કેરટ પનીર ટોસ્ટ 

Ankita Bavishi
Ankita Bavishi @anki1209

કેરટ પનીર ટોસ્ટ 

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ગાજર
  2. 1કેપ્સીકમ
  3. 200 ગ્રામપનીર
  4. 2લીલાં મરચાં
  5. 100 ગ્રામચીઝ
  6. 3 ચમચીચીલી સોસ
  7. 3 ચમચીટોમેટો સોસ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. બટર શેકવા માટે
  10. 1 ચમચીમરી પાવડર
  11. 1 ચમચીઓરેગાનો
  12. 1 ચમચીચાટ મસાલો
  13. 10-12બ્રેડ સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર ખમણી લેવું. કેપ્સીકમ ઝીણું સમારવું. પનીર ખમણી લેવું. લીલાં મરચાં ને ઝીણા સમારી લેવા.

  2. 2

    હવે તેમાં મીઠું, ચીલી સોસ,ટોમેટો સોસ, ચીઝ અને મરી પાવડર નાખી મિક્સ કરવું.

  3. 3

    બ્રેડ ને એક બાજુ બટર મૂકી શેકવું. પછી ફેરવી ઉપર મિશ્રણ મૂકી ઓરેગાનો અને ચાટ મસાલો નાખી ઢાંકી ને 5 મિનિટ ધીમા તાપે શેકવું. તૈયાર છે કેરટ પનીર ટોસ્ટ. ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Bavishi
Ankita Bavishi @anki1209
પર

ટિપ્પણીઓ

Similar Recipes