રસમલાઈ કેક

Priti Kakkad
Priti Kakkad @cook_18022724

#ફ્યુઝનવીક
#સ્વાદગ્રૂપ 
#ટીમ નં ૭

રસમલાઈ કેક

#ફ્યુઝનવીક
#સ્વાદગ્રૂપ 
#ટીમ નં ૭

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1/4 કપખાંડ
  3. 1/2 કપમિલ્કમેઇડ
  4. 1/4 કપદહી
  5. 1/4 કપ તેલ
  6. 1 ચમચી બેકિંગ પાઉડર
  7. 1/2 ચમચીબેકિંગ સોડા
  8. 250 ગ્રામરસમલાઈ
  9. 250 ગ્રામક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રસ મલાઈ કેક બનાવવા માટે સૌપ્રથમ સુકી સામગ્રી ભેગી કરી બે થી ત્રણ વખત ચાડી લ્યો.

  2. 2

    હવે ભીની સામગ્રી ભેગી કરી તેને બીટર થી બીટ કરો.. બીટ કરેલી બેટર માં સુકી સામગ્રી ભેગી કરો હવે તેને થોડીવાર બીટ કરો.

  3. 3

    બેટર ને એલ્યુમિનિયમના કેક મોલ્ડમાં ભરો અને તેને 180 ડિગ્રી સેલ્સિયસ પર પ્રિહિટેડ ઓવનમાં 30થી 35 મિનિટ બેક કરો.

  4. 4

    હવે ક્રીમને બીટર થી બીટ કરી ફ્રીજમાં રાખો ત્યારબાદ કેકને વચ્ચેથી કાપો હવે રસમલાઈ ના દૂધથી કેકને પલાળો પછી બીટ કરેલા ક્રીમમાં પણ રસ મલાઈ નું દૂધ ઉમેરી મિક્સ કરો હવે તે ક્રીમને કેક ની વચ્ચે પાથરો થોડા રસ મલાઈ ના પીસ પણ મુકો હવે ઉપર બીજો ભાગ મૂકી અને ફરીથી રસ મલાઈ નું દૂધ નાખો પછી ઉપર ક્રીમથી પુરી ભરી દો હવે મનગમતી ડિઝાઇન કરી ગુલાબની પાંદડી સૂકો મેવો તથા રસ મલાઈ થી ડેકોરેશન કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Kakkad
Priti Kakkad @cook_18022724
પર

ટિપ્પણીઓ

Similar Recipes