રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવાના પાન ને સાફ કરી ને ધોઈ લો. ત્યારબાદ સમારી લો.ત્યાર બાદ એક કથરોટ માં બાજરી નો લોટ કાઢી લો.ત્યાર બાદ તેમાં સરગવાના પાન અને બાકી નો બધો જ મસાલો,તેલ અને દહીં નાખી લો. ત્યારબાદ બધું j બરાબર મિક્ષ કરી લો અને જરૂર મુજબ પાણી લઈ ને લોટ બાંધી લો
- 2
ત્યારબાદ નાના લુઆ બનાવી લો.ત્યારબાદ વણી લો ત્યાબાદ ધીમી આંચ તેને શેકી લો.ત્યારબાદ તમે એને દહીં અથવા તો સોસ સાથે પણ સર્વ કરી શકો છો..તો તૈયાર છે તમારા હેલ્ધી અને સ્વાદિષ્ટ સરગવાના પાન ના ઢેબરા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સરગવાના પાન ના થેપલા
#પરાઠાથેપલા શિયાળા ની ધીમે ધીમે શરૂઆત થવા લાગી છે.શિયાળો હેલ્થ બાંનાવવાની ઋતુ છે.સરગવાના પાન માં કેલ્શિયમ,આયરન ,મેગ્નેશિયમ ,પ્રોટીન અને બીજા ઘણા વિટામિન્સ રહેલા છે.તેમજ સાંધા ના દુખાવા માં અને આર્થરાયટીસ મા ખૂબ જ ફાયદાકારક છે,મેં અહીંયા સરગવાના પાન અને ઓટ્સ નો ઉપયોગ કરી ને હેલ્થી થેપલા બનાવ્યા છે. Dharmista Anand -
-
#પીળી, મેથી ના ઢેબરા
થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ફરવા જવાનું હોય , ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહી કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેથીની ભાજીમાં અનેક ગુણ રહેલા છે .એટલે શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી લેવામાં આવે છે .લીલીછમ્મ ભાજી જોઈએ ત્યાં જ મન લલચાય જાય છેવળી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેકગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે. Chhaya Panchal -
-
-
સરગવાના પાન ના પરોઠા
#trendસરગવાની માત્ર શિંગો નહી, તેના ફૂલ, પાંદડા પણ ઘણાં ગુણકારી હોય છે. સરગવામાં પ્રોટીન, અમીનો એસિડ, બીટા કૈરટીન અને અલગ અલગ ફીનૉલિક હોય છે. સરગવાના પાનથી લોહી સાફ થાય છે, આંખોની રોશની પણ તેજ થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
-
પતરવેલી ના પાન (Patarveli pan)
#માઇઇબુક #સુપરશેફ ૨ ફલોસૅ આટા આ રેસિપી હું મારા મમ્મી અને સાસુ પાસે થી શીખી છું પણ બેવ રેસિપી અલગ અલગ રીતે બનાવે છે મેં આ રેસિપી બેવ નું કોમ્બિનેશન કરી ને બનાવી છે Heena Upadhyay -
-
બાજરીના લોટના ઢેબરા (Bajri Flour Dhebra Recipe In Gujarati)
આ ઢેબરા બહું જ સ્વાદીષ્ટ લાગે છે kailashben Dhirajkumar Parmar -
મેથીની ભાજી ના ઢેબરા
#CB6#TC#Season#week6#methibhaji#CF#cookpadindia#cookpadgujarati મેથીની ભાજી ખૂબ જ ગુણકારી છે.તે સ્કિન,હ્ર્દય અને વાળ માટે પણ લાભદાયી છે.તે સાંધા ના દર્દ માં પણ રાહત આપે છે.ઢેબરા થેપીને બનાવવાથી પોચા રહે છે. Alpa Pandya -
-
મેથી ના ઢેબરા
#ઇબુક૧#૬#મેથીના ઢેબરા મેથી આરોગ્ય માટે ગુણકારી છે શિયાળામાં તાજી સરસ મળે છે બાળકો ને શાક ભાજી ઓછા ભાવે છે પરંતુ વેરાયટી માં કોઈપણ પ્રકારની ભાજી ખાય છે મેથી ના ઢેબરા,ગોટા, મુઠીયા, ટીકી બધી જ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
મેથી વડા
#મધરઆ ફેવરિટ લંચ બોક્સ રેસિપી રહી છે. મમ્મી ડબ્બો ભરી રાખતી. દરેક મસાલા ચીવટ થી નાખતી એટલે મેથી ની કડવાશ ઓછી આવે. સાથે મિક્સ લોટ... હજી પણ સ્વાદ મોઢા માં જ છે. આ ડિશ જ્યારે લંચ બોકસ માં હોય ત્યારે ફ્રેન્ડ્સ નાં ભાગ નું પણ ભરાતું. આ વાનગી લાંબા સમય સુધી બહાર રાખીએ તો પણ સારી રહે છે. Disha Prashant Chavda -
મેથીનાં ઢેબરા
#પરાઠાથેપલાદરેક ગુજરાતીઓનાં ઘરમાં અલગ-અલગ પ્રકારનાં થેપલા બનતા હોય છે. એમાં પણ શિયાળામાં મેથીનાં થેપલા તો અવશ્ય બને છે. મેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે. પરંતુ માત્ર મેથીની ભાજી જ નહીં તેના દાણા પણ એટલા જ ગુણકારી છે. સમગ્ર ભારતમાં મેથીનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે જ છે. મેથી એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે. તે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના રોગીઓ માટે અમૃત સમાન માનવામાં આવે છે. ગુજરાતીમાં કહેવત છે "કેડમાં છોકરું ને ગામમાં ગોતવા જાય" અર્થાત બધી બીમારીઓનો ઉપચાર આપણા રસોડાનાં ઔષધમાં જ છે. તો આજે આપણે અત્યંત ગુણકારી મેથીની ભાજીનાં ઢેબરા બનાવીશું. Nigam Thakkar Recipes -
-
-
મેથી બાજરી ના ઢેબરા/થેપલાં
#પરાઠાથેપલાશિયાળો આવે ને માર્કેટ માં ખૂબ સરસ મેથી ની ભાજી આવવાની શરુ થઇ જાય. ખૂબ ગુણકારી એવી મેથી વધારે માં વધારે ખાવી જોઈએ. અને શિયાળા માં બાજરી., પણ ખાવી જોઈએ. આજે આપણે મેથી બાજરી ના ઢેબરા બનાવીયે.. #પરાઠા/થેપલા Daxita Shah -
-
-
-
-
-
-
મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#BR#Bye Bye Winter recipe Challenge#DhebaraRecipe#Methibhaji-BajariDhebaraRecipe#મેથીભાજીઅનેબાજરીનાઢેબરારેસીપી Krishna Dholakia -
-
લીલા ચણા ના સ્વાદિષ્ટ વડા
શિયાળામાં લીલા ચણા એટલે કે પોપટા કે જીજરા મળે છે.લીલા ચણા નો ઉપયોગ કરી શાક,પરાઠા, સૂપ,સલાડ, ઘૂઘરા, કચોરી....જેવી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે...તો જીજરા ને શેકી ને કે બાફી ને પણ ખાઈ શકાય....આરોગ્ય ની દષ્ટિ એ ગુણકારી એવા લીલા ચણા માં થી આજે મેં વડા બનાવ્યાં...સરસ થયા .#લીલા ચણા ના વડા#પોપટા ના વડા#લીલાં ચણા મલટીગ્રેઈન લોટ ના વડા# લીલા ચણા બાજરી ના વડા Krishna Dholakia -
ઢેખરા (dhekhra recipe in gujarati)
તુવેર ની સિઝન ચાલુ થતાં ઢેખરા ની સિઝન ચાલુ થાય છે.બધા અનાવિલ બ્રાહ્મણ ની આ ફેવરિટ ડીસ હોય છે.દેસાઈ વડા જેમ ફેમસ છે તેમ આ પણ ખૂબ જ ફેમસ છે.#GA4#week13#તુવેર#MW3 Jenny Nikunj Mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10751396
ટિપ્પણીઓ