રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ માં ચણા નો લોટ,ઘઉં નો લોટ,હળદર,મીઠું,મારી નો પાવડર,વાટેલા મરચા,ભાજી લઇ લેવા
- 2
સાજી ના ફૂલ નાખી તેની ઉપર ગરમ તેલ નાખવું
- 3
દહીં નાખી જરૂર પ્રમાણે પાણી નાખી ખીરું બનાવવું
- 4
ગરમ તેલ માં ગોટા ઉતારવા
- 5
તળેલા મરચા અને કઢી સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી કોથમરી ના ગોટા
#ઇબુક૧ #૯#લીલી મેથી ના ગોટા નામ સાંભળી ખાવા નુ મન થાય..ગોટા ગરમાં ગરમ હોય અને સાથે ચટણી કે ચા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
-
-
-
-
મેથી ના ગોટા અને કઢી
#MFFદરેક ગુજરાતી ના ઘર માં બનતા મેથી ની ભાજીના ગોટા બધા ના ફેવરીટ હોય છે. Sangita Vyas -
-
-
-
મેથી ના ગોટા
અત્યારે મેથી ની સીઝન છે તો ગમે તે ફોર્મ માં મેથી ની ભાજી ખાવી જોઈએ, .આજે મે મેથી ના ગોટા બનાવ્યા છે. Sangita Vyas -
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya -
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સાઈડજયારે ગુજરાતી થાળી પીરસવા માં આવે ત્યારે સાઈડ ડીશ માં ફરસાણ અવશ્ય મુકવામાં આવે જ છે અને ફરસાણ નું નામ પડે એટલે દરેક ગુજરાતી ને ભજીયા ને ગોટા જ યાદ આવે. એમાંય જો મેથી ના ગોટા હોય તો દૂર સુધી સુગંધ આવે.... જોઈ લો recipe. Daxita Shah -
મેથી નમકપારા
#ઇબુક૧#૧૯મેથી ના નમકપારા એ ચા સાથે નાસ્તા માટે ઉત્તમ વિકલ્પ છે. એમાં પણ શિયાળા માં જ્યારે તાજી મેથી આવતી હોય ત્યારે તેનો સ્વાદ કાઈ ઓર જ હોય છે. વળી, ચા પાર્ટી કે મુસાફરીમાં પણ સારો વિકલ્પ બને છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10638201
ટિપ્પણીઓ