રાંધવાની સૂચનાઓ
- 1
#Tea time સૌ પ્રથમ ગેસ પર તપેલી મુકી તેમા અડધો કપ પાણી મુકવુ પછી તેમા બે ચમચી ચા સ્વાદ મુજબ ખાંડ નાંખી પછી ઉકાળી તેમા દૂધ અને આદુ નાખવુ પછી ઊકળી જાય પછી ચા ગાળો આમ ચા ના રેસિપી તૌપાર છે
- 2
ભાખરી બનાવા માટે સૌ પ્રથમ ઘઉં ના લોટ લેવો પછી જરૂર મુજબ તેલ ના મોણ અને મીઠું સ્વાદ મુજબ અને પછી લોટ મિક્સ કરી પછી પાણી નાખીને કઠણ લોટ બાંધી ભાખરી ગોળ વણવી પછી ગેસ ઉપર તાવડી મુકી ને ઘીમા તાપે શેકવી આમ ભાખરી બનાવી ચા સાથે બહુજ સરસ લાગે છે દશૅના ઉપાધ્યાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અળવી પાન નાં મસાલા થેપલા અને ચા
#MFFમારા ગાર્ડન માં ઉગે છે..એમાંથી એકદમ નાના અને કૂણાં પાન લઈને આ થેપલા મેં પહેલી વાર ટ્રાય કર્યા..અને ટેસ્ટ માં એટલા સરસ બન્યા કે બધા સફાચટ થઈ ગયા..😜સાથે મસાલા ચા બનાવી..સવારે કે બપોર ના ટી ટાઇમ માટે એકદમ પરફેકટ..👍🏻👌 Sangita Vyas -
-
-
ભાખરી(bhakhri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨ભાખરી એ ગુજરાતીઓની નાસ્તા માટે તેમાં જ સાંજના ભોજન માટે ખૂબજ લોકપ્રિય વાનગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં પસંદ કરવામાં આવતી વાનગી છે. તેમજ સાંજે જમવામાં બીજું કંઇ ન હોય ત્યારે લોકો તેને ચા, દૂધ, કોફી કે પછી દહીં સાથે અને જુદા જુદા અથાણા સાથે ખાવાનું પસંદ કરે છે ભાખરી એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ નાસ્તો છે.એમાં પણ જો ઘીથી લથબથ ભાખરી હોય એટલે તો મજા જ પડી જાય. Divya Dobariya -
-
-
-
-
-
ટામેટાં બટાકાનું શાક અને ભાખરી
#RB10Comfort food એટલે કે જેને ખાઈને આપણને સંતોષ થાય એવું ભોજન. મારું એકદમ favorite ટામેટાં બટાકાનું શાક જે મારા mummy એકદમ ટેસ્ટી બનાવે છે. Vaishakhi Vyas -
સ્ટાર ભાખરી
# ડિનરઆમતો બધા જ ભાખરી બનાવતા હોય છે પણ થોડા અલગ રીતે બનાવીને સવઁ કરીએ તો ખાવા ની પણ મજા આવે છે અને નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
-
ભાખરી
#માસ્ટરક્લાસચા ભાખરી એ ગુજરાતીઓ નો મુખ્ય કહેવાય તેવો સવાર નો ઠોસ આહાર છે.કડક ,પોચી અને ઘીવાળી ભાખરી ખાવા ની મજા જ કંઈક ઓર હોઈ છે.ઘી લગાવતી વખતે નાના ખાડા પાડવા જેથી તેમાં ઘી જળવાઈ રહે. Parul Bhimani -
-
ભાખરી સાથે દૂધ
#હેલ્થીઆ હરિફાઈ માં હેલ્થ માટે બેસ્ટ રેસિપી મુકવાની છે. ઼઼તો મારી રેસિપી છે માટી ની તાવડી માં બનેલી ભાખરી સાથે દૂધ.. વર્ષો થી આપણા વડીલો રાત્રે વાળું માં લેતા.. અને એકદમ નિરોગી રહેતા.. Sunita Vaghela -
-
-
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
#સાંભાર મશાલા ભાખરી
આ ભાખરી ને મેં સાંભાર ના મશાલા વળી બનાવી છે તે કઈક અલગ ટેસ્ટની જ બનેછે ને ટેસ્ટી પણ એટલી જ છે તે ભાખરી આપણે જી લાંબી મુસાફરી કરતા હોયે તો આ ભાખરી બનાવી ને લઈ જવાય ઘણી જગ્યાએ એ આપણું ગુજરાતી મેનુ ના મળે ને શરૂઆતમાં ત્યાનું આપણને સારું લાગે પણ જો વધારે દિવસો થાય ત્યારે આપણને આપણી ગુજરાતી થાળી કાઠયાવડી થાળી ને મિશ કરતા હોઈએ છીએ તયારે આપણે થોડા સૂકા નાસ્તા થેપલા ભાખરી સુખડી સકરપારા આવું ઘણું હોયછે જે સાથે રાખવું જોઈએ સાઉથમાં જઈએ તો ત્યાનું જ બધી રેસીપી મળે મહારાષ્ટ્ર મા જઈએ તો ત્યાં જે મળતું હોય તે ચલાવું પડે તો આપણી ગુજરાતી નાસ્તા પણ સાથે રાખવા જઈએ તો આ ભાખરી ઘરે પણ મન થાય તયારે બનાવી ને ખાય શકાય ને જર્ની મા પણ ચાલે તે 15 કે 20 દિવસ સુધી બગડતી નથી તે ને એલ્યુમિનયમ ફોલ્ડરફોઈલમાં બબે પેક કરીયે તો લાંબો ટાઈમ ચાલેછે આરીતે જર્ની મા લઈ જઈ શકાયછે. Usha Bhatt -
-
-
-
બટેટા પૌવા ભાખરી અને ચા
#ટીટાઈમબટાકા ભાખરી અને ચા એક એવું કોમ્બિનેશન છે કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે જે સવારના નાસ્તામાં સૌને ઘરે બનતું જ હોય છે. Mita Mer -
ભાખરી અને લસણની ચટણી સાથે ચા(masala bhakhri recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ#પોસ્ટ- ૩૩ Daksha Vikani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10578111
ટિપ્પણીઓ