન થઈ જશે.મરાઠી અને ગુજરાતી પરિવારમાં સહુ થી વધુ સૂકા ફરસાણ તરીકે ભાખરવાડીનો જ ઉપયોગ કરાય છે .આ રેસિપીથી ઘરે બનાવેલી ભાખરવડી તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.કેમ કે મેં આંબલી ના બદલે આમચૂર વાપર્યો છે તેથી વધુ ટીમે સ્ટોરે કરી શકાય , ઘરે ભાખરવડી બનાવવી સાવ આસાન છે કે નહિં? Juliben Dave -
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2પહેલા તો મહારાષ્ટ્ર ની બાકરવડી બોલાતી અને વખણાતી..પછી ગુજરાતી માં આવી એટલે ભાખરવડી શરૂ થઈ અને ટેસ્ટ માં ખટમીઠી થવા લાગી..પણ ગમે તે કહો આ વાનગી બહુ જ ટેસ્ટી બને છે ચાહે એ મહારાષ્ટ્ર ની હોય કે ગુજરાત ની..મે આજે ટ્રાય કરી છે. Recipe ઇઝી રીતે બનાવી છે, જોવો અને તમે પણ જરૂર બનાવજો Sangita Vyas -
પનીર ભુરજી
#સુપરશેફ1પનીર ભુરજી બધાને ભાવે એવી વાનગી છે. અને એકદમ સરળથી બની જતી વાનગી છે. અમારા ઘરમાં બધા ને ભાવતી વાનગી છે. Ami Adhar Desai -
-
મીની ભાખરવડી(Mini Bhakhrvadi Recipe in Gujarati)
#કૂકબુકપોસ્ટ3 અમારે ત્યાં દિવાળી ના નાસ્તા માં મીની ભાખરવડી હોય છે આ ભાખરવડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને લાંબો સમય સુધી સાચવી શકાય છે Arti Desai -
મહારાષ્ટ્રીયન ભાખરવડી (Maharashtrian Bhakarwadi Recipe In Gujarati)
#MAR#SRJભાખરવડી એ બધાને ભાવતો નાસ્તો છે આપણા ગુજરાતીઓની પણ પ્રિય છે જે અલગથી બનાવાય છે મહારાષ્ટ્રીયન લોકોની પણ ખૂબ જ famous રેસીપી છે જેમાં એ લોકો મેઇન ટોપરાનું ખમણ નો ઉપયોગ કરે છે અને બાકીના ખડા મસાલા નો અને મેંદા ના લોટ નો ઉપયોગ કરીને બનાવે છે. Manisha Hathi -
તંદુરી પાલક ચીઝ માેમાેસ
#flamequeens#મિસ્ટ્રીબોક્સમાેમાેસ તાે આપણે ખાતા જ હાેય છે પણ અહિ તંદુર છે અને પાલકમાં છે જે એક નવી જ વાનગી છે. એકવાર જરૂર થી ઘરે બનાવી ખાવાની વાનગી છે. પાલક અને ચીઝમાં મા માેમાેસ ને ઇન્ડિયન સ્વાદ આપ્યાે છે. Ami Adhar Desai -
ચટપટા આલુ ટાકોઝ
#5Rockstars#તકનીકઆ વાનગી આપણી પાસે ઘર માં હાજર હોય એજ સામગ્રી માંથી બને છે અને ખૂબ જ હેલ્દી પણ છે નાના મોટા સૌ ને પસંદ આવે એવી વાનગી છે Daksha Bandhan Makwana -
ભાખરવડી (Bhakharwadi Recipe In Gujarati)
ગુજરાતનું બહુ જ લોકપ્રિય એવું ચટપટું ફરસાણ કે નાસ્તો છે. ખટાશ, તીખાશ અને મીઠાશ બધું ચડિયાતું હોવાથી મોં માં ટેસ્ટ રહી જાય છે અને સ્વાદ રસિયાઓ ખૂબ પસંદ કરે છે...તેના પરફેક્ટ ટેસ્ટ માટે મસાલાનું માપ પરફેક્ટ હોવું જરુરી છે. સાથે તળતી વખતે મસાલો તેલમાં છૂટો ના પડે કે તેલ ના ભરાય તે રીતનો મસાલો હોવો જોઈએ...ભાખરવડી લીલી અને સૂકી એમ 2 પ્રકારની બને છે. તેમાંથી લીલી ભાખરવડીની આસાન અને સરસ રેસિપી શેર કરી રહી છું... Palak Sheth -
ભાખરવડી (Bhakharwadi Recipe In Gujarati)
ભાખરવડી એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ઉત્તર ભારત માં ખૂબ જ લોકપ્રિય છે. ભાખરવડી માં શેકીને વાટેલા મસાલા, લીંબૂ અને ખાંડ ઉમેરવામાં આવે છે જેના લીધે ખાટી-મીઠી અને સ્પાઈસી લાગે છે. ચા કે કોફી સાથે પીરસી શકાય એવો આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. ભાખરવડી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દિવાળી ના સમય દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે ઉત્તર ભારતીય પ્રદેશો માં હોળીના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે.વડોદરાની ભાખરવડી ખૂબ જ પ્રખ્યાત છે. દેશ વિદેશથી આવતા લોકો પણ વડોદરાથી ભાખરવડી લઈ જવાનું ભૂલતા નથી. મેં અહીંયા એ જ ભાખરવડી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. તૈયાર ખરીદેલી ભાખરવડી કરતા ઘરે બનાવેલી ભાખરવડી વધારે ફ્લેવરફુલ લાગે છે તેમજ આપણે એમાં પસંદગી પ્રમાણે ના મસાલા વધારે ઓછા કરી શકીએ છીએ જેથી એનો સ્વાદ આપણી રુચિ અનુસાર રાખી શકાય છે.#CT#cookpadindia#cookpad_gu spicequeen -
કાદાં-બટાકા ભજીયા પ્લેટર
#indiaભજીયા એક બહુ જ લાેકપિ્ય ફરસાણ છે. બધા જ ઘરાે મા બનતા જ હાેય છે અને નાના-માેટા સૈને પિ્ય હાેય છે. ગમે ત્યારે પણ બનાવી ને ખાવીની મજા આવે એવી વાનગી છે. આજે અહિ મે કાંદાની રીંગ જેવા ભજીયા બનાવ્યા છે. Ami Adhar Desai -
કી્સ્પી કાંદા પકાેડા
#ટીટાઈમવરસાદ પડે એટલે કાંદા પકાેડા યાદ આવે. વરસાદના વાતાવરણમાં મસાલા ચા અને કાંદા પકાેડા ખાવાની ખૂબ મજા આવે છે. Bhavna Desai -
ભાખરવડી (Bhakhrvadi recipe in gujarati)
#ફ્રેશ લીલા મસાલા ભાખરવડી..માં ની પસંદ."માં તે માં બીજા વનવગડા ના વા"માના માટે લખવું એ અશક્ય છે મા મારી ભગવંછે/ગુરુ /ગાઈડ/માર્ગદશક/એક સારી શેફ/અને છેલ્લે કહું તો એક પ્રેરણામૂર્તિ રહી છે..જગત માં રામ અને કૃષ્ણ પણ માં વિના અધૂરા ગણતા હતા પોતાને..આવી મારી પણ માં (હતી😢).શાંત શાંત નમન માં🙏🏻🙏🏻🙏🏻🌹😌મારી મોમ ને સ્વીટ ઓછી પસંદ હતી એને તો ચટાકેદાર જમવાનું ગમતું ચાહે નાસ્તો હોય કે જમવાનું..એ ખૂબ સારી કૂક હતી એની પ્રેરના થી હું આ ક્ષેત્રે આગળવધી છુંઆજે હું એના માટે .. એને પસંદ એવી ભાખરવડી એપણ લીલા મસાલા વાળી એ હું બનાવી મોમ ને ડેડીકેટ કરું છું. Naina Bhojak -
જામનગર ની સૂકી કચોરી (Jamnagar Dry Kachori Recipe In Gujarati)
#RJSઆ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે જામનગરની ખૂબ જ પ્રખ્યાત ખસ્તા સુકી કચોરી ખાવામાં ચટપટી લાગે છે Pinal Patel -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#palakઆ રેસિપી મેં પલક મેમ સાથે ઝૂમ લાઈવ પર સીખી છે જેનો સ્વાદ એકદમ બરોડા ની ફેમસ જગદીશ ની ભાખરવડી જેવો જ થયો છે. Shital Jataniya -
રતાળુ કંદના વડા
#flamequeens#તકનીકઆપણે બટાકા વડા તાે બહુ ખાધા છે પણ અહિ રતાળુ કંદના વડા બનાવ્યા છે. સ્વાદમા ખૂબ જ સરસ છે. Ami Adhar Desai -
-
ભાખરવડી (Bhakarvadi Recipe in Gujarati)
#સ્નેક્સ આજે મેં ફર્સ્ટ ટા ઇમે ભાખરવડી બનાવી છે. મસ્ત ક્રિસ્પી,અને ટેસ્ટી બની છે. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ