ફ્લાફલ સાથે પાલક હમસ

Priti Kakkad
Priti Kakkad @cook_18022724

#મિસ્ટ્રીબોક્સ #સ્વાદગ્રૂપ #ટીમ નં ૭
આ રેસિપી એક વ્યક્તિ બનાવે છે.

ફ્લાફલ સાથે પાલક હમસ

#મિસ્ટ્રીબોક્સ #સ્વાદગ્રૂપ #ટીમ નં ૭
આ રેસિપી એક વ્યક્તિ બનાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફલાં ફલ માટે એક કપ કબૂલી ચણા,
  2. ૨ સુધારેલી ડુંગળી,
  3. ૧ ચમચી લસણની પેસ્ટ
  4. ૨ લીલા મરચા,
  5. ૨ ચમચી કોથમીર,
  6. ૧/૨ ચમચી જીરા પાવડર,
  7. ૧/૨ ચમચી લાલ મરચું પાવડર,
  8. સ્વાદ પ્રમાણે મીઠું
  9. હુમુસ ડીપ માટે ઘટક,
  10. ૧/૪કપ બાફેલા કાબુલી ચણા,
  11. ૧ લીલું મરચું,
  12. ૨ લસણ ની કળી,
  13. ૨ ચમચી તહિનીડીપ,
  14. ૧ લીંબુ,
  15. ૧/૪કપ દહીં,
  16. સ્વાદ પ્રમાણે મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાબુલી ચણાને રાત્રે ૬ થી ૮ કલાક સુધી પલાળી રાખો.

  2. 2

    સહુથી પહેલાં ફલાફલ ની બધી સામગ્રી મિક્સ કરો,
    હવે તેને મીક્સચર મા વાટી ને ધટ્ટ ખીરૂ બનાવો,
    પછી તેની ટીક્કી બનાવી ગરમ તેલ માં તળી લો....ફલાફળ તૈયાર છે.

  3. 3

    હવે પાલક ડીપ બનાવવા માટે.......ડીપ માટેની બધી સામગ્રી ભેગી કરી મીક્સચાર મા વાટી લો.....તૈયાર છે પાલક ડીપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Kakkad
Priti Kakkad @cook_18022724
પર

ટિપ્પણીઓ

Similar Recipes