રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર માં ચોરસ ટુકડા કરી તેમાં ૪ ટેબલ સ્પુન કોર્નફ્લોર, મીઠું નાખી તેના પર પાણી નો છંટકાવ કરી સારી રીતે કોટ કરી લો.
- 2
એક પેન માં તેલ મૂકી કોટ કરેલા પનીર ના ટુકડા ને સેલો ફ્રાય કરી લો.
- 3
પછી એજ પેનમાં બારીક સમારેલું લસણ ને આદુ નાખી સાંતળી લો.પછી તેમાં સૂકી ડુંગળી, કેપ્સીકમ, લીલી ડુંગળી નો સફેદ ભાગ નાખી સાંતળો.
- 4
પછી તેમાં મીઠું, સોયા સોસ, ચીલી સોસ, ટોમેટો કેચઅપ,લાલ મરચું પાઉડર નાખી હલાવો.
- 5
લીલી ડુંગળી અને લીલુ લસણ નો લીલો ભાગ નાખી ને તળેલું પનીર નાખી દો. પછી ફૂલ ગેસ પર રાખી હલાવો.
- 6
ઉપર થી કોથમીર,ને લીલી ડુંગળી ના લીલા ભાગથી સજાવી ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
સિઝલિંગ ચીલી પનીર
#goldenapron3#week 2#પનીરસિઝલિંગ ચીલી પનીર આજકાલ લોકો ને ખુબ પસંદ આવે છે ધુમાડા સાથે ને સ્મોકી ટેસ્ટ સાથે ગરમા ગરમ સર્વ કરવા માં આવે છે Kalpana Parmar -
-
-
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 પનીર ચીલી એ એક સ્વાદિષ્ટ ભારતીય - ચાઇનીઝ વાનગી છે જેને સ્ટાર્ટર તરીકે serve કરવામાં આવે છે. આ વાનગી જો ફ્રાઈડ રાઈસ કે શેઝવાન રાઈસ સાથે સર્વ કરવામાં આવે તો તેની મજા જ કંઈ ઓર હોય છે. આજે મે આ સ્વાદિષ્ટ પનીર ચીલી બનાવવનો પ્રયત્ન કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે. Vaishakhi Vyas -
#30મિનિટ રેસિપી --ચીલી પનીર
ચીલી પનીર સો નું ફેવરેટ ચાયનીઝ ડીશ છે નાના મોટા સૌની મનપસંદ ડીશ છે Kalpana Parmar -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 Chilli પનીર એ એક ઇન્ડો chinise વાનગી છે ટેસ્ટ મા બહુ સરસ હોય છે નાના મોટા બધાને ભાવે અને ઝડપથી બની જાય છે Dhruti Raval -
-
-
પનીર ચીલી સીઝલર(Paneer Chilli SIZZLER Recipe in Gujarati)
#GA4#week3#chineseGoldenapron4 ના વીક૪ માટે મે આ પનીર ચીલી સીઝલર બનાવ્યું જે મેં સીઝલર પ્લેટ વગર બનાવ્યું છે. Sachi Sanket Naik -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 4#mrPost 12#cookpad_Guj#coopadindiaO DILRUBA... O PANEER CHILLITerri Dish ke Swad Me Hai Meri Manzile Makshud... Ketki Dave -
મિક્સ ભાજીના ચીલા (Mix Bhaji Chila Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Siddhpura -
-
પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)
ખીરામાં ડુબોડીને તળેલા પનીરના ક્યુબસને લીલા મરચાં અને લીલા કાંદા સાથે મિક્સ કરીને તૈયાર કરેલું ચીલી પનીર એક એવી ઉત્તમ વાનગી છે, જે સ્ટાર્ટર તરીકે અથવા બીજી વાનગી જોડે મુખ્ય જમણમાં પીરસી શકાય. આ ચીલી પનીરને તેનો સ્વાદ તેમાં મેળવેલા વિનેગર, ચીલી સૉસ અને સોયા સૉસ વડે મળે છે. ખાત્રી કરી લેવી કે આ વાનગીમાં વપરાતું પનીર નરમ અને તાજું હોય, જેથી તળ્યા પછી પણ તે નરમ રહે અને ચવળ ન બની જાય.#GA6#Week6 Nishita Bhatt -
પનીર ચીલી ડ્રાય
#TT3 Paneer chilli dray#mr#Coopadgujrati#CookpadIndia પનીર ચીલી ડ્રાય એ એક ચાઈનીઝ સ્ટાટર છે. તે સ્ટ્રીટ ફૂડ છે. તેમાં પનીર ની સાથે સાથે કેપ્સીકમ અને ડૂંગળી નો ઉપયોગ કરીને બનાવા માં આવે છે અને સાથે ચાઈનીઝ સોસ પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ડિશ એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે નાના મોટા બધા ને ભાવે તેવી છે. Janki K Mer -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડ્રાય રેસ્ટોરન્ટ કે સ્ટ્રીટ ફૂડ માં ખવાતી વાનગી છે તેને સ્ટાર્ટર કે મેન કોર્સ મા લઈ શકાય છે. Dhaval Chauhan -
વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati)
#AM2હેલો ફ્રેન્ડ્સ,કેમ છો તમે બધા!!!આશા છે મજામાં હશો....આજે મેં અહીંયા રાઈસ ની રેસીપી માટે વેજીટેબલ અને પનીરનો ઉપયોગ કરી ને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જનરલી fried rice ને ચાઈનીઝ ફ્લેવર માં બનાવવામાં આવે છે. પણ અહીંયા મેં મસાલામાં થોડો ટવીસ્ટ આપીને અલગ ફ્લેવર બનાવી છે. અહીં મસાલામાં મેં મેગીનો જે મસાલો આવે છે એનો ઉપયોગ કર્યો છે.તો મિત્રો તમે પણ જરૂરથી આ અલગ ટેસ્ટ સાથે ફ્રાઈડ રાઈસ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો..... Dhruti Ankur Naik -
-
પનીર ચીલી (ડ્રાય)(Paneer Chilli recipe in Gujarati)
#TT3#cookpad_guj#cookpadindiaપનીર ચીલી કે ચીલી પનીર એ બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન છે જે ગ્રેવી સાથે અને ગ્રેવી વિના બને છે. ડ્રાય ચીલી પનીર એ સ્ટાર્ટર તરીકે પીરસાય છે જ્યારે ગ્રેવી વાળું ચીલી પનીર નૂડલ્સ અને રાઈસ સાથે પીરસાય છે.આમ જુઓ તો ચીલી પનીર એ ચીલી ચિકન નું શાકાહારી વર્ઝન છે. Deepa Rupani -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 હોટ અને સ્પાઈસી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ઘરે જ બનાવી શકાય છે.હેલ્ધી અને ડિલીશીયસ સ્ટાર્ટર જે બનાવવું એકદમ ઈઝી અને ઝડપ થી બને છે.જે નાના મોટાં ને પસંદ આવશે. Bina Mithani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15560778
ટિપ્પણીઓ (9)