મેથી પરાઠા કાઠી રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
પરાઠા માટે ની બધી સામગ્રી ભેગી કરીને લોટ બાંધી લો.લોટ ને 15 મિનિટ માટે ઢાંકી રાખો. આ લોટ થી ગોળ આકાર માં પરાઠા વણી તેને ઘી અથવા તેલ લગાવી બન્ને બાજુ થી સેકી લો.
- 2
મિક્સ વેજ મિશ્રણ તૈયાર કરવા માટે તેલ ગરમ કરી જીરું નાખી, ડુંગળી નાખી દો.
- 3
2 મિનિટ પછી ટામેટા, વટાણા અને શિમલા મિર્ચ અને મસાલા નાખી 2 મિનિટ પછી ગેસ બંધ કરી દો, કોથમીર લીંબુ નો રસ નાખી મિક્સ કરી દો.
- 4
ચટણી અને દહીં મિક્સ કરી તેને મેથી પરાઠા પર સ્પ્રેડ કરો.હવે પરાઠા ની એક સાઈડ પર મિક્સ વેજ મિશ્રણ મુકો, પછી રોલ વાળી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચાઈનીઝ ભેળ
#સ્ટ્રીટઆ રેસિપી માં ચાઈનીઝ ફ્લેવર ની ભેળ બનાવી છે, હક્કા નુડલ્સ ને બાફી ને પછી ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવ્યા છે અને તેને ચાઈનીઝ ગ્રેવી સાથે મિક્સ કરી સર્વ કર્યું છે. Urvashi Belani -
-
-
-
-
-
-
છોલે કુલચાઝા
#કૂકર આ રેસિપી મારી ઇનોવેટિવ છે. આ રેસિપી માં છોલે કુકર માં બનાવ્યા છે અને કુલચા પણ કુકર માં બનાવ્યા છે. પછી બન્ને ને મિક્સ કરી પીઝા બનાવવા માટે ગ્રીલ પણ કુકર માં કરી કુલચાઝા તરીકે સર્વ કર્યું છે. Urvashi Belani -
-
-
-
-
-
-
બરિટો રાઈસ બાઉલ (Burrito rice bowl recipe in Gujarati)
#GA4#Week12#Beansબુસેટો રાઈસ ટેસ્ટમાં લાજવાબ બને છે જે નાના-મોટા બધાને પસંદ પડે એવા ચટાકેદાર બને છે. Niral Sindhavad -
મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)
#cookpadindia#cooksnapoftheday#weekendrecipeદક્ષાબેન પરમાર જી ની ખૂબ સરસ રેસિપીને ફોલો કરી આ પરાઠા બનાવ્યા... એકદમ સરસ બન્યા... અને હેલ્થી પણ.. મારાં son ને મેં આ પરાઠા આપી ને એ બહાને બીટ, ગાજર, ફ્લાવર વગેરે શાકભાજી ખબર ન પડે એમ હોંશે હોંશે આપ્યા ને એને બહુ ભાવ્યાં..😍👍🏻 Noopur Alok Vaishnav -
-
વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
#સુપરશેફ2 #ફલોસૅઆ પરાઠા સુરત મા ખૂબ જ ફેમસ છે.જેને ગ્રીન ચટણી, સોસ અને દહીં સાથે પીરસે છે . ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
દાબેલી પરાઠા (Dabeli Paratha recipe In Gujarati)
#GA4#Week1પરાઠા & પોટેટોજ્યારે બચ્ચા ને કંઈ નવું ખાવું હોય ત્યારે જે હોય એમાં જ થોડું ટ્વીસ્ટ કરી ને આપો એટલે બચ્ચા ભી ખુશ ને આપણે પણ ખુશ દાબેલી તો આપણે બધાં જ ખાતાં હોયે છે પણ હમણાં çovid ના લીધે પાવ ની જગ્યાએ આપણે એનાં પરાઠા બનાવીયે બહુ સરસ લાગે છે તમે ભી ટ્રાય કરો બહુ મજા આવશે ખાવાની taste ભી health ભી 😋 Komal Shah -
-
-
મટર ગાર્લિક સ્ટફડ પરાઠા (Matar Garlic Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week10શિયાળામાં લીલા શાકભાજી વધુ પ્રમાણમાં મળે છે. અને સ્વાદમાં પણ સારા લાગે છે. સ્ટફ્ડ પરાઠા માં લીલા વટાણા નું સ્ટફિંગ ટેસ્ટી લાગે છે અને તેમાં ચીઝ એડ કરો તો વધુ ટેસ્ટી લાગે છે. તેથી અહીં મે મટર ગાર્લિક સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Parul Patel -
બેસન વાળા મરચા (Besan Vala Marcha Recipe In Gujarati)
#સાઇડબેસન વાળા મરચા લગભગ બધાજ ગુજરાતી ના ઘરમાં બનતા હસે અને એ બધાની પ્રિય સાઇડ ડીશ પણ છે. અહીંયા મે બહુજ સિમ્પલ રેસિપી મૂકી છે. આ મારા ફેવરિટ છે અને મારા ઘર મા બધાને ભાવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પનીર સેવૈયા ઉપમા (Paneer Sevaiya Upma Recipe In Gujarati)
#પનીર #GA4 week1#પંજાબી Arpita Kushal Thakkar -
-
ઇન્સ્ટન્ટ ઓટ્સ સ્પરાઉટ ડોસા
#30મિનેટ#30મિનિટઆ રેસીપી માં ફણગાવેલા મગ નું સ્ટફિંગ બનાવી તેને ઓટ્સ ના ડોસા માં નાખી લિલી કોથમીર ની ચટણી સાથે સર્વ કર્યું છે. Urvashi Belani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11202246
ટિપ્પણીઓ