પનીર  ચિલિ ડ્રાય

Meena Kakkad
Meena Kakkad @cook_17768071

#AV

પનીર  ચિલિ ડ્રાય

1 કમેન્ટ કરેલ છે

#AV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ થિી૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨૦૦ગ્રામ પનીર ચોરસ કાપેલુ
  2. ૧/ કપ કેપસિકમ ના ટુકડા
  3. ૧ ડુંગળી કાપેલિ
  4. ૧ ચમચી લસણ ઝિણુ કાપેલુ
  5. ૧ ચમચી આદુ ની પેસ્ટ
  6. ૨ લાંબા કાપેલા મરચા
  7. ૨ ચમચી સોયા સોસ
  8. ૧ નાની ચમચી ચિલી સોસ
  9. ૨ ૨½ ચમચી ટોમેટો કેચઅપ
  10. ૧ નાની ચમચી વિનેગર
  11. ૧/૨ નાની ચમચી મરી પાવડર
  12. ૧ ચમચી તેલ
  13. નિમક જરૂર મુજબ
  14. ૧ ચમચી સફેદ તલ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ થિી૧૫ મિનિટ
  1. 1

    પહેલા એક કડાઇ માં તેલ મુકવુ.

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમા ઝિણુ સમારેલુ લસણ,આદુ ની પેસ્ટ અને લાંબા સુધારેલા મરચા નાંખી ૩૦ મિનિટ ફુલ તાપ પર હલાવુ.

  3. 3

    પછી તેમા સમારેલી ડુંગળી અને કેપસિકમ ના ટુકડા નાખી ૧ _ ૨ મિનિટ હલાવુ.

  4. 4

    ડુંગળી અને કેપસિકમ બરાબર ચડી જાય એટલે તેમા સોયા સોસ, ચિલી સોસ, ટોમેટો કેચઅપ અને વિનેગર નાંખી બરાબર બધું મિક્ષ કરવું.

  5. 5

    બરાબર મિક્ષ થાય એટલે તેમા પનીર ના ટુકડા, મરી પાવડર અને નિમક નાંખી ૨ મિનિટ હલાવુ.

  6. 6

    બધું બરાબર મિક્ષ થાય એટલે ગેસ પરથી નીચે ઉતારવુ.

  7. 7

    સર્વિગ પ્લેટ માં નીકાલિ.. સફેદ તલ નાખીને સજાવુ. ગરમાગરમ સર્વ કરવા માટે રેડી છે. આપનુ પનીર ચિલી ડ્રાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meena Kakkad
Meena Kakkad @cook_17768071
પર

Similar Recipes